SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૭ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો, નમસ્કાર હો.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૫૮૭), ૬૭૪ "वरकनकसंखविद्रुममरगयघणसन्निहं विगयमोहं । સત્તરિસર્ષ ના સબમરપૂરૂ વંદે !” - શ્રી પ્રતિક્રમણ સૂત્ર અપ્રતિબદ્ધની શંકાનું સમાધાન કરતાં “હે અપ્રતિબુદ્ધ ! તું કહે છે એમ નથી, તું ન વિભાગથી - અનભિજ્ઞ - અજાણ છે.” એમ કહી અત્રે વ્યવહારથી અને નિશ્ચયથી દેહ-આત્માના સંબંધની સ્પષ્ટતા બતાવી છે : વ્યવહારનય કહે છે કે જીવ અને દેહ ખરેખર ! ચોક્કસ એક વ્યવહારથી જીવ એક છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે તો જીવ અને દેહ કદી પણ-કોઈ કાળે નિશ્ચયથી ન એકઃ સોના પણ એકાર્થ નથી - એક પદાર્થ - વસ્તુ નથી. આ ગાથાનો ભાવાર્થ ચાંદીનું દૃષ્ટાંત સમજાવતાં આત્મખ્યાતિકારજી દે છે કે - “અહીં' - આ લોકને વિષે “ખરેખર' - ચોક્કસ નિયતપણે - પરસ્પર - એક બીજા સાથે “અવગાઢ' - એક બીજાને અવગાહ આપનારી - અત્યંત ગાઢ અવસ્થામાં - દશામાં “કનક-કલધૌતના' - સોના ચાંદીના એકરૂંધ વ્યવહારની જેમ. ભલે આમ વ્યવહારથી એકત્વ હો, નિશ્ચયથી શું છે ? પણ. નિશ્ચયથી તેમ નથી. નિશ્ચયથી તો “ઉપયોનુપયોગ-સ્વમાવો:' - ઉપયોગ–અનુપયોગ સ્વભાવવાળા આત્મા-શરીરનું “નાનાત્વ' - નાનાપણું - જૂદાપણું છે. શાને લીધે ? “અત્યંતવ્યતિરિક્તત્વન’ - અત્યંત - સર્વથા વ્યતિરિક્તપણાએ કરીને – જૂદાપણાએ કરીને એનાર્થપણાની અનુપપત્તિને લીધે - અઘટમાનતાને લીધે, “gછાર્થત્યાનુપજે." - કોની જેમ ? પીત-પાંડુરત્વ આદિ - પીતત્વ-પીળાપણું પાંડુરત્વ - ધોળાપણું આદિ સ્વભાવવાળા કનક-કલધૌતની - સોનાચાંદીની જેમ. એમ ખરેખર ! ફુટપણે નિયવિભાગ - નયની વહેંચણી છે. તેથી વ્યવહારનયથી જ શરીરસ્તવનથી આત્મસ્તવન ઉપપન્ન-ઘટમાન છે, ઘટે છે - વ્યવહારનર્નવ શરીર સ્તવનેનાસ્તવનમુપપન્ન’ | - અર્થાત્ આત્મા અને શરીરની એક બીજા સાથે અવગાઢ - અત્યંત ગાઢ એક બીજાને અવગાહ આપનારી સમવર્તિત અવસ્થા છે, સાથે વર્તવા રૂપ - સહવર્તિપણા રૂપ - અવસ્થા છે, આત્મા અને શરીર ક્ષીર-નીરની જેમ એકબીજા સાથે અત્યંત ગાઢ સંયોગ સંબંધથી એકક્ષેત્રાવગાહપણે સ્થિતિ કરી રહ્યા છે. આવી સહઅસ્તિત્વ રૂપ (Co-existence) સમવર્તિ અવસ્થામાં તે બન્નેનું વ્યવહાર માત્રથી જ એકપણું છે, પણ નિશ્ચયથી નથી. જેમ સોનું અને ચાંદી ભેગા કર્યા હોય, તેનો એક ગઠ્ઠા રૂપ એકસ્કંધ વ્યવહાર છે, તેમ વ્યવહાર માત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પણ નિશ્ચયથી તેમ નથી. વ્યવહારમાàવૈઋત્વે - આત્મા અને શરીરનું વ્યવહાર માત્રથી જ એકત્વ-એકપણું છે. કોની જેમ? સમર્ણિતાવાયાં - સમવર્તિત - એકી સાથે વર્તી રહેલી અવસ્થામાં નવછત્તધૌતયોવછંઘવ્યવહારવત્ - કનક-કલધૌતના - સોના ચાંદીના એકરૂંધ વ્યવહારની જેમ. વ્યવહારથી આ એકત્વ ભલે હો, પણ ન પુન: નિશ્ચયત: - પુનઃ નિશ્ચયથી એકત્વ નથી ત્યારે નિશ્ચયથી શી સ્થિતિ છે? નિશ્ચયતો સાભશરીરરુપયોગનુપયોગસ્વમાવવોઃ નાનાā - કારણકે નિશ્ચયથી તો ઉપયોગ - અનુપયોગ સ્વભાવ આત્મા-શરીરનું નાનાત્વ - નાનાપણું - જૂદા જૂદાપણું છે. શાને લીધે ? અત્યંતવ્યસિવિતત્વેર્નાઈત્યાનુપત્તઃ - અત્યંત વ્યતિરિક્તપણાએ કરીને - ભિન્નપણાએ કરીને એકાર્થપણાની અનુપત્તિને લીધે - અઘટમાનતાને લીધે. કોની જેમ નાનાપણું છે ? છત્તધૌતોઃ વીતપાંડરવારિવાવયોરિવ - પીતત્વ - પાંડુરત આદિ - પીળાપણા – ધોળાપણા આદિ સ્વભાવવાળા સોના-ચાંદીની જેમ. પુર્વ દિ વિત્ત નવિમાT: - એમ જ સ્કુટપણે નય વિભાગ છે. એવા પ્રકારે આત્મા અને શરીરનું વ્યવહારમાત્રથી જ એકત્વ, નિશ્ચયથી નાના– એમ નયની બેંચણી છે. આ ઉપરથી શું ફલિત થયું ? તતો વ્યવહારનર્નવ શરીરસ્તવનેનાસ્તવનુFપન્ન - તેથી વ્યવહાર નયથી જ શરીરસ્તવન વડે કરીને આત્મસ્તવન-આત્માનું સ્તવન ઉપપન્ન - ઘટમાન છે. || રતિ “ગાભાસ' ગાત્મભાવના પરથી ૨૫૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy