SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ હવે અપ્રતિબુદ્ધના બોધનાર્થે વ્યવસાય – अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पुग्गलं दव्वं । बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो ॥२३॥ सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं । कह सो पुग्गलदव्वी - भूदो जं भणसि मज्झमिणं ॥ २४॥ जदि सो पुग्गलदब्बी - भूदो जीवत्तमागदं इदरं । तो सत्तो वुत्तुं जे मज्झमिणं पुग्गलं दव्वं ॥ २५ ॥ અજ્ઞાન મોહિત મતિ કહે રે, પુદ્ગલ દ્રવ્ય આ મૂજ; जद्ध खजद्ध, जड्डु भावथी रे, संयुक्त व अजू... २ सात्मन् ! वंही समयसार २३ જીવ સર્વજ્ઞ શાને દીઠો રે, ઉપયોગ લક્ષણ નિત; ક્યમ થયો પુદ્ગલ દ્રવ્ય તે રે ? મુજ આ કહે જે રીત !... રે આત્મન્ ! વંદો સમયસાર. ૨૪ જો તે પુદ્ગલ દ્રવ્ય થયો રે, જીવત્વ પામ્યું અન્ય; तो शस्त हेवा भाई रे, खेड छे पुछ्गल द्रव्य... ३ आत्मन् ! वंही समयसार २५ ગાથાર્થ : અજ્ઞાનથી જેની મતિ મોહિત થઈ છે, એવો બહુભાવ સંયુક્ત જીવ, બદ્ધ અને અબદ્ધ એવું આ પુદ્ગલ દ્રવ્ય ‘આ મ્હારૂં' એમ કહે છે. ૨૩ સર્વજ્ઞ શાનથી દૃષ્ટ એવો જીવ નિત્ય ઉપયોગ લક્ષણવાળો છે. તે વારુ, પુદ્ગલ દ્રવ્યરૂપ કેવી રીતે थर्ध गयो ? } ठेथी 'खा म्हाई' खेभ तुं हे छे ! २४ જો તે (જીવ) પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયો, તો ઈતર (પુદ્ગલ) જીવત્વ પામી ગયું ! તો તું કહેવાને શક્ત હો કે આ પુદ્ગલ દ્રવ્ય મ્હારૂં છે. ૨૫ आत्मख्याति टीका अथाप्रतिबुद्धबोधनाय व्यवसाय : "अज्ञानमोहितमतिर्मभदं भणति पुद्गलं द्रव्यं । बुद्धमबद्धं च तथा जीवो बहुभावसंयुक्तः ॥ २३॥ सर्वज्ञज्ञानदृष्टो जीवउपयोगलक्षणो नित्यं । कथं स पुद्गलद्रव्यीभूतो यद्भणसि ममेदं ॥२४॥ यदि स पुद्गलद्रव्यीभूतो जीवत्वमागतमितरत् । तच्छक्तो वक्तुं' यन्ममेदं पुद्गलं द्रव्यं ॥२५॥ युगपदनेकविधस्य बंधनोपाधेः सन्निधानेन प्रधावितानामस्वभावभावानां संयोगवशाद्विचित्राश्रयोपरक्तः स्फटिकोपल इवात्यंततिरोहितस्वभावभावतया अस्तमितसमस्तविवेकज्योतिर्महता स्वयमज्ञानेन विमोहित हृदयो भेदमकृत्वा तानेवास्वभावभावान् स्वीकुर्वाणः पुद्गलद्रव्यं ममेदमित्यनुभवति किल प्रतिबुद्धो जीवः । अथायमेव प्रतिबोध्यते - रे दुरात्मन् ! आत्मसंपन् ! जहीहि जहीहि परमाविवेकघस्मरसतॄणाभ्यवहारित्वं । दूरनिरस्तसमस्तसंदेहविपर्यासानध्यवसायेन विश्वैकज्योतिषा सर्वज्ञज्ञानेन स्फुटीकृतं किल नित्योपयोगलक्षणं ૨૪૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy