SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જ છે, સમજે જ છે. કેવો સતો સમજે છે? ઉદય પામતા “અમંદ' - આનંદમય અશ્રુજલથી – આંસુથી જેનું “લોચન પાત્ર’ - ચક્ષુરૂપ પાત્ર ઝળઝળી રહ્યું છે એવો સતો, ‘ઉમંલાનંદમયાશ્રનતક્ષન્નrોવનપાત્ર:' | કોઈ એક પ્લેચ્છ છે, તેને “તિ' એમ કહી કોઈ આશીર્વાદ આપે છે, પણ “સ્વસ્તિ' શબ્દનો વાચ્ય અર્થ શું, એનું તેને કંઈ ભાન નહીં હોવાથી તે કાંઈ સમજતો નથી અને “મેંઢાની જેમ મટકું માર્યા વિના ફાડેલી આંખે ટગર ટગર જોઈ જ રહે છે, પણ જ્યારે તેની ભાષા અને આવી ભાષા - એ બન્ને ભાષાના સંબંધનો એક અર્થ જાણનાર એવા બીજા દુભાષીઆથી (Interpreter) અથવા તે જ “સ્વસ્તિ' કહેનારાથી - તે પ્લેચ્છ ભાષાનો આશ્રય કરીને, સ્વસ્તિ' એટલે “આપકા અવિનાશ હો !” “વિનાશ મવત મહેતુ’ એમ “સ્વસ્તિ' પદનો વાચ્યાર્થ સમજવાય છે, ત્યારે તે તરત જ સમજી જાય છે ને તેની આંખમાં હર્ષના આંસુ ઉભરાય છે - ઝળઝળી આવે છે. તેમ લોક પણ “આત્મા” એમ “અભિહિત સતે' - કહેવામાં આવ્યું, કિંચિત્ પણ - કંઈ પણ “નહિ પ્રતિપન્ન કરતો' - નહીં ગ્રહણ કરતો - નહીં સમજતો, “મેષ જેમ અનાત્માને વ્યવહારપથ આશ્રયે અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ પ્રેક્ષે જ છે - જોઈ જ રહે છે, “મેષ' - મેંઢાની આત્મા’નો અર્થ સમજાતાં જેમ “અનિમેષ' - નિમેષ વિના - મટકું માર્યા વિના “ઉન્મેષિત - ફાડેલી આનંદ બોધ તરંગ આંખે ટગર ટગર જોયા જ કરે છે. તે શાને લીધે નથી પ્રતિપન્ન કરતો - નથી સમજતો ? “યથાવસ્થિત આત્મસ્વરૂપના પરિજ્ઞાનથી બહિષ્કૃતપણાને લીધે’, યથાવસ્થિતાત્મિસ્વરૂપ રિજ્ઞાનતત્વતિ, “યથાવસ્થિત' - જેમ છે તેમ અવસ્થિત આત્મસ્વરૂપના “પરિજ્ઞાનથી' - સર્વથા જ્ઞાનથી તેના બહિષ્કૃતપણાને લીધે આત્મસ્વરૂપનું કંઈ પણ ભાન નહીં હોવાપણાનાએ પણ જ્યારે તેજ આત્મઅજ્ઞાન લોક, દર્શન-જ્ઞાન-ચારિત્ર “અતે છે - ગમન કરે છે - પરિણમે છે તે “આત્મા” “ફનજ્ઞાનવારિત્રાતતીત્યાત્મ' એમ - “આત્મ” પદનું “અભિધેય- વાચ્યાર્થ “પ્રતિપાદાય છે... - સમજાવાય છે, ત્યારે તે “સઘજ' - તરત જ - તત્ક્ષણ જ - શીધ્ર જ તે પ્રતિપન્ન કરે જ છે' - ગ્રહણ કરે જ છે - સમજે જ છે. તે કોનાથી કેવી રીતે સમજવાય છે ? વ્યવહાર-પરમાર્થ પથમાં - માર્ગમાં જે સમ્યગુ બોધરૂપ મહારથ પ્રસ્થાપિત કર્યો છે એવા અન્ય રથીથી વા તે “આત્મ” પદ કહેનારથી જ વ્યવહાર પથને - માર્ગને આશ્રીને વ્યવહારપથમાથાય આમ જ્યારે વ્યવહારમાર્ગને આશ્રીને વ્યવહાર-પરમાર્થ માર્ગશથી સમજવાય છે ત્યારે તે તરત જ સમજી જાય છે અને “ઉદય પામતા” - વધતા જતા “અમંદ” આનંદથી - ઉત્કટ આનંદથી તેના અંતરમાં સુંદર બંધુર બોધતરંગ ઉલ્લસે છે, ઉદ્યમંતાનંદાન્તઃ સુંદર વંધુરવો તરંગઃ | જ્ઞાની બ્રહ્મજ્ઞ સ્થાન છે, મ્લેચ્છ જગત્ અજ્ઞાન; પ્લેચ્છ ભાષા વ્યવહાર ને, પરમાર્થ જ ગીર્વાણ. - (સ્વરચિત) આમ બિંબ પ્રતિબિંબ પણે આ દૃષ્ટાંત-દાષ્ટ્રતિક ભાવ સાંગોપાંગ સુઘટિતપણે ઘટાવ્યો તે પરથી શું તાત્પર્ય-સાર બોધ ફલિત થાય છે ? “એમ” - ઉક્ત પ્રકારે “સ્વેચ્છસ્થાનીયત્વતિ નાતો - જગત ના પ્લેચ્છ સ્થાનીયપણાને લીધે - મ્લેચ્છ સ્થાનરૂપ પણાને લીધે વ્યવહાર નય પણ – ‘વ્યવહારનયોગ' પ્લેચ્છ ભાષાસ્થાનીયપણાએ કરીને મ્લેચ્છ ભાષાસ્થાનરૂપ પણાએ કરીને “પરમાર્થ - પ્રતિપાદકપણાને લીધે” - પરમાર્થ સમજાવનારપણાને લીધે ૩ સનીય: “ઉપન્યસનીય’ - ઉપન્યાસ કરવા યોગ્ય - રજૂ કરવા યોગ્ય છે, પણ “અનુસર્તવ્ય નથી' - અનુસરવો યોગ્ય નથી, “મા વ = સનસર્તવ્ય:', શા માટે ? બ્રાહ્મણ શ્લેચ્છિતવ્ય નથી” - બ્રાહ્મણને બ્લેચ્છ કરવો યોગ્ય નથી એ વચનથી, - બ્રાહ્મણો ન સ્નેચ્છિત રૂતિ વર્ષના અત્રે વ્યવહારનય “પણ” - વ્યવહારનયોગ' ઉપન્યાસનીય છે - ઉપન્યસવા યોગ્ય છે, એમ કહ્યું તેમાં “પણ” - ‘’િ શબ્દ ખાસ મહત્વનો છે અને તે સ્પષ્ટ સૂચવે છે કે પરમાર્થ તો ઉપન્યસનીય છે જ, એટલું જ નહિ પણ આનુષંગિકપણે સાથે સાથે પરમાર્થના ઉદ્દેશે વ્યવહાર ૧૦૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy