SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ એટલા માટે જ આનું (આ આત્માનું) આ (એકત્વ) ઉપદર્શાવવામાં આવે છે – तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण । जदि दाएज पमाणं चुकिज छलं ण घेत्तव्यं ॥५॥ એકત્વ વિભક્ત તે દાખવું રે, આત્મવિભવ અનુસાર; જો દાખું પ્રમાણો ચૂકું જો, છલ મ ગ્રહો કો વાર... રે આત્મન વંદો - સમયસાર. ૫ ગાથાર્થ : એકત્વથી વિભક્ત એવો તે આત્મા હું આત્માના સ્વવિભવથી દર્શાવું, જે દર્શાવું તો પ્રમાણ કરવું, ચૂકું તો છલ ન ગ્રહવું. ૫ आत्मख्यातिटीका ગત વૈતરા (ત ?) પર્યંત - तमेकत्वविभक्तं दर्शये हमात्मनः स्वविभवेन । यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम् ॥५॥ इह किल सकलोद्भासिस्यात्पदमुद्रितशब्दब्रह्मोपासनजन्मा समस्तविपक्षक्षोदातिनिष्तुषयुक्त्यवलंबनजन्मा निर्मलविज्ञानघनांतर्निमग्नपरापरगुरुप्रसादीकृतशुद्धात्मतत्त्वानुशासनजन्मा अनवरतस्यंदिसुंदरानंदमुद्रितामंदसंविदात्मकस्वसंवेदनजन्मा च यः कश्चनापि ममात्मनः स्वो विभवस्तेन समस्तेनापिं तमेकत्वविभक्तमात्मानं दर्शयेहमिति बद्धव्यवसायोस्मि । किंतु यदि दर्शयेयं तदा स्वयमेव स्वानुभवप्रत्यक्षेण परीक्ष्य प्रमाणीकर्तव्यं । यदि तु स्खलेयं तदा तु न छलग्रहणजागरूकैर्भवितव्यम् ॥५॥ આત્મખ્યાતિ ટીકાર્થ આ લોકને વિષે પ્રગટપણે નિશ્ચય કરીને - ૧. સકલ ઉદ્ભાસ “સ્યા” પદથી મુદ્રિત શબ્દ બ્રહ્મના ઉપાસનથી જન્મ છે જેનો, ૨. સમસ્ત વિપક્ષના હોદમાં (ચૂર્ણનમાં-ખંડનમાં) ક્ષમ (સમર્થ) એવી નિgષ યુક્તિના અવલંબનથી જન્મ છે જેનો, ૩. નિર્મલ વિજ્ઞાનઘનમાં અંતનિમગ્ન એવા પરાપર ગુરુઓથી પ્રસાદી કૃત શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ છે જેનો. ૪. અને અનવરત સ્પંદિ (નિરંતર ટપકતા-નિઝરતા) સુંદર આનંદથી મુદ્રિત અમંદ સંવિદાત્મક સ્વસંવેદનથી જન્મ છે જેનો, आत्मभावना - આમ ઉપરમાં કહ્યું તેમ એકત્વનું સુલભપણું નથી, મત વ - એટલા માટે જ ત૨ - “આનું' - આ આત્માનું (પાઠાંતર પુત૬) - આ એકત્વઃ ઉપદર્શાવવામાં આવે છે - તેં - તે આત્માને ઋત્વવિખવત્ત - એકત્વ વિભક્ત, એકપણાથી વિભક્ત - જૂદો પાડેલ એવાને, ગાત્મનઃ - આત્માના વિમવેર - સ્વ વિભવથી - પોતાના વિભવથી - સમૃદ્ધિથી, ઐશ્વર્યથી સડહં - હું દર્શાવું, યદ્રિ સર્ચ . જે દર્શાવું, તો પ્રમi - પ્રમાણ કરવું, ઉત્તેય - જે અલું ચૂકું, તો ન છતું ગૃહીતળે - છલ ન ગ્રહવું - પકડવું. || રતિ કથા માત્મભાવના III ૮૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy