SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩ આત્મખ્યાતિ ટીકાર્થ અત્રે “સમય” શબ્દથી સામાન્યથી સર્વ જ અર્થ કહેવામાં આવે છે - “સમયતે' સમયે છે - એકીભાવથી સ્વગુણપર્યાયો પ્રત્યે જાય છે, એવી નિરૂક્તિ પરથી. તેથી સર્વત્ર પણ - ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવ દ્રવ્યાત્મક લોકમાં જે જેટલા કોઈ પણ અર્થો છે, તે સર્વેય - (૧) સ્વકીય દ્રવ્યમાં અંતર્મગ્ન અનંત સ્વધર્મ ચક્ર ચુંબી છતાં પરસ્પર અચંબંતા, (૨) અત્યંત પ્રયાસત્તિમાં (નિકટપણામાં) પણ નિત્યમેવ સ્વરૂપથી અપતંતા (નહિ પડતા), (૩) પર રૂપે અપરિણમનને લીધે અવિનષ્ટ અનંત વ્યક્તિત્વ થકી જાણે ટંકોત્કીર્ણ હોય એમ સ્થિતિ કરતાં, (૪) સમસ્ત વિરુદ્ધ-અવિરુદ્ધ કાર્ય હેતુતાથી શશ્વદેવ (સદાય) વિશ્વને અનુગ્રહતાં, એવા તે નિયતપણે એકત્વ નિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્ય પામે છે, પ્રકારોતરથી સર્વ સંકર આદિ દોષની આપત્તિ છે માટે. એમ સર્વ પદાર્થોનું એકત્વ પ્રતિષ્ઠિત સતે, “જીવ' નામના સમયની બંધકથાને જ વિસંવાદપણાની આપત્તિ છે, તસ્કૂલ (તે બંધ કથા મૂલ) અને પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતપણું જેનું મૂલ છે, એવા પરસમયથી ઉપજાવાયેલું આનું (જીવ સમયનું) દ્વિવિધપણું ક્યાંથી? એથી સમયનું એકપણું જ અવસ્થિત રહે છે. તેવા “અમૃત જ્યોતિ મહાભાષ્ય જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ, પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ?' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૨૬૬ પરમાતમ પરમેસરૂ, વસ્તુગતે તે અલિપ્ત... હો મિત્ત ! દ્રવ્ય દ્રવ્ય મિલે નહિ, ભાવ તે અન્ય અવ્યાખ... હો મિત્ત !... ક્યું જાણું ?' - શ્રી દેવચંદ્રજી પરરૂપેTEfમનાવિનાનંત વ્યક્તિત્વાદૃથ્રોન્દી રૂવ તિઝંત: - પર રૂપે અપરિણમનને લીધે - નહિ પરિણમવાને લીધે “અવિનષ્ટ' - વિનાશ નહિ પામેલ અનંત વ્યક્તિત્વથકી - વ્યક્તિપણા થકી જાણે “ટંકોત્કીર્ણ” – ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરી કાઢેલ હોય એમ તિષ્ઠતા - સ્થિતિ કરતા, (૪) સમસ્તવિરૂદ્ધવિરુદ્ધછાદિતુતયા શરૂદેવ વિશ્વમનુગૃહ્ય તો - સમસ્ત વિરુદ્ધ - અવિરુદ્ધ કાર્યની હેતુતાએ - કારણતાએ કરીને “શઋતુ જ' - સદાકાળ જ વિશ્વને “અનુગ્રહતા' - અનુગ્રહ – ઉપકાર કરતા, એવા. આવા આ સર્વેય અર્થો નિયતપણે એવં નિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્ય પામે છે. એમ શા માટે? પ્રકાર તરે સર્વસંરટિ ઢોષાન્તિઃ - પ્રકારોતરથી - આનાથી અન્ય પ્રકારે સર્વ સંકર આદિ દોષની “આપત્તિ' થાય છે માટે, સંકર વગેરે બધા દોષોનો અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થાય છે - આવી પડે છે માટે. વિમેવત્વે સનાં પ્રતિષ્ઠિતે સતિ - એમ ઉક્ત પ્રકારે સર્વ અર્થોનું - પદાર્થોનું એકપણું “પ્રતિષ્ઠિત સતે, “પ્રતિ’ - પ્રત્યેકપણે પ્રતિવિશિષ્ટ વસ્તુ સ્થિતિથી “સ્થિત' - સ્થિતિ કરી રહેલું - સયુક્તિથી સિદ્ધ સતે, ડીવાયસ્થ સમાચ बंधकथाया एव विसंवादत्वापत्ति : “જીવ' કહેવાતા - “જીવ' નામના સમયની - પદાર્થની બંધકથાને જ “વિસંવાદપણાની” - બસૂરાપણાની “આપત્તિ' છે - પ્રાપ્તિનો પ્રસંગ આવે છે. તો પછી - કુતસ્તન્નપુત્રાતક્લેશ સ્થિતત્વમૂછપરસોત્પતિતખેતી વૈવિષ્ય - “તમૂલ” - તે બંધકથા મલક - તે બંધકથા જેનું મૂલ' - ઉદ્ભવસ્થાન છે. એવું પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતપણું જેનું મૂલ છે, એવા પર સમયથી ઉત્પાદિ – ઉત્પાદવામાં આવેલું – ઉપજાવાયેલું આનું - જીવસમયનું “વૈવિધ્ય' - દ્વિવિધપણું – બે પ્રકારપણું ક્યાંથી ? અત: સમયસ્થ ત્વમેવાવતિને - એથી કરીને સમયનું એકપણું જ “અવતિષ્ઠ' છે, “અવ” જેમ છે તેમ વસ્ત મર્યાદાથી સ્થિત રહે છે - જેમ છે તેમ સ્થિતિ કરે છે. ઇતિ “ગાત્મઘાતિ' માત્મભાવના //રૂા. ૪૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy