SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1004
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ - ૨૬૭ (‘ચંદ્રપ્રભ મુખચંદ' એ રાગ ચાલુ) સ્યાદ્વાદ કૌશલ યુક્ત... ચેતન ચિતવ રે, સુનિશ્ચલ સંયમ યોગ... ચેતન ચિતવ રે, સ્વને નિત્ય ઉપયુક્ત... ચેતન ચિતવ રે, ભાવે જે સઉપયોગ... ચેતન ચિંતવ રે. ૧ આ જ્ઞાન ભૂ આશ્રય કરે... ચેતન ચિંતવ રે, અહીં તે એક જ માત્ર... ચેતન ચિંતવ રે, જ્ઞાન-ક્રિયાના પરસ્પરે... ચેતન ચિંતવ રે, તીવ્ર મૈત્રીના પાત્ર... ચેતન ચિંતવ રે. ૨ સ્યાદ્વાદ ને સંયમ તણી... ચેતન ચિંતવ રે, ભગવાન અમૃતચંદ્ર... ચેતન ચિતવ રે, અમૃત કળશે અતિ ભણી... ચેતન ચિતવ રે, સંભૂત અનુભવ કંદ.. ચેતન ચિંતવ રે. ૩ અમૃત પદ - ૨૬૮ (“ચંદ્રપ્રભ મુખચંદ' - એ રાગ ચાલુ) ચિત્ પિંડ ચંડિમ વિલસિ રહ્યું... ચેતન ચિંતવ રે, વિકાસ દાસ ઉદાત્ત... ચેતન ચિંતવ રે, શુદ્ધ પ્રકાશ ભરે ભર્યું... ચેતન ચિંતવ રે, જેનું થયું સુપ્રભાત... ચેતન ચિંતવ રે. ૧ આત્મ આ થાય ઉદિત... ચેતન ચિંતવ રે, તેને જ અચલચિ રૂ૫.:: ચેતન ચિંતવ રે, સદા આનંદ સુસ્થિત... ચેતન ચિંતવ રે, અઅલિત જ એક રૂપ... ચેતન ચિંતવ રે. ૨ આત્માનું આ દિવ્ય ગાન... ચેતન ચિંતવ રે, ભગવાન અમૃતચંદ્ર... ચેતન ચિંતવ રે, અમૃત કળશે રસપાન.. ચેતન ચિંતવ રે, સંભૂત અનુભવ કંદ... ચેતન ચિતવ રે. ૩ स्याद्वादकौशलसुनिश्चलसंयमभ्यां, यो भावयत्यहरहः स्वामिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री - पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ॥२६७।। चित्पिंडचंडिमविलासिविकासहास : . शुद्धःप्रकाशभरनिर्भरसुप्रभातः । आनंदसुस्थितसदास्खलितैकरूप - स्तस्येव चायमुदयत्यचलार्चिरात्मा ॥२६८|| ૮૫૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy