SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1001
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૬૧ (ધાર તરવારની’ - એ રાગ ચાલુ) ટંકોત્કીર્ણ શુદ્ધ અતિ, બોધ વિસરાકૃતિ, આત્મના તત્ત્વની આશ ધારી, ઉછળતી અચ્છ ચિત્ પરિણતિથી ભિન્ન કંઈ, વાંચ્છતો પશુ જ અબુઝ ભારી... પશુ જ અચ્છ ચિત્ પરિણતિથી ભિન્ન કંઈ વાંચ્છતો. ૧ જ્ઞાન તો નિત્ય અનિત્યતા પરિગમે પણ તે ઉજ્જવલું અત્ર પામે, યાદ્વાદી વૃત્તિના, ક્રમથી તદ્ અનિત્યતા ચિંતતો માત્ર ચિત્ વસ્તુ પામે. ૨ અમૃત - ૨૬૨ (ધાર તરવારની’ એ રાગ ચાલુ) અજ્ઞાનમૂઢો પ્રતિ, જ્ઞાનમાત્ર જ અતિ, આત્મનું તત્ત્વ તો આ પ્રસાધે, એવો અનેકાંત આ, અનુભવાયે સ્વયં, જેને એકાંત કો ના જ બાધે... અજ્ઞાન મૂઢો પ્રતિ આત્મનું તત્ત્વ. ૧ તત્ અતત્ સત્ અસત્, નિત્ય અનિત્યવત્, એક અનેક અનેકાંત એવું, વિશુદ્ધ બે શક્તિનું, જ્યાં પ્રકાશન ઘણું, વસ્તુનું તત્ત્વ તે જાણી લેવું... અજ્ઞાન મૂઢો પ્રતિ, આત્મનું તત્ત્વ તો આ પ્રસાધે. ૨ શેય ને જ્ઞાનનો, એક છે અંત ના, એમ એકાંત વિધ્વંસનારી, નીતિ અનેકાંત આ, જ્ઞાનમાત્ર આત્મનો, શુદ્ધ અનુભૂતિની અર્ધનારી... અજ્ઞાન મૂઢો પ્રતિ, આત્મનું તત્ત્વ તો આ પ્રસાધે. ૩ મ્ય टंकोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया, वांछत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किंचन । ज्ञानं नित्यमनित्यता परिगमेऽप्यासादयत्युज्ज्वलं, स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तु वृत्तिक्रमात् ॥२६१|| 75 अनुष्टुप् इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन् । આત્મતત્ત્વમનેાંતઃ, સ્વયમેવાનુમૂત્તે ।।૨૬૨॥ ડ ૮૫૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy