SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन ४३७ निष्ठितार्थो निःप्रयोजनमेव पीडां सहते, न च शक्यते वक्तुं “एवंभूतमेव भगवतः शरीरं, यदुत क्षुत्पीडया न बाध्यते” इति, अनुमानेन तस्यास्तत्र सिद्धत्वात् । तथाहिकेवलिशरीरं क्षुधादिना पीड्यते शरीरत्वात्, अस्मादाद्यधिष्ठितशरीरवत् । तथा यथा तच्छरीरं स्वभावेन प्रस्वेदादिरहितं एवं प्रक्षेपाहाररहितमपीत्यपकर्णनीयमेव, अप्रमाणकत्वात् । तदेवं देशोनपूर्वकोटिकालस्य केवलिस्थितेः संभवादौदारिकशरीरस्थितेश्च यथायुष्कं कारणमेवं प्रक्षेपाहारोऽपि । तथाहि-तैजसशरीरेण मृदूकृतस्याभ्यवहृतस्य स्वपर्याप्त्या परिणामितस्योत्तरोत्तरपरिणामक्रमेणौदारिकशरीरिणामनेन प्रकारेण क्षुदुद्भवो भवति । वेदनीयोदये चेयं समग्रापि सामग्री भगवति केवलिनि संभवति । ततः केन हेतुनासौ न भुङ्क्त ? इति । न च घातिचतुष्टयस्य क्षुद्वेदनीयं प्रति सहकारिकारणभावोऽस्ति, येन तदभावात्तदभाव इत्युच्यते । इति सिद्धा केवलिभुक्तिः । तथा प्रयोगश्चात्र-केवलिनः प्रक्षेपाहारो भवति कवलाहारकेवलित्वयोरविरोधात्, सातवेदनीयवदिति । इति केवलिभुक्तिव्यवस्थापनस्थलमिति ।। ४५-४६।। ટીકાનો ભાવાનુવાદ : વળી આગમમાં પણ કેવલજ્ઞાનિના ભોજનગ્રહણનું પ્રતિપાદન કરેલ છે. તત્ત્વાર્થ સૂત્ર અ. ૯/૧૧માં કહ્યું છે કે તેરમા ગુણસ્થાનકે કેવલજ્ઞાનિને અગીયાર (૧૧) પરીષહોનો ઉદય હોય छ. अर्थात् क्षुधा, पिपासा, शीत, 6, ६२, भश, या-शय्या, १५, रोग, तृए।स्पश, भ, આ અગીયાર પરીષહ કેવલજ્ઞાનિને હોય છે. કારણ કે તે અગીયાર પરીષહોના ઉદયમાં કારણરૂપ વેદનીયકર્મનો ઉદય હજું પણ વિદ્યમાન છે તથા કારણની વિદ્યમાનતામાં કાર્યનો અભાવ હોવો સંભવિત નથી. અન્યથા (અન્વયવ્યભિચારરૂપ) અતિવ્યાપ્તિ આવશે. આથી જ કેવલજ્ઞાતિમાં સુધાવેદનીયજન્ય પીડા સંભવિત છે. પરંતુ કેવલજ્ઞાનિમાં અનંતવીર્ય હોવાથી ભૂખની પીડા વ્યાકુલ કરતી નથી. વળી કેવલિ કૃતકૃત્ય હોવાથી પ્રયોજનવિના જ પીડા સહન કરે છે, તેવું પણ ન કહેવું. કારણ કે કેવલિ કૃતકૃત્ય હોવા છતાં સુધાવેદનીયકર્મના ઉદયમાં પીડાનો અનુભવ તો થાય જ છે. પરંતુ અનંતવીર્યના કારણે તે પીડા આપણને જેમ વ્યાકુલ કરે છે, તેવી રીતે કેવલિને વ્યાકુલ કરતી नथी. ભગવાનનું શરીર જ એવું હોય છે કે તેમને ભૂખની પીડાથી બાધ થતો નથી. તેના યોગે તેમને ભોજનની પણ જરૂર નથી”–આવું કહેવા માટે પણ શક્ય નથી. કારણ કે કેવલજ્ઞાનિમાં
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy