SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन ४२७ વસ્તૃત્વ તો સર્વજ્ઞ હોય કે અસર્વજ્ઞ હોય બંને ઠેકાણે રહી શકે છે. આથી વજ્રવરૂપ હેતુ સર્વજ્ઞરૂપ વિપક્ષમાં વૃત્તિ છે. અર્થાતુ વિપક્ષરૂપ સર્વજ્ઞમાં વસ્તૃત્વરૂપ હેતુના વ્યક્તિરેકની मसिद्धि (अमावनी मसिद्धि) हाथी पतृत्वहेतु संहिचविपक्षव्यावृत्ति (=संधिઅનૈકાન્તિક) છે. તેથી વસ્તૃત્વહેતુ સર્વજ્ઞાભાવને સિદ્ધ કરી શકતો નથી. અર્થાત્ સર્વજ્ઞ વક્તા પણ હોઈ શકે છે. તેથી કોઈપણ અનુમાન સર્વજ્ઞનો બાધ કરવા સમર્થ બની શકતું નથી. नाप्यागमः, स हि पौरुषेयोऽपौरुषेयो वा । न तावदपौरुषेयः तस्याप्रामाण्यात्, वचनानां गुणवद्वक्त्राधीनतया प्रामाण्योपपत्तेः । किं चास्य कार्ये एवार्थे प्रामाण्याभ्युपगमान्न सर्वतः स्वरूपनिषेधे प्रामाण्यं स्यात् । न चाशेषज्ञानाभावसाधकं किंचिद्वेदवाक्यमस्ति, “हिरण्यगर्भः सर्वज्ञः" इत्यादिवेदवाक्यानां तत्प्रतिपादकानामनेकशः श्रवणात् । नाप्युपमानं तद्बाधकम्, तत्खलुपमानोपमेययोरध्यक्षत्वे सति गोगवयवत् स्यात् । न चाशेषपुरुषाः सर्वज्ञश्च केनचिदृष्टाः येन ‘अशेषपुरुषवत्सर्वज्ञः सर्वज्ञवद्वा ते' इत्युपमानं स्यात् । अशेषपुरुषदृष्टौ च तस्यैव सर्वज्ञत्वापत्तिरिति । नाप्यर्थापत्तिस्तद्वाधिका, सर्वज्ञाभावमन्तरेणानुपपद्यमानस्य कस्याप्यर्थस्याभावात्, वेदप्रामाण्यस्य च सर्वज्ञे सत्येवोपपत्तेः । न हि गुणवद्वक्तुरभावे वचसां प्रामाण्यं घटत इति न सर्वज्ञे बाधकसंभवः, तदभावे च प्रमाणपञ्चकाप्रवृत्तिरप्यसिद्धा । तथा यदुक्तं "प्रमाणपञ्चकाप्रवृत्त्याभावप्रमाणविषयत्वं,” तदप्यनैकान्तिकं, हिमवत्पलपरिमाणपिशाचादिभिः तेषां प्रमाणपञ्चकाप्रवृत्तावप्यभावप्रमाणगोचरत्वाभावादिति “प्रमाणपञ्चकं यत्र” इत्याद्यपास्तं द्रष्टव्यम् । ટીકાનો ભાવાનુવાદ : આગમથી પણ સર્વજ્ઞનો બાધ કરી શકાતો ન. તમે કહો કે... આગમ પૌરુષેય છે કે અપૌરુષેય છે કરણીખિી રહયો નથી. કારણ કે અપૌરુષેયઆગમ અપ્રમાણભૂત છે. વચનો ગુણવાન વક્તાનાં અધીનપણે જ પ્રમાણભૂત બને છે. અર્થાત્ અપૌરુષેયઆગમ પ્રમાણભૂત બની શકતું નથી. કારણ કે કોઈપણ વચનોની પ્રમાણતા વક્તાને આધીન હોય છે. બોલનાર વક્તા કોણ છે ? તેના આધારે વચનો પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે, તે નક્કી થતું હોય છે, ZAR
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy