SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ६४, वैशेषिक दर्शन बुद्धि, सुख, दु:ख, ४च्छा धर्म, अधर्म, प्रयत्न, भावना, द्वेष अने शब्द, जागुशो અમૂર્તદ્રવ્યોના છે. સંખ્યા પરિમાણ, પૃથ, સંયોગ અને વિભાગ આ ગુણો મૂર્ત અને અમૂર્ત બંને દ્રવ્યોના છે - ઇત્યાદિ ગુણોનું વિશેષસ્વરૂપ સ્વયં સમજી લેવું. Iઙા अथ कर्मव्याचिख्यासुराह । હવે કર્મપદાર્થનું વ્યાખ્યાન કરે છે. 'उत्क्षेपावक्षेपावाकुञ्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कर्मैतत्परापरे द्वे तु सामान्ये ।। ६४ ।। શ્લોકાર્થ : ઉત્સેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન આ પાંચ કર્મ છે. પરસામાન્ય અને અપરસામાન્યના ભેદથી બે પ્રકારનું સામાન્ય છે. II૬૪ ७४५ व्याख्या- उत्क्षेपः- उर्ध्वं क्षेपणं मुशलादेरूर्ध्वं नयनमुत्क्षेपणं कर्मेत्यर्थः तद्विपरीतोऽवक्षेपोऽधोनयनमित्यर्थः ।। ऋजुनोऽङ्गुल्यादिद्रव्यस्य कुटिलत्वकारणं कर्माकुञ्चनम् । स्वार्थे कप्रत्यय आकुञ्चनकम् । येन वक्रोऽवयव्यृजुः संपद्यते तत्कर्म प्रसारणम् । यदनियतदिग्देशैः संयोगविभागकारणं तद्गमनम् । अनियतग्रहणेन भ्रमणपतनस्यन्दनरेचनादीनामपि गमन एवान्तर्भावो विभावनीयः । पञ्चविधमेव कर्म क्रियारूपमेतदनन्तरोक्तम् । अथ सामान्यमुच्यते । तुशब्दस्य व्यस्तसंबन्धात्सामान्ये तु द्वे परापरे परमपरं च द्विविधं सामान्यमित्यर्थः । । ६४ ।। ટીકાનો ભાવાનુવાદ : उत्क्षेप = ઉપરની તરફ ફેંકવું. મુસલાદિને ઉપરની તરફ લઈ જવાની ક્રિયાને ઉત્સેપણ કહેવાય છે. ઉત્કૃપણથી વિપરીત અવક્ષેપ. અર્થાત્ નીચે લઈ જવું. અર્થાત્ નીચે તરફ લઈ જવાની ક્રિયાને અવક્ષેપણ કહેવાય છે. સીધી આંગળી આદિ દ્રવ્યોને કૂટિલતામાં કારણભૂત ક્રિયા આકુંચન છે. અર્થાત્ સીધી આંગળી આદિને વાંકી કરવાવાળી ક્રિયાને આકુંચન કહેવાય છે. સ્વાર્થમાં ‘’ પ્રત્યય લાગીને 'आकुञ्चनकम्' शब्द जनेस छे. भेना द्वारा व अवयव सरण थ भय छे ते डियाने प्रसारएा કહેવાય છે. અનિયતદિશા અને દેશોથી સંયોગ અને વિભાગમાં કારણભૂત ક્રિયા ગમન કહેવાય છે. (અનિયત કોઈપણ દિશામાં તિર્દા આદિ રૂપથી થવાવાળી સર્વે ક્રિયાઓ ગમન છે.) લક્ષણમાં १. “ उत्क्षेपणमवक्षेपणमाकुञ्चनं प्रसारणं गमनमिति कर्माणि ” वैश० सू० - १/१/७ A. “सामान्यं द्विविधम् परमपरञ्च" प्रश० भा० पृ० १६० । -
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy