SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुनय भाग - २, श्लोक - ५७, जैनदर्शन सैव हेतोर्लक्षणमस्तु । अपि च, अस्ति नमश्चन्द्रो जलचन्द्रात्, उदेष्यति श्वः सविता, अद्यतनादित्योदयात् इत्यादिषु पक्षधर्मत्वाभावेऽपि, मन्मातेयमेवंविधस्वरान्यथानुपपत्तेः, सर्वं क्षणिकमक्षणिकं वा सत्त्वात्, इत्यादिषु च सपक्षस्याभावेऽपि हेतूनां गमकत्वदर्शनात्किं त्रैरूप्यादिना । निश्चितान्यथानुपपत्तिरेवैकं लिङ्गलक्षणमक्षुण्णं तत्त्वमेतदेव, प्रपञ्चः पुनरयमिति चेत् ? तर्हि सौगतेनानाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं ज्ञातत्वं च योगेन च ज्ञातत्वं लक्षणमाख्यानीयम् । अथ विपक्षानिश्चितव्यावृत्तिमात्रेणाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं च ज्ञापकहेत्वधिकाराज्ज्ञातत्वं च लब्धमेवेति चेत् ? तर्हि गमकहेत्वधिकारादशेषमपि लब्धमेवेति किं शेषेणापि प्रपञ्चेनेति । अत एव नान्वयमात्राद्धेतुर्गमकः, अपित्वाक्षिप्तव्यतिरेकादन्वयविशेषात् । नापि व्यतिरेकमात्रात्, किन्वङ्गीकृतान्वयाद्व्यतिरेकविशेषात् । न चापि परस्पराननुविद्धतदुभयमात्रात्, अपि तु परस्परस्वरूपाजहद्वृत्तान्वयव्यतिरेकत्वात्, निश्चितान्यथानुपपत्त्येकलक्षणस्य हि हेतोर्यथाप्रदर्शितान्वयव्यतिरेकरूपत्वात् । न च जैनानां हेतोरेकलक्षणताभिधानमनेकान्तस्य विघातकमिति वक्तव्यं, प्रयोगनियम एवैकलक्षणो हेतुरित्यभिधानात्, न तु स्वभावनियमे, नियतैकस्वभावस्य शशशृङ्गादेरिव निःस्वभावत्वात्, इति कथं न हेतोरनेकान्तात्मकता । ટીકાનો ભાવાનુવાદ: (બૌદ્ધો હેતુમાં પક્ષધર્મવાદિત્રિરૂપતાનો સ્વીકાર કરીને હેતુને પ્રામાણિક-સાધ્યનો ચમક માનતા હતા. તેવી અવસ્થામાં ટીકાકારશ્રીએ તપુત્રત્યાદિ હેતુઓમાં પક્ષધર્મવાદિ ત્રિરૂપતા હોવા છતાં, તે હેતુઓ સાધ્યના ગમક બનતા નથી, તેથી હેતુમાં ત્રિરૂપતા હોવા માત્રથી તે સત્ય બનતો નથી એમ સિદ્ધ કર્યું. ત્યારે તૈયાયિકો કહે છે કે અમે હેતમાં પંચરૂપતા માનીએ છીએ. આથી અમારો હેતુ તો સત્ય જ છે. આવા અભિપ્રાયથી નૈયાયિક પૂર્વપક્ષ તરીકે પોતાનો પક્ષ २४ ४२. छ. ते 'अस्ति च.... चेत् ?' सुधीन। शं थमi 205२.श्रीमे अ५ यो छ.) નૈયાયિક: તમારા અભિપ્રાયથી ત્રણરૂપવાળા તપુત્રત્યાદિ હેતુઓ અસત્ય ભલે હોય. પરંતુ તેનાથી તો પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ તથા વિપક્ષાસત્ત્વ, આ હેતુના ત્રણરૂપમાં અવિનાભાવની પરિસમાપ્તિ માનતા બૌદ્ધોને આ દોષ આવશે. અર્થાત્ તમારો બતાવેલો દોષ, બૌદ્ધોને ભલે હોય, પરંતુ અમને તો નથી. કારણ કે અમે પંચલક્ષણ હેતુવાદિ છીએ. અર્થાત્ અમે હેતના પાંચ
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy