SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ६०८ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक -५५, जैनदर्शन દૂરતા આદિ અનંતાસ્વ-પર્યાયો ઘટમાં થાય છે. દેશત: ઘટનો વિચાર કરીએ તો ઘટ અનંત દ્રવ્યોની અપેક્ષાએ દૂરના દેશમાં રહ્યો છે... યાવતું અસંખ્યયોજન દૂરના દેશમાં રહ્યો છે, એકબે-ચાવતુ અસંખ્યયોજન નજીકના દેશમાં રહ્યો છે. આથી દેશતઃ ઘટમાં પણ નિકટતા-દૂરતા આદિ અનંતા સ્વ-પર્યાયો હોય છે. અથવા તે ઘટ બીજી વસ્તુની અપેક્ષાએ પૂર્વ દિશામાં છે. (તેનાથી) અન્ય વસ્તુની અપેક્ષાએ पश्यिम हिम छे... छत्याहिरीत विशारत हिश मने विहिशाने माश्रयीन (घटमां) ह्रताઆસન્નતાની અપેક્ષાએ અસંખ્યસ્વપર્યાયો છે. (ટુંકમાં દિફકૃત પરત્વ-અપરત્વની અપેક્ષાએ ઘટમાં અનંતાસ્વ-પર્યાયો હોય છે. કાલકૃત પરત્વ-અપરત્વની અપેક્ષાએ પણ ઘટમાં અનંતા स्वधर्भा होय छे. ते वे मतावे छे.) खत: ५२त्व-५२त्व द्वारा सर्वद्रव्यथा १९-44-431દિન-માસ-વર્ષ-યુગાદિ વગેરે વર્ષોની અપેક્ષાએ ઘટમાં પૂર્વત્વ અને પરત્વ હોવાના કારણે અનંતભેદો થાય છે. તેથી ઘટના કાલકૃત પરત્વ-અપરત્વ અનંતાસ્વ-ધર્મો છે. કહેવાનો આશય એ છે કે આ ઘટ એક વસ્તુથી એક ક્ષણ પૂર્વનો કે પછીનો છે, તે જ ઘટ બીજીવસ્તુથી બે ક્ષણ પૂર્વનો કે પછીનો છે, તે જ ઘટ અન્ય વસ્તુથી એકદિવસ પૂર્વનો કે પછીનો છે. આ રીતે ક્ષણાદિ કાલો દ્વારા અનંતદ્રવ્યોથી ઘટમાં પરત્વ-અપરત્વનો વ્યવહાર થાય છે. તેથી ઘટના 5 . ५२.१-५५२त्वत: मनतस्व-धौ छ. ज्ञानतोऽपि घटस्य ग्राहकैः सर्वजीवानामनन्तैर्मत्यादिज्ञानैर्विभङ्गाद्यज्ञानश्च स्पष्टास्पष्टस्वभावभेदेन ग्रहणाद्ग्राह्यस्याप्यवश्यं स्वभावभेदः सम्भवी, अन्यथा तद्ग्राहकाणामपि स्वभावभेदो न स्यात्तथा च तेषामैक्यं भवेत् । ग्राह्यस्य स्वभावभेदे च ये स्वभावाः ते स्वधर्माः । सर्वजीवानामपेक्षयाल्पबहुबहुतराद्यनन्तभेदभित्रसुखदुःखहानोपादानोपेक्षागोचरेच्छापुण्यापुण्यकर्मबन्धचित्तादिसंस्कारक्रोधाभिमानमायालोभरागद्वेषमोहाद्युपाधिद्रव्यत्वलुठनपतनादिवेगादीनां कारणत्वेन सुखादीनामकारणत्वेन वा घटस्यानन्तधर्मत्वम् । स्नेहगुरुत्वे तु पुरापि स्पर्शभेदत्वेन प्रोचाने । कर्मतश्चोत्क्षेपणावक्षेपणाकुञ्चनप्रसारणभ्रमणस्यन्दनरेचनपूरणचलनकम्पनान्यस्थानप्रापणजलाहरणजलादिधारणादिक्रियाणां तत्तत्कालभेदेन तरतमयोगेन वानन्तानां हेतुत्वेन घटस्यानन्ताः क्रियारूपाः स्वधर्माः, तासां क्रियाणामहेतुभ्योऽन्येभ्यो व्यावृत्तत्वेनानन्ताः परधर्माश्च । सामान्यतः पुनः प्रागुक्तनीत्यातीतादिकालेषु ये ये विश्ववस्तूनामनन्ताः स्वपरपर्याया भवन्ति तेष्वेकद्विव्याद्यनन्तपर्यन्तधर्मः सदृशस्य
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy