SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुशय भाग- २, श्लोक -५४, जैनदर्शन ५७१ एतावता जानन्नप्यश्रद्धधानो मिथ्यादृगेवेति सूचितम् । यथोक्तं श्रीगन्धहस्तिना महात "द्वादशाङ्गमपि श्रुतं विदर्शनस्य मिथ्या” इति । तस्य श्रद्धधानस्य सम्यक्त्वज्ञानयोगेनसम्यग्दर्शनज्ञानसद्भावेन चारित्रस्य-सर्वसावधव्यापारनिवृत्तिरूपस्य देशसर्वभेदस्य योग्यता भवति, अत्र ज्ञानात्सम्यक्त्वस्य प्राधान्येन पूज्यत्वात्प्राग्निपातः, अनेन सम्यक्त्वज्ञानसद्भाव एव चारित्रं भवति नान्यथेत्यावेदितं द्रष्टव्यम ।।५३।। ટીકાનો ભાવાનુવાદ: નજીકમાં કહેલા નવતત્ત્વોમાં શંકાદિથી ચલચિત્ત નથી, તેવો સ્થિરાશયવાળો વ્યક્તિ જ્ઞાનપૂર્વક તે નવતત્ત્વોને જાણે છે તથા તે નવતત્ત્વોને અવિપરીતપણે માને છે, તે વ્યક્તિ સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનનો ભાગી બનવાદ્વારા ચારિત્રની યોગ્યતા પ્રાપ્ત કરે છે - આ રીતે શ્લોકનો અન્વય કરવો. “જે નવતત્ત્વોને જ્ઞાનપૂર્વક જાણે છે અને નવતત્ત્વોને અવિપરીતપણે માને છે, તે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે.”—આ પદ કહેવાદ્વારા એ સૂચિત થાય છે કે જે નવતત્ત્વોને જાણતો હોવા છતાં પણ શ્રદ્ધા કરતો નથી તે મિથ્યાદૃષ્ટિ છે. તેનું જ્ઞાન મિથ્યા છે. તેથી ગંધહતિદ્વારા મહાતંર્કમાં કહેવાયું છે કે “મિથ્યાદૃષ્ટિને બાર અંગરૂપ શ્રત પણ મિથ્યા છે.” આમ જે નવતત્ત્વોની શ્રદ્ધા કરે છે, તેને સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનનો અભાવ હોવાથી સર્વસાવદ્યવ્યાપારની નિવૃત્તિ સ્વરૂપ સર્વચારિત્ર તથા અલ્પાંશે પાપની નિવૃત્તિરૂપ દેશચારિત્રની યોગ્યતા પ્રાપ્ત થાય છે. અહીં જ્ઞાનથી સમ્યગુદર્શનની પ્રધાનતા હોવાથી પૂજ્ય છે અને તેથી તેને (રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં) પ્રથમ ગ્રહણ કરેલ છે. આનાદ્વારા નક્કી થાય છે કે સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનના અભાવમાં જ ચારિત્ર હોય છે. અન્યથા નહિ. II૫all तथाभव्यत्वपाकेन यस्यैतत्त्रितयं भवेत् । सम्यग्ज्ञानक्रियायोगाज्जायते मोक्षभाजनम् ।।५४ ।। . શ્લોકાર્થ જે ભવ્યાત્માને તથાભવ્યત્વ (મોક્ષગમનની યોગ્યતાસ્વરૂપ ભવ્યત્વ ગુણના) પરિપાકથી (સમ્યગુદર્શન-સમ્યગૂજ્ઞાન-સમ્યફચારિત્રરૂપ) રત્નત્રયી પ્રાપ્ત થાય છે. તે ભવ્યાત્મા સમ્યગુજ્ઞાન અને સમ્યફક્રિયા ચારિત્ર)ના યોગથી મોક્ષનું ભાજન બને છે = મોક્ષ પ્રાપ્ત કરી લે છે. __व्याख्या-जीवा द्वेधा भव्याभव्यभेदात्, अभव्यानां सम्यक्त्वाद्यभावः, भव्यानामपि भव्यत्वपाकमन्तरेण तदभाव एव, तथाभव्यत्वपाके तु तत्सद्भावः, ततोऽत्रायमर्थःभविष्यति विवक्षितपर्यायेणेति भव्यः, तद्भावो भव्यत्वं, भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वं,
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy