SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ४९८ षड्दर्शन समुझय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन તથા ત્યાંના જીવોના શ્વાસોશ્વાસ, આંખો ના પલકારા થવા, આંખો ખુલવીઇત્યાદિ વ્યાપાર કાલની અપેક્ષાથી થતો નથી. કારણકે સજાતીયપદાર્થોનો ઉક્તવ્યાપાર એકસાથે થતો નથી. સજાતીયપદાર્થોનો એકસાથે થવાવાળોવ્યાપાર કાલની અપેક્ષા રાખે છે. વિજાતીયપદાર્થોનો નહિ. ત્યાંના પ્રાણીઓનો શ્વાસોશ્વાસાદિવ્યાપાર ન તો એક કાલમાં ઉત્પન્ન થાય છે કે ન તો નાશ પામે છે કે જેથી તેને કાલની અપેક્ષા હોય! મનુષ્યલોકની બહાર પરત્વ-અપરત્વનો વ્યવહાર પણ ચિરકાલીનસ્થિતિ અને અચિરકાલીનસ્થિતિ ની અપેક્ષાએ થાય છે અને તે સ્થિતિ અસ્તિત્વની અપેક્ષા રાખે છે અને मस्तित्व स्वत: ४ छ. વળી જે આચાર્યો કાલને સ્વતંત્રદ્રવ્ય માનતા નથી, તેઓના મતમાં સર્વે દ્રવ્યોના વર્તનાદિ પર્યાયરૂપ જ કાલ છે. પરંતુ તેને થવામાં કાલનામના દ્રવ્યની કોઈ અપેક્ષા નથી. અર્થાત્ કાલ અપેક્ષાકારણ બનતું નથી. अथ पुद्गलाः । “स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः" [तत्त्वार्थाधिगम० ५,२३] । अत्र स्पर्शग्रहणमादौ स्पर्शे सति रसादिसद्भावज्ञापनार्थम् । ततोऽबादीनि चतुर्गुणानि स्पर्शित्वात्, पृथिवीवत् । तथा मनः स्पर्शादिमत्, असर्वगतद्रव्यत्वात्, पार्थिवाणुवदिति प्रयोगौ सिद्धौ । तत्र स्पर्शा हि मृदुकठिनगुरुलघुशीतोष्णस्निग्धरूक्षाः । अत्र च स्निग्धरूक्षशीतोष्णाश्चत्वार एवाणुषु संभवन्ति । स्कन्धेष्वष्टावपि यथासंभवमभिधानीयाः । रसास्तिक्तकटुकषायाम्लमधुराः । लवणो मधुरान्तर्गत इत्येके, संसर्गज इत्यपरे । गन्धौ सुरभ्यसुरभी । कृष्णादयो वर्णाः । तद्वन्तः पुद्गला इति । न केवलं पुद्गलानां स्पर्शादयो धर्माः, शब्दादयश्चेति दर्शाते । “शब्दबन्धसौम्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपोद्योतवन्तश्च" [तत्त्वार्थाधिगम० ५, २४] पुद्गलाः । अत्र पुद्गलपरिणामाविष्कारे मतुप्रत्ययो नित्ययोगार्थं विहितः । तत्र शब्दो ध्वनिः १ । बन्धपरस्पराश्लेषलक्षणः प्रयोगविस्रसादिजनित औदारिकादिशरीरेषु जतुकाष्ठादिश्लेषवत् परमाणुसंयोगजवद्वेति २ । सौक्ष्म्यंसूक्ष्मता ३ । स्थौल्यं-स्थूलता ४ । संस्थानमाकृतिः ५ । भेदः-खण्डशो भवनं ६ । तमश्छायादयः प्रतीताः । सर्व एवैते स्पर्शादयः शब्दादयश्च पुद्गलेष्वेव भवन्तीति । पुद्गला द्वेधा, परमाणवः स्कन्धाश्च । तत परमाणोर्लक्षणमिदम् “कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसवर्णगन्धो, द्विस्पर्शः कार्यलिङ्गश्च(A) ।।१।।" व्याख्या ।। (A) उद्धृतोऽयं त० भा० ५/२५ ।
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy