SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक -१ નિગદનક્રિયાનો કાલ ભિન્ન છે અને નમનક્રિયા કરનાર વ્યક્તિ તો નાશ પામેલ છે. આથી બૌદ્ધમતમાં ભિન્નકાલે થનારી બે ક્રિયાની એકકર્તકતા સંભવતી નથી.) તેથી બે ક્રિયાના એક કર્તા ઉપરોક્ત રીતે સિદ્ધ કરતાં બૌદ્ધમતનું ખંડન થઈ જાય છે. તેથી બૌદ્ધમતનું પ્રસ્તુતગ્રંથમાં શરૂઆતમાં વર્ણન હોવા છતાં પણ કોઈ તેની ઉપાદેયતા ન માની બેસે, તેથી ७५२त पूसासो या. (माम तो बौद्धभतनुं उन) पूर्व 53 “स्याद्वाददेशकं" વિશેષણથી કરાયું હોવા છતાં પણ ગ્રંથની આદિમાં તેનું વર્ણન હોવાથી કોઈ ઉપાદેય ન માને, તેથી પુન: પણ અહીં સૂચન કર્યું. આ બધા અન્ય દર્શનોની માન્યતાનું ખંડન અન્ય ग्रंथथ. . . 'जिन' विशेष! द्वा२। (नशननी) सत्यशनाने भने सर्व अन्य દર્શનના (ખંડનદ્વારા) વિજયીવચનતાને કહેતાં, સઘળાયે અન્યદર્શનોની હેયતા અને જૈનદર્શનની ઉપાદેયતા સૂચિત થયેલી જાણવી. તેથી આ ગ્રંથકારથી સત્યાસત્યદર્શનના વિભાગથી અનભિન્ન જીવોઉપર કોઈ અપકારનો સંભવ નથી, કારણકે ગ્રંથકારશ્રી વડે સત્યાસત્યાનો વિભાગ પણ પ્રગટકરાયેલો જ છે. अत्रापरः कश्चिदाह । ननु येषां सत्यासत्यमतविभागाविर्भावके ग्रन्थकारवचसि सम्यगास्था न भवित्री, तेषां का वार्तेति ? उच्यते-येषामास्था न भाविनी, ते द्वेधा । एके रागद्वेषाभावेन मध्यस्थचेतसः, अन्ये पुना रागद्वेषादिकालुष्यकलुषितत्वादुर्बोधचेतसः । येदुर्बोधचेतसस्तेषां सर्वज्ञेनापि सत्यासत्यविभागप्रतीतिः कर्तुं दुःशका, किं पुनरपरेणेति तानवगणय्य मध्यस्थचेतस उद्दिश्य विशेषणावृत्त्या सत्यासत्यमतविभागज्ञानस्योपायं प्राह । सद्दर्शनमिति । वीरं कथंभूतम् ? सद्दर्शनम् । सन्तः साधवो मध्यस्थचेतस इति यावत् तेषां दर्शनं ज्ञानमर्थात्सत्यासत्यमतविभागज्ञानं यथावदाप्तत्वपरीक्षाक्षमत्वेन यस्माद्वीरात्स सद्दर्शनस्तम् । एतेन श्रीवीरस्य यथावदाप्तत्वादिस्वरूपमेव परीक्षणीयमिति सूचितम् । अथवा सतां साधूनां दर्शनं तत्त्वार्थश्रद्धानलक्षणं यस्मात्स सद्दर्शनः । अथवा सन्तो विद्यमाना जीवाजीवादयः पदार्थास्तेषां दर्शनं यथावदवलोकनं यस्माद्वीरात्स सदर्शनस्तम् । कुत एवंविधम् । यतः स्याद्वाददेशकं, प्रागुक्तस्याद्वादभाषकम् । एवंविधमपि कुत इत्याह - यतो जिन रागद्वेषादिजयनशीलम् । जिनो हि वीतरागत्वादसत्यं न भाषते, तत्कारणाभावादिति भावः । शेषश्लोकव्याख्यानं प्राग्वत् । (૪) શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સ્વાદુવાદ કલ્પલત્તા, સ્યાદ્વાદમંજરી, રત્નાકર અવતારિકા, સ્યાદ્વાદ રત્નાકર, વાદ મહાર્ણવ (સમ્મતિતર્ક પ્રકરણની ટીકા) વગેરે અનેક ગ્રંથોમાં તે તે અન્ય દર્શનોની માન્યતાનું ખંડન છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy