SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પર્શન સમુદાય મા - ૨ 38 (૫૧) કેટલીકવાર મૂળ ગ્રંથકારે પોતાના શ્લોક કે ગાથામાં શંકાઓનું સમાધાન આપ્યું હોય છે. તે વખતે મૂળ ગ્રંથકારે શંકાઓને મનમાં રાખી શ્લોકમાં કે ગાથામાં સમાધાન આપ્યું હોય છે. પરંતુ તે શંકાઓને શંકાગ્રંથ તરીકે મૂકતા નથી. ત્યારે ટીકાકાર શ્લોકની પૂર્વે અવતરણિકા કે ઉપોદઘાત તરીકે તે શંકાગ્રંથને “નનુ... ચાકુમાર' કે “નનું. ગત ગદ થી જણાવતા હોય છે. नन्वविधिनाऽपि चैत्यवन्दनाद्यनुष्ठाने तीर्थप्रवृतिरव्यवच्छिन्ना स्यात्, विधेरेवान्वषणे तु द्वित्राणामेव विधिपराणां लाभात् क्रमेण तीर्थोच्छेदः स्यादिति तदनुच्छेदायाविध्यनुष्ठानमप्यादरणीयमित्या शङ्कायामाह - तित्थस्सुच्छेयाइ वि नालंबणमित्थ जं स एमेव ।। સુરિયા નાસો, પક્ષો અસમંગલવિદા ર૪ (યોગવિંશિકા) (ઉપર ગાથા-૧૪માં મૂળ ગ્રંથકારશ્રીએ શંકાઓનું સમાધાન આપ્યું છે. તે શંકાઓને શંકાગ્રંથ તરીકે નથી ત્યાહૂાયામાદ ની વચ્ચે ટીકાકારશ્રીએ મૂકી છે. નોંધ :- નનુ ... ગત સાદ .ની શૈલી ન્યાયસિદ્ધાંત મુક્તાવલીની કારિક-૧૯ની પૂર્વે છે. તે જોઈ લેવી.) અહીં રજુ થી શંકાગ્રંથ અને “માદ' થી સમાધાન તરીકે શ્લોક કે ગાથા હોય છે. (પર) પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્થાપના શૈલી નીચે પ્રમાણે પણ જોવા મળે છે – अस्तु तर्हि क्षणिकविज्ञाने गौरवान्नित्यविज्ञानमेवात्मा “अविनाशि वारेऽयमात्मा सत्यं ज्ञानमनन्तं बह्म" इत्यादिश्रुतेरिति चेत् । न । तस्य सविषयत्वासंभवस्य दर्शितत्वान्निविषयस्य ज्ञानत्वे मानाभावात्सविषयચાણનનુમવાન્ ! (મુક્તાવલી કારિકા-૪૯ની ટીકા) ભાવાર્થ :પૂર્વપક્ષ :- ક્ષણિક વિજ્ઞાન સ્વરૂપ આત્મા માનવામાં ગૌરવ ભલે હોય, તો આત્માને નિત્ય વિજ્ઞાન સ્વરૂપ જ માનો. “અવિનાશિ ...' ઈત્યાદિ શ્રુતિ પણ આની જ સાક્ષી પૂરે છે. ઉત્તરપક્ષ :- (નૈયાયિક) આવું ન કહેવું. કારણ કે (પૂર્વે કહ્યા મુજબ નિત્ય વિજ્ઞાનમાં સવિષયત્વનો અભાવ બતાવેલો છે. નિર્વિષયક જ્ઞાનમાં પ્રમાણ નથી તથા તે સવિષયક હોય તેવો અનુભવ પણ થતો નથી. (અહીં તુ થી ૨ ની વચ્ચે પૂર્વપક્ષ છે. “ર' થી ઉત્તરપક્ષ ખંડન કરે છે. આવા સ્થળે ઉત્તરપક્ષકારે સ્વતત્ત્વનિરુપણમાં એક અન્યવાદિની માન્યતાનું ખંડન કર્યા બાદ બીજા કોઈ વાદિની માન્યતાનું ખંડન કરવાનું હોય ત્યારે તે બીજા વાદિની માન્યતાને ‘તુ તfઉં.' થી
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy