SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દન સમુર્જર મા - ૨ 34 (૩૦) કેટલાક સ્થળે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે – अथ निकर्षग्रहणमेवास्तु सं-ग्रहणं व्यर्थम्, न, सं-शब्दग्रहणस्य सन्निकर्षषट्कप्रतिपादनार्थत्वात् । અહીં “મા” થી પૂર્વપક્ષનો અને “ર” થી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે. (૩૧) એક વાત, વિકલ્પ, કાર્ય-કારણભાવ કે હેતુ-ફલ ભાવના અનુસંધાનથી આગળની વાત, વિકલ્પ, કાર્ય-કારણભાવ કે હેતુ-ફલભાવનું અનુસંધાન જોડવાનું હોય ત્યારે ટીકાકારો પૂર્વની વાત વગેરે “વલા' થી જણાવે છે અને પછીની વાત વગેરે ‘તા' થી જણાવે છે. ___ ज्ञानं च प्रत्यक्षप्रमाणफलम् । यदा तु ततोऽपि ज्ञानाद्धानोपादानादिबुद्धय उत्पद्यन्ते, तदा हानादिबुद्ध्यपेक्षया ज्ञानं प्रमाणं हानादिबुद्धयस्तु फलं, यदा ज्ञानं प्रमाणं, तदा हानादिबुद्धयः फलमिति वचनात् । (૩૨) એક વસ્તુનું નિરૂપણ કર્યા બાદ, તેનાથી વિપરીત માનવાથી શું આપત્તિ આવે છે, તે બતાવવાની હોય ત્યારે પ્રારંભમાં અન્યથા (=જો આનાથી વિપરીત માનશો તો - બીજી રીતે માનશો તો) શબ્દને મૂકી વિપરીત માન્યતાથી શું દોષ આવે છે તે બતાવાતું હોય છે. अत्र देशान्तरप्राप्तिशब्देन देशान्तरदर्शनं ज्ञेयम् । अन्यथा देशान्तरप्राप्तेर्गतिकार्यत्वेन शेषवतोऽनुમનાવી મેતો ન ચર્િ ! (શ્લોક-૨૨, ટીકા) ભાવાર્થ:અહીં (સામાન્યતોદષ્ટ અનુમાનના ઉદાહરણમાં) “દેશાંતર પ્રાપ્તિ” શબ્દથી “દેશાંતરદર્શન' અર્થ જાણવો. અન્યથા (જો “દેશાંતર દર્શન’ અર્થ નહિ માનો તો) દેશાંતરપ્રાપ્તિ ગતિનું કાર્ય હોવાના કારણે શેષવતું અનુમાનથી સામાન્યતોદષ્ટ અનુમાનનો ભેદ નહિ રહે. (૩૩) અમુક ભેદો=પ્રકારો=વિકલ્પો છે. આવું સામાન્યથી વિધાન થઈ ગયા બાદ, તે ભેદો= પ્રકારો વિકલ્પોના નામ આપવાનાં હોય, ત્યારે પૂર્વે “યથા' શબ્દ મૂકાય છે. સાં ૨ ચતુર્વિતિએ, સાધરિપ્રત્યવસ્થાનપેન | યથા - સથર્ગ, વૈર્ય, ... કાર્યસમાં ! (શ્લોક-૩૧, ટીકા) (૩૪) કોઈપણ તત્ત્વનું નિરુપણ કર્યા બાદ, તેની પુષ્ટિ માટે તથા શિષ્યની બુદ્ધિને વિશદ બનાવવા અનુમાન પ્રયોગો ટીકાકારશ્રી આપતા હોય છે. ત્યારે પ્રારંભમાં “પ્રયોગસ્વયમ્', પ્રયોસ્વિત્યમ્', “પ્રયોગ: પુનઃ', ‘ત્ર પ્રયોગ:', “પ્રયોગાત્ર' “પ્રયો યથા', આ શબ્દો કહી અનુમાન પ્રયોગ જણાવતા હોય છે. (એક ઉદાહરણ નીચે આપેલ છે.) शरीरविशेषगुणा इच्छादयो न भवन्ति, तद्गुणानां रुपादीनां स्वपरात्मप्रत्यक्षत्वेनेच्छादीनां च स्वात्मप्रत्यक्षत्वेन वैधात् । नापीन्द्रियाणां विषयाणां वा गुणा उपहतेष्वप्यनुस्मरणदर्शनात् । न चान्यस्य प्रसक्ति
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy