SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ३३, नैयायिक दर्शन इति श्री तपोगणनभोंगणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयवृत्तौ नैयायिकमतस्वरूपप्रकटनो नाम द्वितीयोऽधिकारः । । २५५ આ નજીકમાં નૈયાયિકમતનો સંક્ષેપ કહેવાયો. હવે કપિલઋષિના અનુયાયિ સાંખ્યોને ઇચ્છિત ૨૫ તત્ત્વો (પદાર્થો)નો સંક્ષેપ કહેવાય છે. II૩૩॥ ॥ આ રીતે શ્રીતપાગચ્છરૂપ આકાશમંડલમાં સૂર્ય જેવા તેજસ્વી શ્રી દેવસુંદરસૂરિશ્વરજી મહારાજાના ચરણકમલના ઉપાસક શ્રીગુણરત્નસૂરિવિરચિત તર્કરહસ્યદીપિકા નામની ષડ્દર્શનસમુચ્ચયની ટીકામાં નૈયાયિકદર્શનના સ્વરૂપને પ્રગટકરનારો બીજોઅધિકાર (સાનુવાદ) પૂર્ણ થાય છે. II
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy