SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પર્શન સમુથ મા - ૨ % 28 (५) आह पर: येऽत्र देशान्तरगतदेवदत्तादयो दर्शिताः, तेऽत्रास्माकमप्रत्यक्षा अपि देशान्तरगतलोलानां केषांचित्प्रत्यक्षा एव सन्ति तेन तेषां सत्त्वं प्रतीयते, धर्मास्तिकायादयस्तु कैश्चिदपि कदापि नोपलभ्यते तत्कथं तेषां सत्ता निश्चीयत इति ? अत्रोच्यते, यथा देवदत्तादयः केषांचित्प्रत्यक्षात्वात्सन्तो निश्चीयन्ते, तथा ધર્માસ્તિયાયોડપ કિનાં પ્રત્યક્ષસ્વા િન સન્ત: પ્રતીયન્તામ્ ? (શ્લો. ૪૮-૪૯, ટીકા) અહીં ‘ાદ પર:' થી પૂર્વપક્ષ છે તથા ‘૩ત્રોચ્યતે' થી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે. (ઉત્તરપક્ષકાર પોતાના તત્ત્વનું નિરુપણ કરતા હોય ત્યારે, પૂર્વપક્ષકાર ઉત્તરપક્ષકારની તે વાતને-તત્ત્વને નહીં સ્વીકારવા માટે અસંગતિઓ બતાવતો હોય છે અને તે વાત ઉત્તરપક્ષકાર સ્વયં ‘સાદ પર:' કહીને પૂર્વપક્ષ તરીકે મૂકતા હોય છે. ઉત્તરપક્ષકાર ‘મત્રોચ્યતે' કહીને પૂર્વપક્ષે આપેલી અસંગતિઓને દૂર કરી સમાધાન આપે છે. (જે સ્થળે શંકાગ્રંથની સમાપ્તિ સૂચક વેત્ ઈત્યાદિ શબ્દો જોવા મળતા નથી, ત્યાં “કૃતિ' શબ્દ જોવા મળે છે.) (७) अथ कथं कठिनमादर्श प्रतिभिद्य मुखतो निर्गताः पुद्गलाः प्रतिबिम्बमाजिहत इति चेत् ? उच्यते, तत्प्रतिभेदः कठिनशिलातलपरिस्रुतजलेनायस्पिण्डेऽग्निपुद्गलप्रवेशेन शरीरात्प्रस्वेदवारिलेशनिर्गमनेन च વ્યાધ્યેય: I (ગ્લો. ૪૮-૪૯, ટીકા..) અહીં નથ .. થી વેત્ સુધી પૂર્વપક્ષગ્રંથઃશંકાગ્રંથ છે. ‘૩ખ્યતે' થી વ્યાધેયઃ સુધી ઉત્તરપક્ષ ગ્રંથ=સમાધાન ગ્રંથ છે. (૭) સમાધાનકાર=ઉત્તરપક્ષકાર પૂર્વપક્ષની સામે પોતાનું સમાધાન આપે તેમાં વિશેષ ખુલાસા કે વિકલ્પોથી વસ્તુને સ્પષ્ટ કરવાની હોય ત્યારે, તે કરતાં પહેલાં ‘તથાદ' શબ્દ મૂકી પ્રારંભ કરે છે. (તથાદિ તે આ પ્રમાણે છે –). ननु पुण्यपापे नभोम्भोजनिभे एव मन्तव्ये, न पुनः सद्भूते, कुतः पुनस्तयोः फलभोगस्थाने स्वर्गनारकाविति चेत् ? उच्यते, पुण्यपापयोरभावे सुखदुःखयोर्निहेतुकत्वादनुत्पाद एव स्यात्, स च प्रत्यक्षविरुद्धः, तथाहि - मनुजत्वे समानेऽपि दृश्यन्ते केचन स्वामित्वमनुभवन्तो अपरे पुनस्तत्प्रेष्यभावमाવિપ્રાપI, ર સક્ષમર:, મને તુ સ્વોરરીપૂરોડનJUT: (ગ્લો. ૫૦, ટીકા,) ભાવાર્થ: પૂર્વપક્ષ :- પુણ્ય અને પાપને આકાશકુસુમની જેવા જ માનવા જોઈએ. સદ્ભત ન માનવા જોઈએ. વળી (તે બંનેનો અભાવ હોવાથી) તે બંનેના ફળ ભોગવવાના સ્થાન સ્વર્ગ અને નરક પણ વિદ્યમાન નથી. ઉત્તરપક્ષ:- પુણ્ય-પાપના અભાવમાં સુખ-દુ:ખ નિહેતુક બની જશે અને તેની ઉત્પત્તિ જ નહિ થાય અને તે તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. તે (પ્રત્યક્ષ વિરુદ્ધતા) આ પ્રમાણે છે -
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy