SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - २९, नैयायिक दर्शन २०७ अथ वादतत्त्वमाह । હવે દશમા વાદતત્ત્વને કહે છે. आचार्यशिष्ययोः पक्षप्रतिपक्षपरिग्रहात् । या कथाभ्यासहेतुः स्यादसौ वाद उदाहृतः ।।२९ ।। શ્લોકાર્થઃ પક્ષ અને પ્રતિપક્ષની સ્થાપના કરીને અભ્યાસ માટે આચાર્ય અને શિષ્યની જે કથા છે. (અર્થાત્ આચાર્ય અને શિષ્ય જે કથા કરે છે) તે-વાદ કહેવાય છે |૨૯ व्याख्या-वादिप्रतिवादिनोः पक्षप्रतिपक्षपरिग्रहः कथा, सा द्विविधा, वीतरागकथा विजिगीषुकथा च । यत्र वीतरागेण गुरुणा सह शिष्यस्तत्त्वनिर्णयार्थे साधनोपालम्भौ करोति, साधनं स्वपक्षे, उपालम्भश्च परपक्षेऽनुमानस्य दूषणं, सा वीतरागकथा वादसंज्ञयैवोच्यते । वादं प्रतिपक्षस्थापनाहीनमपि कुर्यात् । प्रश्नद्वारेणैव यत्र विजिगीपुर्जिगीषुणा सह लाभपूजाख्यातिकामो जयपराजयार्थं प्रवर्तते, वीतरागो वा परानुग्रहार्थं ज्ञानाङ्कुरसंरक्षणार्थं च प्रवर्तते, सा चतुरङ्गा वादिप्रतिवादिसभापतिप्राश्रिकाङ्गा विजिगीषुकथा जल्पवितण्डासंज्ञोक्ता । तथा चोक्तम्-“तत्त्वाध्यवसायसंरक्षणार्थं जल्पवितण्डे, बीजप्ररोहसंरक्षणार्थं 'कण्टकशाखावरणवत्" [न्यायसू ४/२/५०] इति । यथोक्तक्षणोपपन्नश्छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः । स प्रतिपक्षस्थापनाहीनो वितण्डा [न्याय सू. १/२/२,३] इति।" वादजल्पवितण्डानां व्यक्तिः । ટીકાનો ભાવાનુવાદઃ વ્યાખ્યા : વાદિ અને પ્રતિવાદિની (અનુક્રમે) પક્ષ અને પ્રતિપક્ષની સ્થાપનારૂપ કથા બે ५२नी छे. (१) वात२।था, (२) वि४िा था. જ્યાં વીતરાગગુરુ સાથે શિષ્ય તત્ત્વના નિર્ણય માટે સ્વપક્ષની સિદ્ધિરૂપ સાધન અને પરપક્ષમાં અનુમાનનું દૂષણ બતાવવારૂપ ઉપાલંભ કરે છે, તે વીતરાગકથા છે. તેને વાદ સંજ્ઞાથી કહેવાય છે. અર્થાત્ વીતરાગકથાને વાદ કહેવાય છે. વાદિ, પ્રતિપક્ષની સ્થાપનાથી હીન પણ વાદ કરે છે. અર્થાત્ વાદિ તત્ત્વનિર્ણય માટે સ્વપક્ષની સ્થાપના દ્વારા, પ્રતિપક્ષની સ્થાપનાવિના પણ વાદ કરે છે. साधन भने 64म द्वारा (पक्षप्रतिपक्षाभ्याम्) अर्थ- सवधा२५। ७२ तेनु नाम नियि छ અહીં પક્ષ એટલે સાધકહેતુ અને પ્રતિપક્ષ એટલે બાધકહેતુ લેવો. આથી સ્વપક્ષના સાધકહેતુની સ્થાપનાથી અને પ્રતિપક્ષે આપેલા બાધકહેતુનું ખંડન કરવાથી સંદિગ્ધ અર્થનો નિર્ણય થઈ શકે છે. कण्टकशाखापरिचरणवत, इति प्रत्यन्तरे ।
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy