SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - २७-२८, नैयायिक दर्शन સિદ્ધ કરવું તેનું નામ (૯⟩ઉપનય. (૫) વિપરીત અર્થના પ્રતિષેધ માટે પ્રતિજ્ઞેય અર્થનું સિદ્ધ થયેલા તરીકે કથન કરવું તેનું નામ નિગમન.) २०५ अथ तर्कतत्त्वम् । ‘तर्कः सन्देहोपरमे भवेत्' । सम्यग्वस्तुस्वरूपानवबोधे किमयं स्थाणुर्वा पुरुषो वेति संदेहः संशयस्तस्योपरमे व्यपगमे तर्कोऽन्वयधर्मान्वेषणरूपो भवेत् । कथमित्याह-यथा काकादीत्यादि' यथेत्युपदर्शने काकादिसंपातात् वायसप्रभृतिपक्षिसंपतनादुपलक्षणत्वान्निश्चलत्ववल्यारोहणादिस्थाणुधर्मेभ्यश्चात्रारण्यप्रदेशे स्थाणुना कीलकेन भाव्यं भवितव्यम् । हिशब्दोऽत्र निश्चयोत्प्रेक्षणार्थो द्रष्टव्यः । संप्रति हि वनेऽत्र मानवस्यासंभवात्स्थाणुधर्माणामेव दर्शनाच्च स्थाणुरेवात्र घटत इति । तदुक्तम्“आरण्यमेतत्सवितास्तमागतो, न चाधुना संभवतीह मानवः । ध्रुवं तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना । 19 ।। " [ ] इत्येष तर्कः ।। अथ निर्णयतत्त्वमाह'उर्ध्वमित्यादि' पूर्वोक्तस्वरूपाभ्यां संदेहतर्कभ्यामूर्ध्वमनन्तरं यः प्रत्ययः स्थाणुरेवायं पुरुष एव वेति प्रतीतिः स निर्णयो निश्चयो मतोऽभीष्टः । यत्तदावर्थसंबन्धादनुक्तावपि क्वचन गम्येते, तेनात्र तौ व्याख्यातौ । एवमन्यत्रापि मन्तव्यम् ।।२७-२८ ।। ટીકાનો ભાવાનુવાદ : હવે તર્કતત્ત્વને કહે છે. સંદેહના ઉ૫૨મ (નાશ)થી તર્ક થાય છે. અર્થાત્ સંદેહનો ઉ૫૨મ થતે છતે તર્કનો પ્રાદુર્ભાવ થાય છે. આશય એ છે કે વસ્તુના સ્વરૂપનો સમ્યગ્ અવબોધ ન થવાના કારણે “શું આ સ્થાણુ છે કે ३८. उपनयनुं लक्षएा न्यायसूत्रार जीक रीते रे छे. उदाहरणापेक्षस्तथेत्युपसंहारो न तथेति वा साध्यस्योपनयः ॥ १૧-૩૮॥ અર્થાત્ અન્વયી અને વ્યતિરેકી ઉદાહરણની અપેક્ષા રાખી સાધ્યનો ઉપસંહાર ક૨વો તેનું નામ ઉપનય કહેવાય છે. (i) અન્વયી ઉદાહરણની અપેક્ષાએ ઉપસંહાર ક૨વામાં આવે છે : જેમકે : ઉત્પત્તિધર્મક ઘટાદિ દ્રવ્ય અનિત્ય જોવામાં આવે છે. ‘તથા શબ્દ પણ ઉત્પત્તિધર્મક છે.' આ વાક્યમાં શબ્દના ઉત્પત્તિધર્મકત્વનો ઉપસંહાર થાય છે. (૧) शब्दः अनित्यः (२) उत्पत्तिधर्मकत्वात् (३) यो य उत्पतिधर्मकः स सोऽनित्यः दृष्टः यथा (४) घटः तथा च शब्दः (i) व्यतिरेडी उधाररानी अपेक्षा राजी उपसंहार अरवामां आवे तो 'न तथा' खेवो शब्द भुडी साध्यनो ઉપસંહાર કરવામાં આવે છે. (१) शब्द : अनित्यः (२) उत्पत्तिधर्मकत्वात् (३) यो य उत्पत्तिधर्मको न भवति स स अनित्यो न भवति, यथा आत्मा (४) न च तथा शब्दः ૪૦. નિગમનઃ સાધ્યઅર્થ અવયવદ્વારા સર્વપ્રમાણોથી સિદ્ધ થયા પછી, તેમાં કોઈપણ જાતનો વિપરીતપ્રસંગ નથી, એવું બતાવવામાટે પ્રતિજ્ઞાના અર્થનું ફરીથી કથન કરવું તેનું નામ નિગમન કહેવાય છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy