SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २७-२८ नैयायिक दर्शन २०३ अवयवादितत्त्वत्रयस्वरूपं प्ररूपयति । હવે ગ્રંથકારશ્રી અવયવ, તર્ક અને નિર્ણય આ ત્રણતત્ત્વોના સ્વરૂપની પ્રરૂપણા કરે છે. प्रतिज्ञाहेतुदृष्टान्तोपनया निगमस्तथा । अवयवाः पञ्च तर्कः संदेहोपरमे भवेत् ।।२७।। यथा काकादिसंपातात्स्थाणुना भाव्यमत्र हि । ऊर्ध्वं संदेहतर्काभ्यां प्रत्ययो निर्णयो मतः ।।२८ ।। युग्मम् ।। શ્લોકાર્થ : પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન આ પાંચ અવયવો છે. સંદેહનો ઉપરમ(નાશ) થતે છતે તર્ક થાય છે. જેમકે કાગડાદિ પક્ષીઓના સંતાપથી (અત્યારે) અહીં સ્થાણું હોવું જોઈએ. સંદેહ અને તર્કથી ઉર્ધ્વ (અનંતર) જે જ્ઞાન થાય છે તે નિર્ણય મનાય છે. ર૭-૨૮ व्याख्या-अवयवाः पञ्च, के पञ्चेत्याह प्रतिज्ञा हेतुर्दृष्टान्त उपनयो निगमशब्देन निगमनं चेति । तत्र प्रतिज्ञा पक्षः धर्मधर्मिवचनं, कृशानुमानयं सानुमानित्यादि । हेतुः साधनं लिङ्गवचनं, धूमवत्त्वादित्यादि । दृष्टान्त उदाहरणाभिधानं, तद्विविधं, अन्वयमुखेन व्यतिरेकमुखेन च । अन्वयमुखेन यथा, यो यो धूमवान्, स स कृशानुमान्, यथा महानसमित्यादि । व्यतिरेकमुखेन यथा, यो यः कृशानुमान्न भवति, स स धूमवान्न भवति, यथा जलमित्यादि । उपनयो हेतोरुपसंहारकं वचनम्, धूमवांश्चायमित्यादि । निगमनं हेतूपदेशेन साध्यधर्मोपसंहरणम्, धूमवत्त्वात्कृशानुमानित्यादि ।। . व्याध्या : ३५अवयवो पांय छे.ते पांय अवयवो या छ ? प्रतिशत, तु, दृष्टांत, 64नय भने નિગમન આ પાંચ અવયવો છે. (શ્લોકમાં ‘નિગમ' છે, તેને સ્થાને નિગમને જાણવું.) (૧) પ્રતિજ્ઞા : ધર્મવિશિષ્ટધર્મીનો નિર્દેશ કરવો તેનું નામ પ્રતિજ્ઞા કહેવાય છે. અર્થાત્ साध्यविशिष्ट पक्षणोध क्यनने प्रति उपाय छे. ठेम कृशानुमान् अयं सानुमान् (=अग्निमान् पर्वतः) 40 प्रतिशवाय छे. “મનમાં ઇન્દ્રિયત્ન નથી” એવું ખંડન ન્યાયસૂત્રમાં ક્યાંય પણ કર્યું નથી. તેથી સ્પષ્ટ અનુમાન થાય છે કે ન્યાયદર્શનકારને મનમાં ઇન્દ્રિયત્વ માન્ય છે. ૩૫. ન્યાયમંજરીકારે અવયવની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે “साधनीयार्थप्रतिपत्तिपर्यन्तवचनकलापैकदेशत्वम् अवयवत्वम्" अर्थात बीकाने समावाने ४२७ मई 21 વાક્યોથી સંપૂર્ણ રીતે સમજાવી શકાય, તે વાક્યોમાંનું પ્રત્યેક વાક્ય અવયવ કહેવાય છે.” ૩૭. પ્રતિજ્ઞાની આવશ્યકતા શું છે ? પ્રતિજ્ઞા એટલા માટે આપવામાં આવે છે કે આગળ આપવામાં આવતા હેતુનો આધાર અથવા વિષય એ બની શકે. જો પ્રતિજ્ઞાવાક્ય ઉચ્ચારવામાં ન આવે તો હેતુ-વાક્ય નિરાધાર અથવા
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy