SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन आत्मा तु कथञ्चिद्धेयः कथञ्चिदुपादेयः, सुखदुःखादि भोक्तुतया हेयः तदुन्मुक्ततयोपादेय इति । तत्रेच्छाद्वेषप्रयत्नसुखदुःखज्ञानादीनामाश्रय आत्मा । सचेतनत्वकर्तृत्वसर्वगतत्वादिधर्मेरात्मा प्रतीयते १ । तद्भोगायतनं शरीरम् २ । पञ्चेन्द्रियाणि घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्राणि ३ । पञ्चार्था रूपरसगन्धस्पर्शशब्दाः । तत्र गन्धरसरुपस्पर्शाश्चत्वारः पृथिवीगुणाः, रूपरसस्पर्शास्रयोऽपां गुणाः, रूपस्पर्शी तेजसो गुणौ, एकः स्पर्शो वायोर्गुणः, शब्द आकाशस्य गुण इति ४ । बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यर्थः सा क्षणिका, भोगस्वभावत्वाञ्च संसारकारणमिति हेया ५ । ટીકાનો ભાવાનુવાદ: વ્યાખ્યા : શબ્દથી ઉત્પન્ન થયેલ તે શાબ્દ એટલે આગમ. શ્લોકમાં નાતોપશ:' પદ પછી “તુ' છે. પણ તે ‘તુ' ભિન્નક્રમમાં છે. એટલે કે ‘શદ્ર' પદ પછી “તુ' ને જાણવું. તેથી અર્થ આ પ્રમાણે થશે. વળી શાબ્દપ્રમાણ આપ્તનો ઉપદેશ છે. અર્થાત્ આપ્તપુરૂષના ઉપદેશને પેશાબ્દપ્રમાણ કહેવાય છે. એકાંતથી સત્ય અને હિતકારી બોલનારને આપ્ત કહેવાય છે. તે આતના ઉપદેશ=વચનને શાબ્દપ્રમાણ કહેવાય છે. શાબ્દપ્રમાણથી ઉત્પન્ન થયેલ જ્ઞાન શાબ્દપ્રમાણનું ફળ છે. આ પ્રમાણે (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન અને (૪) શાબ્દ, એમ ચાર પ્રમાણો ઉપરોક્ત કહેલી વિધિપ્રમાણે જાણવા. તેથી એ પ્રમાણે પ્રથમ પ્રમાણતત્ત્વને કહીને, હવે (સોળ તત્ત્વ પૈકી) બીજા પ્રમેયતત્ત્વની વ્યાખ્યા કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે. આત્મા, દેહ આદિ પ્રમેય છે. પ્રમાણનું ફળ પ્રમેય છે. અને પ્રમાણથી ગ્રાહ્ય આત્મા દેહ આદિ છે. આત્મા=જીવ અને દેહ=શરીર છે જેની આદિમાં તે, આત્મા, શરીર આદિ તથા બુદ્ધિ જ્ઞાન, ૧૪. પ્રયોrદેતુપૂતયથાર્થજ્ઞાનવરૂTHચ ક્ષણ - શબ્દના પ્રયોગમાં કારણભૂત યથાર્થજ્ઞાનના આશ્રયને આપ્ત કહેવાય છે. એટલે કે જે શબ્દપ્રયોગ કરવાનો હોય, તેના યથાર્થજ્ઞાનથી યુક્ત હોય તે આપ્ત કહેવાય છે. ૧૫. શાબ્દપ્રમાણ ન્યાયસૂત્રમાં બે પ્રકારના જણાવેલા છે. તે દિવિઘો સુદીર્થત્યાત્ ૧-૧-૮ અર્થાત્ (૧) જેણે અર્થનું પ્રત્યક્ષજ્ઞાન મેળવીને તે અર્થનો ઉપદેશ આપ્યો હોય, તે દૃષ્ટાર્થકઉપદેશને દષ્ટાર્થકશબ્દપ્રમાણ કહેવાય છે અને (૨) જેણે અનુમાનથી અર્થને જાણીને ઉપદેશ આપ્યો હોય, તે અદષ્ટાર્થકઉપદેશને અદષ્ટાર્થક શબ્દપ્રમાણ કહેવાય છે. ૧૭. આત્માનું લક્ષણ નૈયાયિકસૂત્રમાં આ પ્રમાણે કહેલ છે રૂછાપયનસુવતુ:ઉજ્ઞાનતાનો &િ ll૧-૧-૧૦ll અર્થાત્ ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુ:ખ અને જ્ઞાન આ છે આત્માના લિંગ અર્થાત્ અનુમાપકહેતુઓ છે. આત્મામાં કોઈપણ પ્રકારનું રૂપ અને સ્થૂલત્વ નથી. તેથી તેનું
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy