SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २१, नैयायिक दर्शन व्यज्यते, ‘एवंप्रायाः' एवंशब्द इदंप्रकारवचनः । प्रायशब्दो बाहुल्यवाचकः । तत एवमिदं प्रकाराणां प्रायो बाहुल्यं येषु त एवंप्राया ईदकप्रकारबाहुल्या इत्यर्थः । एतेन गम्भीरगर्जित्वाचिरप्रभावत्त्वादिप्रकाराणां बाहुल्यं मेघेषु सत्सूचितम् । उक्तविशेषणविशिष्टा मेघा इह जने वृष्टिं न व्यभिचरन्ति, वृष्टिकरा एव भवन्तीत्यर्थः । प्रयोगस्तु सूत्रव्याख्यावसरोक्त एवात्रापि वक्तव्यः ।।२०।। ટીકાનો ભાવાનુવાદ: વ્યાખ્યા શ્લોકમાં આપેલું “યથા' પદ ઉદાહરણને બતાવવા માટેનો સંકેત છે. રોલમ્બ એટલે ભમરો, ગવલ એટલે અરણ્યમાં ઉત્પન્ન થયેલ પાડો, વ્યાલ એટલે દુષ્ટ હાથી અને સર્પ, તમાલ એટલે તાપિચ્છવૃક્ષ. ભમરા, પાડા, હાથી, સર્પ અને તાપિચ્છવૃક્ષો જેવી શ્યામકાંતિવાળો મેઘ છે. આનાથી (મેઘની ભ્રમરા આદિ સાથે સરખામણી કરવાથી) વાદળોની શ્યામકાંતિમત્તા વચનથી ન કહી શકાય તેવી અતિશયશ્યામ છે તે સૂચિત કરાય છે. “gવંઝાયા:” પદમાં ‘વં’ શબ્દ ‘ä' પ્રકારને સૂચવતું વચન છે. “પ્રાય:' શબ્દ બાહુલ્યનો વાચક છે. તેથી એ પુર્વ પ્રકારે પ્રાયો વાદુન્દુ યેશુ તે પુર્વપ્રથા પ્રારંવાદુન્યા | અર્થાતુ આ વ્યુત્પત્તિઅનુસારે પ્રર્વપ્રાય: નો ટ્ટપ્રહારવદુિન્ય અર્થ થાય છે. આનાથી ગંભીરગર્જનાપણું અને અચિરપ્રભાવપણુંઆદિ પ્રકારો મોટાભાગે વાદળોમાં સૂચિત થાય છે. ઉક્તવિશેષણથી વિશિષ્ટ અર્થાત્ ભમરાદિની જેવી શ્યામકાન્તિવાળું વાદળ લોકમાં વૃષ્ટિને વ્યભિચરિત કરતું નથી. અર્થાત્ વૃષ્ટિકરનાર જ થાય છે. એટલે કે ભમરા, પાડા, સાપ, હાથી અને તાપિચ્છ વૃક્ષોની જેવી શ્યામકાંતિવાળો મેઘ ગંભીરગર્જના અને અચિરપ્રભાવથીયુક્ત હોવાથી વૃષ્ટિને વરસાવે જ છે. અનુમાનપ્રયોગ, સૂત્રની વ્યાખ્યાના અવસરે કહેલો, તે જ પ્રયોગ અહીં પણ કહેવો જોઈએ. તે આ રહ્યો अमी मेघा वृष्टयुत्पादका, गम्भीरगर्जितत्वेऽचिरप्रभावत्वे च सत्यत्युन्नतत्वात् । ।।२०।। अथ शेषवद्व्याख्यामाह । હવે શેષવતું અનુમાનની વ્યાખ્યાને કહે છે. कार्यात्कारणानुमानं यञ्च तच्छेषवन्मतम् । तथाविधनदीपूराद्देवो वृष्टो यथोपरि ।।२१।।
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy