SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ષર્શન સમુધ્રુવ ભાગ - ૨, ોજ - ૨૭, ૨૮, ૨૧, નૈવાવિજ્ર વર્શન " कारणं विद्यते यत्रानुमाने तत्पूर्ववत्, यत्र कारणेन कार्यमनुमीयते यथा विशिष्टमेघोन्नत्या भविष्यति वृष्टिरिति । अत्र कारणशब्देन कारणधर्म उन्नतत्वादिर्ग्राह्यः । प्रयोगस्त्वेयम्, अमी मेघा वृष्ट्युत्पादकाः, गम्भीरगर्जितत्वेऽचिरप्रभावत्वे च सत्यत्युन्नतत्वात्, य एवं ते वृष्ट्युत्पादका यथा वृष्ट्युत्पादकपूर्वमेघास्तथा चामी तस्मात्तथा । १७० ટીકાનો ભાવાનુવાદ : આ રીતે અનુમાનનાભેદોની અને સ્વરૂપની વ્યાખ્યા કરીને વિષયના ત્રણપ્રકારના પ્રતિપાદન માટે કહે છે અથવા (ઉપર જે રીતે વ્યુત્પત્તિ કરીને અનુમાનના ભેદ અને સ્વરૂપની ચર્ચા કરી. તેમ અહીં જુદી રીતે વ્યુત્પત્તિકરીને અનુમાનના વિષયના ત્રણપ્રકાર બતાવે છે.) તપૂર્વક અનુમાનના ત્રણપ્રકા૨ છે. તે પ્રકારો કયા છે ? ઉત્તર ઃ પૂર્વવત્ આદિ. જ્યાં અનુમાનમાં પૂર્વે કારણ વિદ્યમાન હોય છે તે પૂર્વવત્ કહેવાય છે. અર્થાત્ જ્યાં કા૨ણવડે કાર્યનું અનુમાન કરાય તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. જેમકે-વિશિષ્ટમેઘ(વાદળની) ઉન્નતિથી વૃષ્ટિ થશે, એવું અનુમાન કરાય તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. અહીં કારણશબ્દથી કારણધર્મ ગ્રહણ કરવાનો છે. ઉપરોક્ત ઉદાહરણમાં (વિશિષ્ટમેઘનો) ઉન્નત્વાદિધર્મ ગ્રહણ કરવો જોઈએ. પ્રયોગ આ પ્રમાણે છે अमी मेघा वृष्ट्युत्पादकाः गम्भीरगर्जितत्वेऽचिरप्रभावत्वे च सति उन्नतत्वात् य एवं ते वृष्ट्युत्पादका यथा વૃયુત્પાવપૂર્વમેધાસ્તથા વામી તસ્માત્તથા । અર્થાત્ વૃષ્ટિ ઉત્પાદક પૂર્વમેઘની જેમ (આ મેઘ) ગંભીર રીતે ગર્જના કરતો હોવાથી અને અચિ૨પ્રભાવવાળો હોતે છતે ઉન્નત હોવાથી વૃષ્ટિનો ઉત્પાદક છે. - 44 અહીં “ગમી મેયા વૃદ્યુત્પાવાઃ” આ પ્રતિજ્ઞાવાક્ય છે. ‘ifીરશનિતત્વેઽવિપ્રમાવત્વે ચ સતિ ઉન્નતત્વત્' આ હેતુવાક્ય છે. “ય વં તે વૃદ્યુત્પાતળા યથા વૃદ્યુત્પાવપૂર્વમેધાઃ” આ ઉદાહરણ વાક્ય છે. तथा चामी. આ ઉપનયવાક્ય છે. વ્યાપ્તિથી વિશિષ્ટ પક્ષસંબંધને જણાવનારા વચનને ઉપનયવાક્ય કહેવાય છે. તથા વામી=(વૃષ્ટિના ઉત્પાદક પૂર્વના મેઘની જેમ) વૃષ્ટિના ઉત્પાદકનો વ્યાપ્ય ગંભીરગર્જનાથીયુક્ત અને અચિ૨પ્રભાવથીયુક્ત અત્યુન્નત આ મેઘ છે.” આ ઉપનયવાક્ય છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy