SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन इन्द्रियार्थ इन्द्रियविषयभूतोऽर्थो रूपादिः, 'रूपादयस्तदर्थाः" [ ] इति वचनात् । तेन सन्निकर्षः प्रत्यासत्तिरिन्द्रियस्य प्राप्तिः संबन्ध इति यावत् । स च षोढा । इन्द्रियेण साधू द्रव्यस्य संयोग एव १ । रूपादिगुणानां संयुक्तसमवाय एव द्रव्ये समवेतत्वात् २ । रूपत्वादिषु गुणसमवेतेषु संयुक्तसमवेतसमवाय एव ३ । शब्दे समवाय एवाकाशस्य श्रोत्रत्वेन व्यवस्थितत्वात्, शब्दस्य तद्गुणत्वेन तत्र समवेतत्वात् ४ । शब्दत्वे समवेतसमवाय एव शब्दे समवेतत्वात् ५ । समवायाभावयोर्विशेषणविशेष्यभाव एव उक्तरूपपञ्चविधसंबन्धसंबद्धेषु वस्तुषु समवायघटादिदृश्याभावयोर्विशेषणत्वं विशेष्यत्वं भवतीत्यर्थः तद्यथा - तन्तवः पटसमवायवन्तः तन्तुषु पटसमवाय इति । घटशून्यं भूतलमिह भूतले घटो नास्तीति ६ षोढा सन्निकर्षः । ૯. સત્રિકની વિશેષ સમજૂતી : ચાક્ષુષ, વાચ, માનસ, રાસન, પ્રાણજ અને શ્રાવણ આ છપ્રકારના પ્રત્યક્ષમાં કારણ સકિર્યો છ છે. ઘટાદિ દ્રવ્ય અને આત્મદ્રવ્યના પ્રત્યક્ષની પ્રત્યે ચક્ષુ, ત્વક અને મન ઇન્દ્રિય કરણ છે. ઘટાદિ દ્રવ્યની સાથે જ્યારે “ચક્ષુ” અને “વફ' ઇન્દ્રિયનો સંયોગ તથા આત્માની સાથે “મન” ઇન્દ્રિયનોસંયોગ થાય, ત્યારે જ ઘટાદિ દ્રવ્યનું અને આત્મદ્રવ્યનું અનુક્રમે ચાક્ષુષ અથવા ત્વાચ અને માનસપ્રત્યક્ષ થાય છે. ચક્ષુવગેરે ઇન્દ્રિયોના સક્સિકર્ષથી થતું જે પ્રત્યક્ષ છે, તે લૌકિકપ્રત્યક્ષ કહેવાય છે. તેથી એકાદશપ્રત્યક્ષના વિષય ઘટાદિમાં લૌકિકવિષયતા મનાય છે. ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યપ્રત્યક્ષમાં ચક્ષુ, વાચ, અને મન આ ત્રણ ઇન્દ્રિયો કારણ છે. બાકીની ત્રણ ઇન્દ્રિયો દ્રવ્યગ્રાહક નથી. દ્રવ્યપ્રત્યક્ષમાં ચક્ષુસંયોગ, વસંયોગ અને મનસંયોગ આ ત્રણ જ સકિર્યો કારણ છે. સામાન્યતઃ દ્રવ્યસમવેત દ્રવ્યત્વાદિજાતિ, રૂપાદિગુણો તથા ક્રિયાનું પ્રત્યક્ષ પાંચ ઇન્દ્રિયથી જન્ય છે. એમાં ઇન્દ્રિયસંયુક્ત(દ્રવ્ય)સમવાય સત્રિકર્ષ કારણ બને છે. ઘટાદિ દ્રવ્યસમવેત ઘટત્વાદિજાતિ, રૂપાદિગુણો અથવા ગમનાદિક્રિયાનું પ્રત્યક્ષ ઘટાદિસમવેતવૃત્તિ લૌકિકવિષયતાસંબંધથી ઘટવાદિજાતિ, રૂપાદિગુણો અથવા ક્રિયામાં રહે છે. ત્યાં ચક્ષુ વગેરે ઇન્દ્રિયસંયુક્ત ઘટાદિમાંવૃત્તિ ઘટવાદિ જાતિ, રૂપાદિગુણો અથવા ક્રિયાનો સમવાય સન્નિકર્ષ સ્વરૂપસંબધથી વૃત્તિ છે. આ રીતે દ્રવ્યસમવેતગુણાદિ પ્રત્યક્ષ અને તેના કારણે ઇન્દ્રિયસંયુક્ત સમવાયના કાર્ય-કારણભાવ પાંચ છે. દ્રવ્યસમવેતશબ્દ પ્રત્યક્ષમાટે આ સકિર્ય કારણ નથી. કારણકે શ્રવણેન્દ્રિય આકાશસ્વરૂપ હોવાથી શ્રવણેન્દ્રિયસંયુક્ત ઘટાદિમાં શબ્દનો સમવાય નથી. આવી જ રીતે દ્રવ્યસમવેત (ગુણ-કર્મ) સમવેત(ગુણત્વ-કર્મવાદિ)જાતિનું પ્રત્યક્ષ પણ શ્રવણેન્દ્રિયને છોડીને થઇન્દ્રિયોથી જન્ય છે. એમાં ચક્ષવગેરે ઇન્દ્રિયસંયુક્તસમવેતસમવાય સન્નિકર્ષ કારણ બને છે. ઘટાદિ દ્રવ્યસમવેત રૂપાદિસમવેત રૂપલ્વાદિ જાતિનું પ્રત્યક્ષ, દ્રવ્યસમવેતસમવેતવૃત્તિલૌકિક વિષયત્વ સંબંધથી રૂપત્વાદિજાતિમાં રહે છે. ત્યાં ચા વગેરે ઇન્દ્રિય સંયુક્ત (ઘટાદિ) સમવેત (રૂપાદિ) વૃત્તિ રૂપવાદિનો સમવાય, સ્વરૂપે સંબંધથી વૃત્તિ છે. આ રીતે દ્રવ્યસમવેતસમવેતરૂપત્યાદિપ્રત્યક્ષ અને તેના કારણે ઇન્દ્રિય સંયુક્ત સમવેત સમવાયસત્રિકર્ષના પાંચ કાર્ય-કારણભાવ થાય છે. A “ન્થરસરુપસ્પર્શશધ્વા: પૃથિવ્ય_િMાસ્ત : ” ચાયર્ા ૨૪
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy