SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ I guત્તમપત્ત-શ્રી પાર્શ્વનાથાય નમઃ | છે. તૃતીયસ્તબકનો સંક્ષિપ્ત ભાવાર્થ છે PRAESENHORARAAAAAEALALALALALA કર્તા–પચાસજી મહારાજ શ્રી સુશીલ વિજયજી ગણી. ઈશ્વર કત્વવાદ– ईश्वरः प्रेरकत्वेन, कर्ता कैश्चिदिहेष्यते । अचिन्त्यचिच्छक्तियुक्तोऽनादिशुद्धश्च सूरिभिः ॥ १ ॥ १९४ ॥ પાતળજલમતાનુયાયી આચાર્યો માને છે કે–અચિંત્યજ્ઞાન શક્તિથી સહિત અને અનાદિ શુદ્ધ એવા ઈશ્વર, આ જગતમાં પ્રેરકપણાએ કરીને (હિતાદિકાર્યની પ્રવૃત્તિને ઉત્પન્ન કરવા દ્વારા) કાર્યમાત્ર પ્રત્યે કારણ છે. (૧) ઈશ્વરમાં વિશિષ્ટ ગુણ ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । ऐश्वर्य चैव धर्मश्च, सहसिद्धं चतुष्टयम् ॥ २॥ १९६ ॥ વિશ્વપતિ ઈશ્વરનું અપ્રતિહત જ્ઞાન, અપ્રતિહત વૈરાગ્ય, અપ્રતિહત અણિમાદિ ઐશ્વર્ય અને અપ્રતિહત પ્રયતાદિધર્મ, એ ચાર વસ્તુઓ સ્વભાવ સિદ્ધ છે. (૨) ઈશ્વરની કત્વ સ્થાપના– अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुख-दुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत् , स्वर्ग वा श्वभ्रमेव वा ॥ ३ ॥ १९६ ॥ અજ્ઞ એવો આ પ્રાણું, પોતાના સુખ અને દુઃખના ચક્રમાં અસમર્થ છે. તે ઈશ્વરથી પ્રેરણા કરાયો છતો સ્વર્ગ અથવા નરકમાં જાય છે. (૩) ! રૂતિ ફેરવતૃત્વપૂર્ણાક્ષ , ઈશ્વર કર્તૃત્વવાદનું નિરસન– अन्ये त्वभिदधत्यत्र, वीतरागस्य भावतः । इत्थं प्रयोजनाभावात् , कर्तृत्वं युज्यते कथम् ? ॥ ४ ॥ १९७ ॥
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy