SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ संक्षिप्त भावार्थ ( [ કર્મની સિદ્ધિ–] આત્મત્વ તે પ્રત્યેક પ્રાણીમાં સમાન છે, તો પછી મનુષ્ય તીર્થચાદિભેદો શાથી પડે છે ? આવી શંકાના સમાધાન દ્વારા કર્મની સિદ્ધિ બતાવે છે ' કારત્વેનાવિરાસ્ય, વૈવિ ત ચંદ્રારા नरादिरूपं तचित्रमदृष्टं कर्मसंज्ञितम् ॥ ५१ ॥ આત્મત્વ તે પ્રત્યેક પ્રાણુમાં સરખું છે, છતાં પણ નર-તિર્યંચાદિરૂપ વિચિત્રતા જેને લઈને જીવોમાં જોવાય છે તે અદષ્ટ કર્મ નામની વસ્તુ છે. (૯૧) પ્રકારાન્તરથી કર્મની સિદ્ધિ કહે છે– तथा तुल्येऽपि चारम्भे, सदुपायेऽपि यो नृणाम् । फलभेदः स युक्तो न, युक्त्या हेत्वन्तरं विना ॥ ९२ ॥ સમાનક્રિયા અને સમાન સાધન સામગ્રી છતાં પણ જીવને ફળભેદ જે દેખાય છે તે વિચાર કરતાં હેતુ સિવાય ઈ શકે નહિં, અને જે હેતુ તેનું નામ કર્મ છે. (૨) ઉપસંહાર तस्मादवश्यमेष्टव्यमत्र हेत्वन्तरं परैः। तदेवादृष्टमित्याहुरन्ये शास्त्रकृतश्रमाः ॥ ९३ ॥ ઉપરોક્ત કારણથી ફળની વિલક્ષણતામાં બીજો કોઈ પણ હેતુ ચાર્વાકે અવશ્ય સ્વીકારવો જોઈએ. આ હેતુને શાસ્ત્રના પરિશીલન વાળા આસ્તિકો અદષ્ટ કહે છે. (૩) પરાભિપ્રાયને શંકામાં મૂકીને સમાધાન કરે છે – - મૂતાનાં સમાવવામચનુરા , ન મૂતારમવ વિડિમેત્યે નિરિત ૧૪ ) - ભૂતનું જ વિચિત્ર સ્વભાવપણું હોવાથી આ ફળભેદ છે આવો ઉત્તર નાસ્તિકનો વ્યાજબી નથી; કારણ કે-આત્મા ભૂત સ્વરૂપ નથી એ વાત પૂર્વે સ્પષ્ટ બતાવેલી છે. આત્મત્વધર્મ કરીને સજાતીય જીવોનો સ્વભાવભેદ અદાધીન જ હોઈ શકે. (૯૪)
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy