SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૧ All ઢાળ-૧૧ પૂર્વની ઢાળ સાથેનું જોડાણ - ગ્રંથકારશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ બતાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદભેદની વિચારણા અનેક દૃષ્ટિથી બતાવ્યા પછી દસમી ઢાળમાં છ દ્રવ્યોની વિચારણા કરી. હવે ગુણ-પર્યાયની વિચારણા કરવા અર્થે પ્રથમ ગુણનું સ્વરૂપ દિગંબરની પ્રક્રિયા અનુસાર બતાવે છે, જે શ્વેતાંબરની પ્રક્રિયા અનુસાર પણ સંગત છે, તેથી ગ્રંથકારશ્રીને તેમાં વિરોધ નથી; છતાં કોઈક સ્થાને વિરોધ પણ છે, તે ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવશે. ગાથા : હવઈ ભેદ ગુણના ભાષી જઈ, તિહાં અસ્તિતા કહિઈ જી; સદુપતા, વસ્તુતા જાતિ, વ્યક્તિરૂપતા લહિઈ જી, દ્રવ્યભાવ દ્રવ્યત્વ, પ્રમાણઈ, પરિચ્છધ જે રૂપ જી; પ્રમેયત્વ, આણાગમ સૂષિમ, અગુરુલઘુત્વસ્વરૂપ છે. ll૧૧/૧TI ગાથાર્થ : હવે ગુણના ભેદ ભાખે છે. ત્યાં=ગુણના ભેદમાં, અસ્તિતા સરૂપતા કહેવાય છે. વસ્તુતા જાતિ અને વ્યક્તિરૂપતા પ્રાપ્ત કરે છે. દ્રવ્યનો ભાવ એ દ્રવ્યત્વ ગુણ છે. પ્રમાણથી પરિચ્છેદ્ય જે સ્વરૂપ તે પ્રમેયત્વ છે. અગુરુલઘુત્વસ્વરૂપ સૂમ આજ્ઞાગ્રાહ્ય ગુણ છે. II૧૧/૧|| બો - એતલેઢાળે કરી દ્રવ્યના ભેદ કહિયા, હિવ ગુણના ભેદ સમાનતંત્રપ્રક્રિયાઈ, કહિઈ છઈ. તિહાં અસ્તિત્વગુણ તે કહિઈં, જેહથી સદરૂપતાનો વ્યવહાર થાઈ. ૧. વસ્તુત્વગુણ તે કહિઈ, જેહથી જતિ-વ્યક્તિરૂપપણું જાણિઈં. જિમ ઘટ તે જ સામાન્યથી જાતિરૂપ છઈ, વિશેષથી તdવ્યક્તિરૂપ થઈ. ગત વ-અવગ્રહઈ સામાન્યરૂપ સર્વત્ર ભાસઈ છઈ, અપાઈ વિશેષ રૂપ ભાઈ છÉ, પૂર્ણાપથગઈં સંપૂર્ણ વસ્તુગ્રહ થાઈ છઈ. ૨. દ્રવ્યભાવ જે ગુણપર્યાયાધારતાભિવ્યષ્ય જાતિવિશેષ તે દ્રવ્યત્વ. “એ અતિરૂપ માટિઈં ગુણ ન હોઈ.” એહવી તૈયાયિકાદિવાસનાઈ આશંકા ન કરવી. જે માટઈં “સમુવો ગુરુ, નભુવઃ પર્યાયાઃ” એહવી જ જૈનશાસ્ત્ર વ્યવસ્થા છઈ.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy