SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૯ ૪૭ કરીને=જેમ ગંગાના તીરમાં ‘ગંગા’ પદનો ઉપચાર કર્યો તેમ જીવ-અજીવના પર્યાયમાં કાળનો ઉપચાર કરીને, તેને દ્રવ્ય કઈ રીતે કહી શકાય? તે પ્રકાર હવે બતાવે છે ગાથા: પર્યાયિં જિમ ભાષિઉ દ્રવ્યનો, સંખ્યારથ ઉપચાર; અપ્રદેશતા રે યોજનકારણઈં, તિમ અણુતાનો રે સાર. સમ૦ II૧૦/૧૯] ગાથાર્થ ઃ જેમ પર્યાયના વિષે દ્રવ્યનો ઉપચાર સંખ્યારથ=સંખ્યા માટે અર્થાત્ ‘છ’ સંખ્યાની પૂર્તિ માટે ભાષિઉ=‘ભગવતીસૂત્ર'માં કહ્યો છે, તેમ અપ્રદેશતાના યોજનને કારણે=સૂત્રમાં કાળને અપ્રદેશતા કહી છે તેના યોજનને કારણે, અણુતાનો સાર=લોકાકાશ પ્રદેશપ્રમાણ કાલાણુ છે તે લોકાકાશમાં રહેલા અણુમાં ઉપચારરૂપે કહ્યા છે-એ પ્રકારનો સાર છે=તાત્પર્ય છે. II૧૦/૧૯૫ ટબો ઃ “ષદેવ દ્રવ્યાળિ” એ સંખ્યા પૂરણનઈં અર્થઈં, જિમ પર્યાયરૂપ કાલનઈં વિષઈં દ્રવ્યપણાનો ઉપચાર મળવત્પાદિકનઈં વિષઈ કરીઈં છઈં, તિમ સૂત્રર્ફે કાલઢવ્યનઈં અપ્રદેશતા કહી છઈ, તથા કાલપરમાણુ પણિ કહિયા છઈં, તે યોજનનઈં કાર્જિ લોકાકાશપ્રદેશસ્થ પુદ્ગલાણૢનઈં વિષઈં જ થોળશાસ્ત્રના અંતરશ્લોકમાં કાલાણુનો ઉપચાર કરિઓ જાણવો. 44 " "मुख्यः कालः' इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः इत्यर्थः, अत एव मनुष्यक्षेत्रमात्रवृत्तिकालद्रव्यं ये वर्णयन्ति तेषामपि मनुष्यक्षेत्रावच्छिन्नाकाशादौ कालद्रव्योपचार एव शरणम्” કૃતિ વિમાત્રનેતત્ ।| |/૧૦/૧૯|| ટબાર્થ : ‘છ જ દ્રવ્યો છે' એ સંખ્યાના પૂરણને અર્થે જેમ પર્યાયરૂપ કાળને વિષે=જીવ-અજીવના પર્યાયરૂપ કાળને વિષે, દ્રવ્યપણાનો ઉપચાર ભગવતીસૂત્ર આદિને વિષે કર્યો છે, તેમ સૂત્રમાં કાળદ્રવ્યને અપ્રદેશતા કહી છે અને કાળપરમાણુ પણ કહ્યો છે તે યોજન માટે લોકાકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલના અણુના વિષયમાં જ ‘યોગશાસ્ત્ર'ના અંતરશ્લોકમાં કાલાણુનો ઉપચાર કરેલો જાણવો. ==અને, ‘મુલ્યે: વ્યાલઃ' કૃતિ=‘મુખ્ય કાળ’ એ પ્રકારના અસ્ય=આનું=‘યોગશાસ્ત્ર’ના અંતરશ્લોકના ચોથા પદમાં કહેલા વચનનું, અનાવિાતીનાપ્રવેશત્વવ્યવહારનિયામોપચારવિષયઃ=અનાદિકાલીન અપ્રદેશત્વના વ્યવહારનો નિયામક ઉપચારનો વિષય છે, હત્યર્થઃ=એ પ્રકારનો અર્થ છે. ગત વ=આથી જ=મુખ્ય કાળ કહેનાર વચન પણ ઉપચારના વિષયવાળું છે આથી જ, મનુષ્યક્ષેત્રમાત્રવૃત્તિાતદ્રવ્ય જે વળત્તિ= મનુષ્યક્ષેત્રમાત્રવૃત્તિ એવા કાળદ્રવ્યનું જેઓ વર્ણન કરે છે. તેષામવિ=તેઓને પણ, મનુષ્યક્ષેત્રાવચ્છિન્ના
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy