SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૩/ ગાથા-૧ ઢાળ-૧૩ અવતરણિકા: હવઈ સ્વભાવનો અધિગમ નાઈ કરી દેખાડઈ થઈ – અવતરણિતાર્થ - હવે સ્વભાવનો અધિગમ વયથી કરી બતાવે છે – ભાવાર્થ - પૂર્વની ઢાળની અંતિમ ગાથામાં કહ્યું કે એકવીસ સ્વભાવનો પ્રમાણ અને નયથી બોધ કરવો જોઈએ. તેથી હવે તે સ્વભાવોનો બોધ નયથી કઈ રીતે થઈ શકે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – અવતરણિકા : અતિ સ્વભાવ અને નાસિસ્વભાવ કયા વયની દૃષ્ટિથી છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : સ્વદ્રવ્યાદિકગ્રાહકઈ રે, અતિસ્વભાવ વખાણિ; - પરદ્રવ્યાદિકગ્રાહકઈ રે, નાસ્વિભાવ મનિ આણિઓ રે. ચતુર વિચારિઇ. એ આંચલી. ll૧૩/૧ ગાથાર્થ - સ્વદ્રવ્યાદિક ગ્રાહકનયથી (દ્રવ્યાર્થિકનયથી) અસ્તિત્વભાવ વખાણીએ. પરદ્રવ્યાદિકગ્રાહક નયથી (દ્રવ્યાર્થિકનયથી) નાસ્તિસ્વભાવ મનમાં આણીઓ. ચતુર પદાર્થને જોવામાં ચતુર, વિચારીએ=જિનવચનાનુસાર વિચારીએ. ll૧૩/૧ ટબો: અસ્તિસ્વભાવ દ્રવ્યનો છઈ, તે સ્વફ્ટવ્યાદિગ્રાહક દ્રવાર્દિકનાઈ વખાણીએ. ૧. નાસ્તિસ્વભાવ છઈ, તે પરઢવાદિગ્રાહક વ્યાર્થિકનઈં. ૨. ૩ – સર્વમસ્તિ સ્વરૂપેળ, પરરૂપેળ નાસ્તિ ૫ ” I૧૩/૧/ બાર્થ: અસ્તિસ્વભાવ દ્રવ્યનો છે તે સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી વખાણીએ=સ્વીકારીએ. તાતિસ્વભાવ છે તે પરદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી છે. ૩ ચ=અને કહેવાયું છે – સર્વગતિ સ્વરૂપેન=સર્વ વસ્તુ સ્વરૂપથી છે, પરરૂપેણ નાસ્તિ અને પરરૂપથી નથી. ૧૩/૧
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy