SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૨ ० गुर्वदत्तशास्त्राणाम् अनुपादेयता 0 ૨૨૬ २३६१ ગુરુ પાસઈ શીખી, અર્થ એહના જાણી, તેહનઈ એ દેજ્યો જેહની મતિ નવિ કાણી; લઘુનઈ નય દેતાં હોઈ અર્થની હાણી, યોગદૃષ્ટિસમુચ્ચયે એવી રીતિ વખાણી I/૧૬/રા (૨૬૮) એટલા માટે સદગુરુ પાસે = ગીતાર્થ સંગે, (શીખી) એહના અર્થ (જાણી=) સમજીને લેવા, જિમ ગુરુઅદત્ત એ દોષ ન લાગઈ. શુદ્ધ વાણી, તે ગુરુસેવાઈ પ્રસન્ન થાઈ. प्रकृतफलितार्थमुपदर्शयति - ‘गुरुगमत' इति । गुरुगमत एतदर्थो ज्ञेयो निश्छिद्रेभ्यो देयोऽयम्। तुच्छदानेऽर्थहानिः योगदृष्टिसमुच्चय उक्ता ।।१६/२।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - एतदर्थः गुरुगमतः ज्ञेयः। अयं निश्छिद्रेभ्यः देयः। योगदृष्टि- " समुच्चये तुच्छदाने अर्थहानिः उक्ता ।।१६/२ ।। अत एव एतदर्थः = प्रकृतप्रबन्धपदार्थ-वाक्यार्थ-महावाक्याथैदम्पर्यार्थलक्षणविषयः गुरुगमतः = क गीतार्थ-सद्गुरुसङ्गकरणतो विनय-भक्ति-बहुमानोपासनादिपूर्वं ज्ञेयः = ज्ञपरिज्ञया आत्मार्थिना तथा : विज्ञातव्यः, धारणया स्थिरीकर्तव्यः, प्रत्याख्यानपरिज्ञया चाऽऽसेवनीयः यथा गुर्वदत्तदोषो नाऽऽपद्यते । गुर्वाज्ञां विना स्वयमेव पुस्तकादिना ग्रन्थार्थग्रहणे तु गुर्वदत्तादिदोषतो वाणी अशुद्धा स्यात् । का અવતરણિકા:- પ્રસ્તુત વિચારણા દ્વારા જે અર્થ ફલિત થાય છે તેને ગ્રંથકારશ્રી દેખાડે છે : શ્લોકાર્થી:- પ્રસ્તુત પ્રબંધના અર્થને ગુરુગમથી જાણવો અને નિચ્છિદ્રમતિવાળા જીવને પ્રસ્તુત ગ્રંથનો અર્થ આપવો. ‘તુચ્છ પ્રકૃતિવાળા જીવને પ્રસ્તુત પ્રબંધના અર્થને આપવામાં આવે તો અર્થની હાનિ થાય' - આ પ્રમાણે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે. (૧૬/૨) # ગુરુગમથી શાસ્ત્રો ભણવા છે વ્યાખ્યા :- મિથ્યાષ્ટિની બુદ્ધિ પ્રસ્તુત ગ્રંથમાં મૂઢ બની જાય છે' - આ જ કારણથી ગીતાર્થ સદ્દગુરુનો સત્સંગ કરીને તેમનો વિનય, ભક્તિ, બહુમાન અને ઉપાસના વગેરે કરવા પૂર્વક પ્રસ્તુત C. પ્રબંધના પદાર્થ, વાક્યર્થ, મહાવાક્યર્થ અને ઐદત્પર્યાર્થીને આત્માર્થી જીવે જાણવા જોઈએ. શાસ્ત્રોને જાણવાની જે પદ્ધતિ કે ઉપાય છે તેને જ્ઞ-પરિજ્ઞા કહેવાય છે. તથા શાસ્ત્રાર્થને આચરવાની જે પદ્ધતિ કે ઉપાય છે તેને પ્રત્યાખ્યાન-પરિણા કહેવાય છે. તેથી આત્માર્થી જીવે ઉપર જણાવેલ ગુરુગમથી પ્રસ્તુત ગ્રંથના પદાર્થ વગેરેને જ્ઞ-પરિણાથી તેવી રીતે જાણવા, પોતાની ધારણાશક્તિથી તેવી રીતે સ્થિર કરવા અને પ્રત્યાખ્યાન પરિણાથી તેવી રીતે આચરવા કે જેથી ગુરુ-અદત્ત નામનો દોષ પોતાને લાગુ ન પડે. ગુર્વાજ્ઞા વિના પોતાની જાતે જ પુસ્તક, પ્રત વગેરે દ્વારા શાસ્ત્રના અર્થને ગ્રહણ કરવામાં આવે તો • પુસ્તકોમાં “સમુચ્ચય' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy