________________
० श्रीजयघोषसूरीश्वरसाम्राज्ये व्याख्यासमाप्तिः ० २६२५ इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न- प पद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिविरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधाना स्वरचितवृत्तिः सिद्धान्तदिवाकर-गीतार्थचूडामणि -वर्तमानकालीनसर्वाधिकश्रमणगच्छाधिपतिश्रीमद्विजय
जयघोषसूरीश्वरस्वर्णिमसाम्राज्ये सम्पन्ना ।।
(ग्रन्थाग्रम् - २५,००० श्लोकप्रमाणम् अनुमानतः) પૂજ્યપાદ શ્રીવર્ધમાનતપોનિધિ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિ પરમપૂજ્ય સિદ્ધાન્તદિવાકર ગીતાર્થચૂડામણિ
વર્તમાન કાળના સર્વાધિક શ્રમણોના ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના સ્વર્ણિમ સામ્રાજ્યમાં સાનંદ સંપન્ન થઈ.
તથા તેઓશ્રીના જ સામ્રાજ્યમાં પરામર્શકર્ણિકા સંસ્કૃતવૃત્તિનું કર્ણિકાસુવાસ” નામનું
ગુજરાતી વિવરણ સમાપ્ત થાય છે.
શરદપૂર્ણિમા, વિ.સં. ૨૦૬૫, ૧૦૦મી ઓળી પૂર્ણાહુતિ દિન, પાઠશાળા જૈન સંઘ, જામનગર.
આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજનો
શિષ્યાણ મુનિ યશોવિજય ગણી.