SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ • पक्षान्तःप्रबन्धपूर्णता 0 २६२३ कदा कियद्दिनमध्ये प्रबन्धोऽयं कृतः ? इति जिज्ञासायामाह - 'खेति । ख-काय-बिन्दु-करमिते (२०६०) वैक्रमेऽब्दे मकरसङ्क्रान्तिदिने। पक्षान्तः पूर्णोऽयं प्रपाठनादिव्यस्ततयाऽपि ।।४।। (आर्याच्छन्दः) प्रकृते दण्डान्वयस्त्वेवम् – वैक्रमे ख-काय-बिन्दु-करमिते अब्दे मकरसङ्क्रान्तिदिने पक्षान्तः रा કર્યું પ્રપતિનાવ્યિસ્તતાડપિ (મયા) પૂf: (ત:) ITI ख-काय-बिन्दु-करमिते ख-बिन्दुशब्दयोः शून्यवाचकतया, कायस्य षड्विधत्वात् करयोश्च द्वित्वस्य । प्रसिद्धत्वाद् व्यत्यासेन संस्थापने २०६०तमे वैक्रमे अब्दे = संवत्सरे मकरसङ्क्रान्तिदिने राज- श नगरमध्ये एव पक्षान्तः = पञ्चदशदिनमध्ये अयं 'द्रव्यानुयोगपरामर्शः' प्रबन्धः अनुष्टुभाऽऽर्या क -सवैयाच्छन्दोबन्धैः पूर्णः = पूर्णीकृतोऽस्माभिः प्रपाठनादिव्यस्ततयाऽपि = श्रमण-श्रमण्यादीनां नव्यन्यायादिशास्त्राऽध्यापनादिपरायणतयाऽपि। तदनु च श्रीशर्खेश्वर-शङ्खलपुर-शेरीषा-पानसर-भोयणी-रांतेज-पार्थप्रज्ञालय-पद्ममणि-चन्द्रमणि का -विमलमणि-कात्रज-भुवनभानुमानसमन्दिर-वालवोड-शत्रुञ्जय-हस्तगिरि-कदम्बगिरि-तालध्वजगिरि-दाठा અવતરપિકા- “ક્યારે, કેટલા દિવસની અંદર આ પ્રબંધ પૂર્ણ થયો?' આવી જિજ્ઞાસા કોઈને થાય તો દ્રવ્યાનુયોગપરામર્શકાર જવાબ આપે છે કે : આ ગ્રંથરચના સમયમર્યાદા , શ્લોકાર્ય - વિક્રમ સંવત ૨૦૬૦ વરસે મકરસંક્રાંતિના દિવસે અધ્યાપન વગેરે કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પણ આ ‘દ્રવ્યાનુયોગપરામર્શ' ગ્રંથ પંદર દિવસની અંદર મારા દ્વારા પૂર્ણ થયેલ છે. જો યાર્થી:- મૂળ શ્લોકમાં રહેલ “ખ” શબ્દ અને “બિંદુ’ શબ્દ “શૂન્ય'ના વાચક છે. પૃથ્વીકાય વગેરે કાયના છ ભેદ છે. તથા હાથે બે હોય. આ વાત પ્રસિદ્ધ છે. સંસ્કૃત ભાષામાં વરસની ગણતરી શબ્દરૂપે લખાય ત્યારે ઊલટા ક્રમથી લખાય છે. તેથી તેને આંકડારૂપે સમજવી હોય તો ઉલટા ક્રમથી છે આંકડાની સ્થાપના કરવી પડે. તે રીતે ગણતરી કરીએ તો અહીં અર્થ એવો પ્રાપ્ત થશે કે વિક્રમ સંવત વા ૨૦૬૦ ની સાલમાં મકરસંક્રાંતિના દિવસે રાજનગરની અંદર જ પંદર દિવસમાં પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ' નામનો પ્રબંધ ગ્રંથ અનુષ્ટ્રમ્ છંદ, આર્યા છંદ અને સવૈયા છંદ વડે પૂર્ણ કરાયેલ છે. સાધુ સ -સાધ્વીજી ભગવંત વગેરેને નવ્ય ન્યાય વગેરેના ગ્રંથો ભણાવવા વગેરેની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવા છતાં પણ પંદર દિવસમાં દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથ અમે પૂર્ણ કરેલ છે. જ ગુરુકૃપાનો અનુભવ છે (તા.) તથા ત્યાર બાદ (૧) શ્રીશંખેશ્વર, શંખલપુર, શેરીષા, પાનસર, ભોયણી, રાંતેજ, પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થ, પદ્મમણિતીર્થ (પાબલ), ચન્દ્રમણિતીર્થ (વાફગાંવ), વિમલમણિતીર્થ (દહુગામ), કાત્રજ તીર્થ (પૂના), શ્રીભુવનભાનુમાનસમંદિર તીર્થ (શાહપુર), વાલવોડ તીર્થ, શત્રુંજય, હસ્તગિરિ, કદંબગિરિ, તાલધ્વજગિરિ (તળાજા), દાઠા, મહુવા (મધુપુરી), અંજનગિરિતીર્થ (છાપરિયાળી), ઉનાતીર્થ (ઉન્નતપુર),
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy