SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ २६१९ ० द्रव्यानुयोगपरामर्शः न स्वतन्त्रो ग्रन्थः । गणियशोविजयेन पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयशिष्याणुना मया कृतः = रूपान्तरीकृतः यशो- प विजयवाचकोपज्ञञ्च द्रव्य-गुण-पर्यायरासस्तबकं मुख्यवृत्त्या अवलम्ब्य स्वतन्त्र-समानतन्त्र-परतन्त्र-रा शास्त्रसन्दर्भाऽभिनवयुक्तिसंयोजनतो द्रव्यानुयोगपरामर्शकर्णिकाऽभिधया स्वरचितव्याख्यया विभूषि- ત / 9 / વડે = મુનિ યશોવિજય ગણી વડે ગુરુકૃપાથી રચાયેલ છે. પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શની રચના એ . કોઈ સ્વતંત્ર રચના નથી. પરંતુ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનું જ સંસ્કૃત છાયારૂપે રૂપાંતરણ છે. મહોપાધ્યાય છે શ્રીયશોવિજયજી ગણિવરે દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનો દબો રચેલ છે. તે ટબાનું મુખ્યવૃત્તિથી આલંબન વા લઈને ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની વ્યાખ્યા મારા વડે રચાયેલ છે. (૧) સ્વદર્શનના (શ્વેતાંબર આમ્નાયના), (૨) સમાનતંત્રના (= દિગંબર-સંપ્રદાયના) અને (૩) પરદર્શનના શાસ્ત્રોના સંદર્ભોનું સ તથા અભિનવ યુક્તિઓનું સંયોજન કરીને રચાયેલ પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વ્યાખ્યાથી દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથ અલંકૃત થયેલ છે. જેના (લખી રાખો ડાયરીમાં... • બુદ્ધિ પદાર્થને સાચવવાની મહેનત કરે છે. શ્રદ્ધા પાવન પરિણતિની માવજત કરે છે. • બુદ્ધિ બાહ્ય પદાર્થથી પોતાની જાતને પૂર્ણ માને છે. શ્રદ્ધા આંતરિક નિર્મલ પરિણતિ દ્વારા પોતાને પરિપૂર્ણ બનાવે છે. • બુદ્ધિ વિરાટ છતાં વામણી-બિહામણી છે. શ્રદ્ધા નાની હોવા છતાં નમણી-સોહામણી છે, અમૂલ્ય છે. • શ્રદ્ધાહીન બુદ્ધિ દેખતી હોવા છતાં ઉન્માર્ગગામી છે. બુદ્ધિહીન લાગતી શ્રદ્ધા અંધ હોય તો પણ માર્ગગામી છે. • બુદ્ધિ સ્વગુણદર્શન કરીને અહંકાર પેદા કરે છે. શ્રદ્ધા સ્વદોષદર્શન કરીને નમ્રતા આત્મસાત કરે છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy