SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ १७/९ ० विद्याभ्यासार्थ काशीगमननिर्देश: २६०५ જે ગુરુ સ્વ-પર સમય અભ્યાસઈ, બહુ ઉપાય કરી કાસી રે; સમ્યગ્દર્શન "સુરુચિ સુરભિતા, મુઝ મતિ શુભ ગુણ વાસી રે II૧૭ (૨૮૨) હ. એ જેણે ગુર્યો, સ્વસમય તે જૈનશાસ્ત્ર, પરસમય તે વેદાન્ત-તર્ક પ્રમુખ, તેહના અભ્યાસાર્થ બહુ ઉપાય સ કરીને કાસીયે સ્વશિષ્યને ભણવાને કાજે મૂક્યા. તિહાં ન્યાયવિશારદ એહવું બિરુદ પામ્યા. ગુરુવમદિમાનમેવાડકવેતિ - “' તિા यो गुरु: ममैव स्व-परसमयाभ्यासाय काशीमागतः। ____सम्यक्त्वसुरुचिसुरभिवासिता मतिः यत्सेवया।।१७/९ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – यो गुरुः ममैव स्व-परसमयाभ्यासाय काशीमागतः, यत्सेवया (च म મમ) મતિઃ સીવસુરુવિલુરમવાસના (૩મવ) 19૭/૧ ___ यो गुरुः नयविजयविबुधः मम = महोपाध्याययशोविजयस्य स्व-परसमयाभ्यासाय = जैनशास्त्र के -वेदान्त-न्यायादिशास्त्राभ्यासकृते मया सार्धम् उग्रविहारं कृत्वा काशीमागतः, बहुविधोपायैश्चाऽहं । महाभट्टारकसन्निधावध्यापितः न्यायादितन्त्रम् । गुरुकृपात एव काश्यां दक्षिणदेशीयदुर्दान्तवादिविजयावसरे न्यायविशारदबिरुदं मह्यं वाराणसीविबुधवृन्देन प्रदत्तं वादसदसि । સિવારગિલ :- પોતાના ગુરુદેવના મહિમાને ગ્રંથકારશ્રી જણાવે છે : વિલોકાણી - જે ગુરુ મને જ સ્વ-પરદર્શનના શાસ્ત્રનો અભ્યાસ કરાવવા માટે કાશીમાં સાથે આવ્યા તથા જેમની સેવાથી મારી મતિ સમ્યગ્ દર્શનની સુરુચિ સ્વરૂપ સુગંધથી સુવાસિત થઈ. (૧૭/૯) a શિષ્યને ભણાવવા ગુરુની સહાય . ચથી :- જે પંડિત શ્રીનવિજયજી નામના મારા ગુરુ મહારાજ મને (= મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજને) જૈન શાસ્ત્રોનો અને વેદાંત, ન્યાયાદિ પરદર્શનના શાસ્ત્રોનો અભ્યાસ કરાવવા નું માટે મારી સાથે ઉગ્ર વિહાર કરીને કાશીમાં પધાર્યા અને કાશીના મહાભટ્ટારકની પાસે મને ભણવા માટે મૂક્યા. તથા અનેક પ્રકારના ઉપાયો દ્વારા મહાભટ્ટારકની પાસે ન્યાયાદિ દર્શનશાસ્ત્રો મને (= બા મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજને) ભણાવ્યા. તથા કાશીમાં આવેલા, દક્ષિણ દેશના દુર્દાત વાદી on ઉપર, ગુરુકૃપાથી જ, વિજય મેળવવાના અવસરે કાશી નગરીના પંડિતવૃંદે મને (= મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજને) વાદસભામાં “ન્યાયવિશારદ' બિરુદ આપ્યું હતું. તા:- મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા. ને કાશીએ પડ્રદર્શનનો વિદ્યાભ્યાસ કરાવવા માટે ધનજી સુરા નામના જૈન શ્રેષ્ઠીએ પોતાની ચાહના શ્રીન વિજયજી મ.સા. ની પાસે રજૂ કરી. તથા તે માટે આર્થિક વ્યવસ્થા અંગે પોતે જવાબદારી સ્વીકારી. તેથી સૂર્યસમાન તેજસ્વી ગુરુવર શ્રીનવિજયજી મહારાજ શ્રીયશોવિજયજી મહારાજને પોતાની સાથે કાશી લઈ ગયા. • કો.(૪)માં “સુરુચિના બદલે “કવિ' પાઠ.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy