________________
२५८४
૭. મિથ્યાત્વી માટે જિનવચન પણ આશાતનાનું નિમિત્ત બની શકે.
૮. ધર્મસંગ્રહ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે.
૯. અયોગ્ય શિષ્ય કાયમ અયોગ્ય જ રહે.
૧૦. પ્રાકૃત ભાષા એ અપભ્રંશ ભાષા છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો.
૧. ભગવાન
૨. નિશીથ
૩. પ્રતિમાશતકવૃત્તિ
૪. આચારાંગ
૫. દ્રવ્યાનુયોગવાણી ૬. દ્વાત્રિંશિકા
૭. ષોડશક-યોગદીપિકા
૮. છિદ્રમતિ
૯. ઉપદેશપદ
૧૦. સ્થાનાંગ
પ્ર.પ ખાલી જગ્યા પૂરો.
૧. ઋષભદેવ ભગવાને ૨. દ્વાત્રિંશિકા ઉપર
૩. જાતે શાસ્ત્રાભ્યાસમાં
▬▬▬▬▬
ને લિપિનું જ્ઞાન આપ્યું. (બ્રાહ્મી, સુંદરી, સુનંદા) ટીકા રચાયેલ છે. (જયલતા, નયલતા, વિનયલતા) દોષ લાગે. (હિંસા, ચોરી, પરિગ્રહ) (ઉપમા, રૂપક, શ્લેષ)
૪. અલંકાર દ્વિઅર્થપ્રકાશક હોય.
૫. જિનવચન હૃદયસ્થ થાય તો હૃદયસ્થ થાય. (જન, જિન, જાત = આત્મા) ૬. ષોડશક ઉપર નામની નવી ટીકા રચાયેલ છે. (પ્રભા, કલ્યાણકંદલી, પ્રદીપિકા) ૭. માયાવી શાસ્ત્રાભ્યાસને અયોગ્ય છે - આવું માં આવે છે. (બૃહત્કલ્પ, સ્થાનાંગ, યોગદૃષ્ટિસમુચ્ચય)
૮. મિથ્યાત્વીમાં
(૧) યોગ્ય જીવને વિધિથી શાસ્ત્રદાન કરવું
(૨) જ્ઞાનમય જ્યોતિના સ્ફુરણથી જ સર્વક્રિયા સફળ થાય (૩) કાણી બાલદી
—————
——➖➖
(૪) વૃત્તિ શાંત થતા ચિત્ત મણિ જેવું પારદર્શક બને (૫) સિદ્ધાંતરહસ્ય અપક્વ બુદ્ધિવાળા જીવનો નાશ કરે છે
(૬) જિનવચન જીવોને હિતપ્રાપ્તિમાં પ્રવર્તાવે છે (૭) પ્રશસ્ત પ્રજ્ઞાની માતા
(૮) અપાત્રને ભણાવવામાં ગુરુને વધારે દોષ લાગે (૯) શ્રેષ્ઠ ચિંતામણિ રત્ન (૧૦) પાંચ મિથ્યાત્વ
રાગનું જોર હોય છે. (કામ, સ્નેહ, દૃષ્ટિ) ૯. ધારણાશક્તિ પરિજ્ઞાનો વિષય છે. (જ્ઞ, પ્રત્યાખ્યાન, ઉભય)
૧૦.
શાસ્ત્રવાણી અશુદ્ધ બને. (સ્વામીઅદત્ત, જીવઅદત્ત, ગુરુઅદત્ત)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ ભાગ ૭, પરિશિષ્ટ ૧૭.