SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ f • निर्मलभावना मोक्षमार्गप्राणभूता 0 २५६९ गोचरपावनभावनादृढाभ्यासयोगेन दर्शनमोह-ज्ञानावरणादिकर्मनिर्जरणाद् ग्रन्थाणां गर्भार्थाः गूढार्थाश्च । स्वयमेव अनायासेन स्फुरन्ति परिणमन्ति च । ज्ञानञ्च पारमार्थिकं सम्पद्यते । ततश्च निर्मलभावना एव मोक्षमार्गप्राणभूता वर्त्तते। शुद्धात्मस्वरूपलीनचित्तस्य विरक्तोपशान्त-गम्भीराऽऽर्दैकाग्रोपयोगबलात् शुद्धात्मतत्त्वभासनं म भावनायोगप्रधानाङ्गं सम्पद्यते । तदुक्तं हरिभद्रसूरिभिः योगशतके "तग्गयचित्तस्स तहोवओगओ तत्तभासणं र्श होति । एयं एत्थ पहाणं अंगं खलु इट्ठसिद्धीए ।।” (यो.श.६५) इति । ततश्च भावनायोगनिष्पत्तौ सततं -- यतनीयमिति भावः। यथोक्तं भावनाप्रभावं दिदर्शयिषुभिः श्रीहरिभद्रसूरिभिः धर्मबिन्दौ अपि “इयमेव प्रधानं निःश्रेयसा- " Sા(વિ.૬/૨૮). “તસ્વૈદ્ધિ કુશસ્થર્યોપત્તેિ” (ઇ.વિ.૬/ર8) ભાવનાગનુIRચ જ્ઞાનચ તત્ત્વતો છેT જ્ઞાનત્વ (વિ.૬/૩૦) રૂતિ પૂર્વોw(/૬) મર્તવ્યમત્રા “રૂટ્ય = ભાવના'I gવં તસમતા -भावनाबलेन योगबिन्दु(३६२)-द्वात्रिंशिकाप्रकरणा(१८/११)धुक्तो ध्यानयोग आशु सिध्यति। ततश्च ભાવનાસ્વરૂપ યોગનો દઢપણે અભ્યાસ કરવાના યોગે દર્શનમોહનીય અને જ્ઞાનાવરણાદિ કર્મની નિર્જરા થવાથી ગ્રંથોના ગર્ભિત અર્થો અને ગૂઢાર્થો સ્વયમેવ વિના પ્રયત્ન સ્ફરતા જાય છે અને પરિણમતા જાય છે તથા જ્ઞાન પારમાર્થિક બને છે. તેથી નિર્મળ ભાવના એ જ મોક્ષમાર્ગનો પ્રાણ છે. છે તqભાસનથી ભાવનાયોગની નિષ્પત્તિ છે | (શુદ્ધા.) શુદ્ધ આત્માના સ્વરૂપમાં જે સાધકનું ચિત્ત લીન થયેલું હોય તેનો ઉપયોગ બહારમાં વિરક્ત બને છે, જીવો વિશે શાંત બને છે, સ્વગુણોને પચાવવા માટે ગંભીર થાય છે, આદ્ર-કોમળ બને છે, શુદ્ધાત્મતત્ત્વને ગ્રહણ કરવામાં એકાગ્ર બને છે. તેવા ઉપયોગના બળથી સાધક ભગવાનને પોતાના ! શુદ્ધ આત્મતત્ત્વનું ભાન થાય છે, આત્મભાવભાસન થાય છે. આવું નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાસન છે એ ભાવનાયોગની નિષ્પત્તિનું મુખ્ય કારણ છે. આ અંગે શ્રીહરિભદ્રસૂરિજીએ યોગશતકમાં જણાવેલ વ! છે કે ધ્યેય પદાર્થમાં એકાગ્ર ચિત્તવાળાને તેમાં જ સતત ઉપયોગ હોવાથી તે ધ્યેય પદાર્થના આંતરિક મૌલિક સ્વરૂપનું અંદરમાં ભાસન થાય છે. તથા તે તત્ત્વભાસન જ પ્રસ્તુતમાં ઈષ્ટસિદ્ધિનું = સ ભાવનાયોગનિષ્પત્તિનું મુખ્ય કારણ છે.” તેથી ભાવનાયોગની નિષ્પત્તિ થાય એ અંગે સાચા સાધકે પ્રયત્ન કરવો જોઈએ. આ મુજબ અહીં આશય છે. ઈ ભાવના ભવનાશિની છે (થો.) ભાવનાનો પ્રભાવ દેખાડવાની ઈચ્છાથી શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “ભાવના જ મોક્ષનું મુખ્ય કારણ છે. નિર્મળ ભાવના સ્થિર થવાથી જ તમામ કલ્યાણની સ્થિરતા સંગત થાય છે. ખરેખર પવિત્ર ભાવનાથી વણાયેલો બોધ એ જ પરમાર્થથી જ્ઞાન છે. આ સંદર્ભ પૂર્વે (૧/૫) દર્શાવેલ છે. આ રીતે અહીં જણાવેલ સમતા અને ભાવના બન્નેના બળથી ધ્યાનયોગ ઝડપથી સિદ્ધ થાય છે. યોગબિંદુ, ધાર્નાિશિકા પ્રકરણ વગેરેમાં ધ્યાનયોગનું વિસ્તારથી વર્ણન મળે છે. 1. तद्गतचित्तस्य तथोपयोगतः तत्त्वभासनं भवति। एतद् अत्र प्रधानम् अङ्गं खलु इष्टसिद्धेः ।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy