SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ २४९० ० स्व-परगीतार्थतया शीघ्रं भाव्यम् ० प कोचिताऽऽसन्नतरमोक्षमार्गदृष्टिलक्षणं स्वगीतार्थत्वं स्वपरिणामाऽन्तर्मुखतासमभिव्याप्तं सम्भवति, न तु परगीतार्थत्वम्, छेदसूत्राऽभ्यासविरहात् । अत एव तेषां न पर्षदि मोक्षमार्गदेशनाऽधिकार उत्सर्गतो वर्त्तते । श्रोतृविशेषमाश्रित्य तु मितशब्देन क्वचिद् आत्महितं कथयन्त्यपि । म (३) गृहीतप्रव्रज्यानां भिन्नग्रन्थीनां छेदसूत्रपदार्थ-परमार्थमार्मिकबोधवतां तु स्व-परगीतार्थत्वम् । केवलं परगीतार्थत्वं हि मोक्षमार्गे जघन्यभूमिका, स्वगीतार्थता मध्यमभूमिका, स्व-परगीतार्थता _ चोत्तमभूमिका । सैव हि परमार्थत उपादेया। न तु परगीतार्थतासन्तुष्टतया भाव्यम्, सात्त्विकसन्तुष्टेरपि - मोक्षमार्गप्रगतिप्रतिबन्धकत्वात् । गृहीतलिङ्गेन प्रथमं निजपरमात्मतत्त्वाऽपरोक्षानुभूतिबलेन स्वगीतार्थता पण शीघ्रं सम्प्राप्या। तदुत्तरञ्च गुर्वनुज्ञया क्रमशः छेदसूत्राद्यभ्यासेन साराऽसार-हेयोपादेय-प्रयोजनका भूताऽप्रयोजनभूतोत्सर्गापवाद-निश्चय-व्यवहार-ज्ञान-क्रियादिपरिज्ञानतः परगीतार्थता प्राप्तव्या। तदिदमभिप्रेत्योक्तं महानिशीथसूत्रे '“अचिरा गीयत्थे मुणी भवेज्जा। विदियपरमत्थे साराऽसारपरिन्नुए।।” (म.नि. પોતાને ખૂબ ઝડપથી મોશે પહોંચાડે તેવો ટૂંકો (short cut), સલામત (safe cut), સરળ (easy cut) અને મનગમતો-પોતાને અનુકૂળ બને તેવો (sweet cut) આંતરિક-ગુપ્ત-ગૂઢ-ગહન એવો પણ મોક્ષમાર્ગ તેમને અંદરમાં સૂઝતો જાય છે, જચતો જાય છે, રુચતો જાય છે. આવી આગવી મોક્ષમાર્ગદષ્ટિ એ જ સ્વગીતાર્થતા છે. પોતાના પરિણામને સતત અંદરમાં વાળવાની, આશ્રવમાંથી પલટાવવાની કળા તેમને અવશ્ય વરેલી હોય છે. છતાં તેઓ પરગીતાર્થ નથી હોતા. કારણ કે છેદશાસ્ત્રનો અભ્યાસ તેઓની પાસે હોતો નથી. તેથી જ પર્ષદામાં લોકોને મોક્ષમાર્ગની દેશના-ઉપદેશ દેવાનો અધિકાર ઉત્સર્ગમાર્ગે ગૃહસ્થ સમકિતી પાસે નથી હોતો. ક્યારેક કોઈક આત્માર્થી શ્રોતાને પરિમિત શબ્દથી આત્મહિતની છે વાત તેઓ કરે પણ ખરા. પરંતુ જાહેરમાં મોક્ષમાર્ગદેશના તેઓ ન આપી શકે. વા (૩) ગ્રંથિભેદ કરનારા જે જીવો સાધુજીવન પાળતા હોય તથા છેદશાસ્ત્રોના પદાર્થોનો અને પરમાર્થોનો માર્મિક બોધ હોય તેઓ સ્વ-પરગીતાર્થ છે. જ સવ-પરગીતાર્થ બનીએ જ | (વ.) માત્ર પરગીતાર્થતા એ મોક્ષમાર્ગમાં જઘન્ય ભૂમિકા છે. સ્વગીતાર્થતા એ મોક્ષમાર્ગમાં મધ્યમ ભૂમિકા છે. તથા સ્વ-પરગીતાર્થતા એ ઉત્તમ ભૂમિકા છે. સ્વ-પરઉભયગીતાર્થતા જ પરમાર્થથી ઉપાદેય છે. પરંતુ દીક્ષા પછી કેવળ પરગીતાર્થતામાં સંતોષ લઈને મોક્ષમાર્ગમાં અટકી ન જવું. પરંતુ ગ્રંથિભેદનો અંતરંગ પુરુષાર્થ ચાલુ કરવો, ચાલુ રાખવો. સાત્ત્વિક સંતુષ્ટિ પણ મોક્ષમાર્ગ સંબંધી પ્રગતિમાં બાધક છે. સાધુવેશને ગ્રહણ કર્યા બાદ સૌપ્રથમ તો ગ્રંથિભેદ કરીને પોતાના પારમાર્થિક પરમાત્મતત્ત્વની અપરોક્ષ અનુભૂતિ કરી લેવી. તે સ્વાનુભૂતિના બળથી સ્વગીતાર્થતાને અત્યન્ત ઝડપથી મેળવવી. તથા ત્યાર બાદ ગુર્વાજ્ઞા મુજબ, ક્રમશઃ શાસ્ત્રાભ્યાસ કરતાં-કરતાં છેદસૂત્રાદિનો ઊંડાણથી અભ્યાસ કરીને સારભૂત અને અસારભૂત, હેય અને ઉપાદેય, પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત, ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહાર, જ્ઞાન અને ક્રિયા વગેરે બાબતની પૂરેપૂરી જાણકારી મેળવીને પરગીતાર્થતા પણ પ્રાપ્ત કરવી. આ અભિપ્રાયથી શ્રીમહાનિશીથસૂત્રમાં જણાવેલ છે કે “મુનિએ ઝડપથી ગીતાર્થ થવું જોઈએ. તે માટે પરમાર્થ તત્ત્વનું સંવેદન 1. अचिराद् गीतार्थः मुनिः भवेत्। विदितपरमार्थः साराऽसारपरिज्ञकः ।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy