SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ • कान्तायां निरर्थकपापव्यापारनिवृत्तिः । २४३९ (ચો.વિ.૨૦૬) તિા ___शक्तिमनिगृह्य निरर्थकपापव्यापारं परित्यजति । जीवननिर्वाहीपयिकपापव्यापारमपि हापयति। " धर्मशिथिलबहुलोकाऽऽचीर्णाऽऽचरणाऽभिरुचिलक्षणां लोकसंज्ञां नव-नवनानाजनपरिचय-तन्मनोरञ्जना- रा ऽऽसक्तिलक्षणाञ्च लोकवासनाम् अयं साकल्येन मुञ्चति । समीचीना योगदशा इहाऽऽविर्भवति। म __ देशविरत्यादिस्वरूपधर्मरत्नस्य एकविंशतिः गुणा इह प्रादुर्भवन्ति । तदुक्तं धर्मरत्नप्रकरणे । “धम्मरयणस्स जोगो, अक्खुद्दो रूववं पैयइसोमो। लोगप्पिओ अकूरो, भीरू असढो सुदक्खिन्नो ।।” (ध.र. २ ૧), સૈજ્ઞાતુળો થાત્, મજ્જત્યો' સોમવિ િનરા સજદ સુપવશ્વગુત્તો, યુવીદરિસી વિસર્ ” (ध.र.६), ३. वुड्ढाणुगो “विणीओ, कयन्नुओ परहियत्थकारी य। तह चेव लद्धलक्खो, इगवीसगुणेहिं जी સંપન્નો(.૪.૭) તિા શ્રીનિવરિમિક પ્રવચનસારોદ્ધારે ( રૂબ૬-૧૭-૧૮), શ્રીરત્ન વરસૂરિમિક सम्बोधसप्ततिकायां (३१-३२-३३), श्रीवर्धमानसूरिभिः च आचारदिनकरे (भाग-१, पृ.४२-४३) श्राद्धस्य ।। इमे एव एकविंशतिः गुणा दर्शिताः। सम्यक्त्वप्रकरणाऽपराऽभिधाने दर्शनशुद्धिप्रकरणे (६६-६७-६८) જ લોકસંજ્ઞાને - લોકવાસનાને છોડીએ એ (જિ.) ભવવિરક્ત સાધક પોતાની શક્તિને છૂપાવ્યા વિના બિનજરૂરી પાપપ્રવૃત્તિને છોડે છે. જીવનનિર્વાહ માટે જરૂરી એવી પણ પાપપ્રવૃત્તિને તે ઘટાડે છે. ધર્મમાં શિથિલ એવા અનેક લોકોએ જે આચરેલું હોય તેને જ આચરવાની અભિરુચિ સ્વરૂપ લોકસંજ્ઞાને તે પૂરેપૂરી છોડે છે. તેમજ નવા -નવા અનેક લોકોનો પરિચય કરવાની આસક્તિ અને તેઓના મનને ખુશ કરવાની આસક્તિ સ્વરૂપ લોકવાસનાને પણ તે પૂર્ણતયા છોડે છે. સમ્યગૂ યોગદશા અહીં પ્રગટ થાય છે. ) દેશવિરતિધર્મરત્નાયોગ્ય એકવીસગુણસંપન્ન ) (શા) દેશવિરતિ વગેરે સ્વરૂપ ધર્મરત્નના એકવીસ ગુણો અહીં પ્રગટ થાય છે. શ્રી શાંતિસૂરિજીએ ધર્મરત્ન પ્રકરણમાં જણાવેલ છે કે – “એકવીસ ગુણોથી જે યુક્ત હોય તે વ્યક્તિ દેશવિરતિ વગેરે સ્વરૂપ ધર્મરત્નને યોગ્ય છે. તે ગુણો આ પ્રમાણે છે – (૧) અક્ષુદ્ર, (૨) રૂપવાન, (૩) સૌમ્ય સ્વભાવવાળો, (૪) લોકપ્રિય, (૫) અક્રૂર, (૬) ભીરુ, (૭) અશઠ, (૮) દાક્ષિણ્યવાળો, (૯) લજ્જાળુ, (૧૦) દયાળુ, (૧૧) મધ્યસ્થ અને સૌમ્યદષ્ટિવાળો, (૧૨) ગુણાનુરાગી, (૧૩) સારી કથા કરવાવાળો, (૧૪) સારા કુળમાં જન્મેલો, (૧૫) સૂક્ષ્મ દીર્ધદષ્ટિવાળો, (૧૬) વિશેષજ્ઞ, (૧૭) વડીલને અનુસરનાર, (૧૮) વિનયી, (૧૯) કૃતજ્ઞ, (૨૦) પરના હિતને કરનાર તથા (૨૧) લક્ષ્યને પકડનાર (ચકોર).” મહદ્ અંશે આવા ગુણો અહીં પ્રગટેલા હોય છે. શ્રીનેમિચન્દ્રસૂરિજીએ પ્રવચનસારોદ્ધારમાં, શ્રીરત્નશેખરસૂરિજીએ સંબોધસિત્તરીમાં તથા શ્રીવર્ધમાનસૂરિજીએ આચારદિનકરમાં શ્રાવકના આ જ એકવીસ ગુણો દર્શાવેલા છે. શ્રીચન્દ્રપ્રભસૂરિજીએ રચેલ દર્શનશુદ્ધિ પ્રકરણનું બીજું નામ સમ્યકત્વપ્રકરણ છે. તેમાં તથા ઉદયપ્રભસૂરિકૃત 1. धर्मरत्नस्य योग्यः अक्षुद्रः रूपवान् प्रकृतिसौम्यः। लोकप्रियः अक्रूरः भीरुः अशठः सुदाक्षिण्यः।। 2. लज्जालुः दयालुः मध्यस्थः सौम्यदृष्टिः गुणरागी। सत्कथा सुपक्षयुक्तः सुदीर्घदर्शी विशेषज्ञः।। 3. वृद्धानुगः विनीतः कृतज्ञः परहितार्थकारी च। तथा चैव लब्धलक्ष्यः एकविंशतिगुणैः सम्पन्नः।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy