SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ घट-मौलि सुवर्णोदाहरणप्रदर्शनम् ११३३ એક જ હેમ દ્રવ્યનઈં વિષð *જોડીઈ તે ઘટાકારó (વ્યય=) નાશ, મુકટાકારÛ ઉત્પત્તિ અનઈં હેમાકારઈ સ્થિતિ એ ૩ લક્ષણ (પેખંત=) પ્રકટ દીસð છઇં. જે માટઈં હેમઘટ ભાંજી હેમમુકુટ થાઈ છઈં, કે તિવારઈ હેમઘટાર્થી દુખવંત થાઈ. તે માટ` ઘટાકા૨ઈં હેમવ્યય સત્ય છઈં. જે માટઈં *હેમમુકુટાર્થી હર્ષવંત થાઈ છઈ. તે માટઈં હેમઉત્પત્તિ મુકુટાકારઈં સત્ય છઈં. જે માટઈં હેમમાત્ર(= સુવર્ણહ)અર્થી તે કાલઈં एकस्मिन्नेव सुवर्णाऽऽख्ये द्रव्ये घटाकारेण व्ययः मुकुटाकारेणोत्पाद: हेमाकारेण च ध्रौव्यमित्येवं प त्रैलक्षण्यं प्रकटमेव दृश्यते । अत एव घट - मुकुट सुवर्णानाम् एकदा व्ययोत्पाद- स्थितिषु सतीषु घट -मौलि-सुवर्णार्थी = प्रत्येकं सौवर्णघट - मुकुट - सुवर्णानि अभिलषन् नरः यथाक्रमं दुःख - प्रमोद - माध्यस्थ्यं कारणं याति गच्छति । शोकाऽऽनन्दौदासीन्यं सहेतुकं = = = तथाहि सुवर्णघटं भङ्क्त्वा सुवर्णमुकुटोत्पादे सति सुवर्णघटार्थी दुःखमापद्यते। अतो घटाकारेण हेमव्ययस्य दुःखोत्पादकत्वात् पारमार्थिकताऽवसेया । तदैव हेममुकुटार्थी हर्षमुपगच्छति । मुकुटाकारेण हेमोत्पत्तेरपि हर्षोत्पादकत्वात् सत्यता विज्ञेया । हेममात्रार्थी तदा न दुःखी भवति न હાજરી હોતે છતે ક્રમશઃ દુ:ખ, હર્ષ તથા દુઃખ-હર્ષઉભયવિરહસ્વરૂપ માધ્યસ્થ્યની પ્રાપ્તિ થાય છે. સુવર્ણદ્રવ્યમાં નાશ-ઉત્પાદ આદિ પારમાર્થિક (૪.) સોનાના ઘડાને તોડીને સોની જ્યારે તેમાંથી મુગટ બનાવે ત્યારે એક જ સુવર્ણ નામના દ્રવ્યમાં ઘટાકારરૂપે = ઘટપર્યાયરૂપે વિનાશ, મુગટાકારરૂપે = મુગટપર્યાયસ્વરૂપે ઉત્પત્તિ અને સુવર્ણરૂપે ધ્રૌવ્ય આ મુજબ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રૈલક્ષણ્ય પ્રગટપણે જ દેખાય છે. તેથી જ ઘટનો વ્યય જોઈને ઘટાર્થી માણસ દુઃખ-શોક પામે છે. મુગટની ઉત્પત્તિ જોઈને મુગટાર્થી વ્યક્તિ આનંદ પામે છે. તથા સુવર્ણનું ધ્રૌવ્ય જોઈને સુવર્ણાર્થી પુરુષ માધ્યસ્થ્યને પામે છે. આ શોક-આનંદ-માધ્યસ્થ્ય ત્રણેય કાર્ય છે. કાર્ય હંમેશા કારણથી ઉત્પન્ન થાય. તેથી ત્યાં તેના કારણ હોવા જરૂરી છે. તે કારણ ઘટનાશ, મુગટઉત્પાદ અને સુવર્ણૌવ્ય સિવાય બીજું કોઈ સંભવતું નથી. તેથી એક જ સુવર્ણદ્રવ્યમાં એકદા ઉત્પાદાદિ ઐલક્ષણ્ય સિદ્ધ થાય છે. - = જે સમયે ઘટાકારરૂપે સુવર્ણદ્રવ્યનો નાશ થાય છે તે જ સમયે સોનાના મુગટની કામનાવાળો પુરુષ સુવર્ણમુગટને જોઈને ખુશ થાય છે. તેથી મુગટરૂપે સુવર્ણની ઉત્પત્તિ હર્ષજનક સિદ્ધ થાય છે. મુગટસ્વરૂપે સુવર્ણની ઉત્પત્તિ પણ હર્ષજનક હોવાથી સાચી પારમાર્થિક સમજવી. તથા જે પુરુષને માત્ર સુવર્ણની જ કામના છે તે ઉપરોક્ત બન્ને પરિસ્થિતિમાં નથી તો ઘટાર્થી પુરુષની જેમ દુ:ખી થતો કે નથી તો મુગટાર્થી પુરુષની જેમ સુખી થતો. પરંતુ મધ્યસ્થસ્વરૂપે જ તે * વચ્ચેનો પાઠ B(૨)માં છે. ...- ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી. ♦ શાં.માં ‘હેમુનકુટાર્થી’ અશુદ્ધ પાઠ. रा * ઘટ-મુગટ ઉદાહરણ વિચારણા al (તાદિ.) અહીં કાર્યકારણભાવ આ રીતે સમજવો. સોનાના ઘડાને ભાંગીને સોનાનો મુગટ ઉત્પન્ન થાય ત્યારે જે માણસને સોનાનો ઘડો જોઈએ છે તે દુઃખને પામે છે. તેથી ઘટસ્વરૂપે સુવર્ણદ્રવ્યનો સુ વ્યય દુ:ખજનક સિદ્ધ થાય છે. ટાકારરૂપે સોનાનો વ્યય દુ:ખજનક હોવાથી પારમાર્થિક સમજવો. = x zt
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy