SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ११२२ ० प्रतिद्रव्यं प्रतिक्षणं त्रैलक्षण्यसिद्धिः ० એહ જ ભાવ વિવરીનઈ કઈ કઈ - ઉત્પાદ-વ્યય-ધ્રુવપણઈ, કઈ સમય-સમય પરિણામ રે; ની પદ્ધવ્યતણો પ્રત્યક્ષથી, ન વિરોધતણો એ ઠામ રે /રા જિન. (૧૩૫) ઉત્પાદ (૧) વ્યય (૨) ધ્રૌવ્ય (૩) એ ત્રણ લક્ષણઈ પદ્રવ્યનો સમય સમય પરિણામ છઈ. પુનમેવ ભવં વિવૃત્વ સર્જયતિ - “નને તિા जन्म-व्यय-ध्रुवत्वैर्हि परिणामः प्रतिक्षणम्। માનાર્ ચત્તવિક પદ્ધ, તત્ર વિરતા પુતઃ ?/રા प्रकृते दण्डान्वयस्त्वेवम् - षड्द्रव्ये प्रतिक्षणं जन्म-व्यय-ध्रुवत्वैः हि परिणामः मानाद् व्यलोकि, - તત્ર વિરોધિતા લુછતઃ ??/રા. २ षड्द्रव्ये = धर्मास्तिकायादिवक्ष्यमाणद्रव्यषट्के द्रव्यपञ्चके वा विस्रसापरिणामिनि प्रतिक्षणं = के प्रतिसमयं जन्म-व्यय-ध्रुवत्चैः = उत्पत्ति-ध्वंस-स्थिरत्वैः हि: = यस्मात् कारणात् परिणाम: = णि परिणमनं मानात् = केवलज्ञानलक्षणात् प्रमाणाद् जिनेश्वरैः इन्द्रियादिसापेक्षसंव्यवहारप्रत्यक्षप्रमाणा ऽवधिज्ञानादिपारमार्थिकप्रत्यक्षप्रमाणाऽनुमानादिपरोक्षप्रमाण-नैगमादिनयैश्च गणधरादिभिः व्यलोकि = अदर्शि। तथाहि - “पर्यायार्थिकनयादेशात् प्रतिसमयमनन्तपर्यायः क्रमेणाऽविच्छिन्नान्वयसन्ततिरर्थः प्रतीयते । तस्मादयमुत्पित्सुरेव विनश्यति जीवादिः, पूर्वदुःखादिपर्यायविनाशाऽजहद्वृत्तित्वात् तदुत्तरसुखादिपर्यायोत्पादस्य । અવતરણિકા:- પ્રથમ શ્લોક દ્વારા જણાવેલ ભાવનું જ વિવરણ કરી ગ્રંથકારશ્રી ઐલક્ષ દર્શાવે છે - છે પદ્ધવ્યમાં ઉત્પાદાદિસિદ્ધિ છે શ્લોકાથ:- ષડુ દ્રવ્યમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્વારા પરિણમન થાય છે. તેવું પ્રમાણ દ્વારા જોવાયેલ છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો એકત્ર સ્વીકાર કરવામાં વિરોધ ક્યાંથી આવે ? (લાર) વ્યાખ્યાર્થ :- ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યનું નિરૂપણ આ જ ગ્રંથમાં આગળ દશમી શાખામાં કરવામાં શું આવશે. દ્રવ્ય વિગ્નસા પરિણામને ધારણ કરે છે. વિગ્નસાપરિણામવાળા છ અથવા પાંચ દ્રવ્યમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્વારા પરિણમન થતું રહે છે. આ પ્રમાણે કેવલજ્ઞાન સ્વરૂપ પ્રમાણ દ્વારા જિનેશ્વર Cી ભગવંતોએ જોયેલું છે. તથા ઈન્દ્રિય આદિને સાપેક્ષ સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ, અવધિજ્ઞાનાદિ સ્વરૂપ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાનાદિ સ્વરૂપ પરોક્ષ પ્રમાણ તેમજ નૈગમ આદિ નયો દ્વારા ગણધર ભગવંત વગેરે પૂર્વાચાર્યોએ પણ ઉપરોક્ત હકીક્તનો નિશ્ચય કરેલ છે. તે આ રીતે - “પર્યાયાર્થિકનયના આદેશથી પ્રતિસમય અનંતપર્યાયાત્મક પદાર્થ કાલક્રમથી અવિચ્છિન્ન = અખંડ અવયસંતતિ સ્વરૂપ છે. આ પ્રમાણે પ્રતીતિ થાય છે. તેથી (૧) જીવ વગેરે પ્રસ્તુત પદાર્થ સુખી તરીકે ઉત્પન્ન થવાની તૈયારીમાં હોય ત્યારે (અર્થાત્ સુખોત્પત્તિની પૂર્વ ક્ષણે) જ નાશ પામે છે. કારણ કે ઉત્તરકાલીન સુખાદિ પર્યાયની ઉત્પત્તિ પૂર્વકાલીન દુઃખાદિ પર્યાયના નાશ વિના રહેતી નથી. તથા (૨) નાશ પામવાની તૈયારીમાં 8 “તિદેવ વિવતિ ' પાઠ કો.(૧૦)માં છે. જે આ.(૧)માં આ પાઠ છે. # મ.+શાં.માં ‘લક્ષણો' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy