SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ९/ १ ० नित्यानित्यद्रव्यवादित्वेऽपि नैयायिकादीनामेकान्तवादिता ० ११११ ऽनित्यत्वयोः परस्परपरिहारेण तैरभ्युपगमाद् येषां नित्यत्वं तेषां न केनाऽपि रूपेणाऽनित्यत्वं येषाञ्चाऽनित्यत्वं तेषां न केनाऽपि रूपेण नित्यत्वमिति नैकस्योत्पाद-व्यय-ध्रौव्यात्मकता मिथोऽनुविद्धरूपेण परमते परमार्थतः प्रसिद्धा। यथोक्तं शिवादित्येन सप्तपदार्थ्यां “पृथिवी नित्या अनित्या च। ५ परमाणुलक्षणा नित्या, कार्यलक्षणा तु अनित्या।... आपोऽपि द्विविधाः, नित्याः अनित्याश्च। परमाणुलक्षणाः रा નિત્યા, વાર્યનક્ષTI: તુ નિત્યાઃ ....(સ.૫.૧૦/99) રૂત્યકિ . एतेन पृथिव्यादिद्रव्याणां नैयायिकैरपि नित्यानित्यात्मकत्वाऽभ्युपगमान्नोत्पाद-व्यय-ध्रौव्यात्मकता, जिनैकशासनोक्तेति प्रत्यस्तम्, पृथिवीत्वादिसामानाधिकरण्येन उत्पादाद्यभ्युपगमेऽपि पृथिवीत्वाद्यवच्छेदेन त्रितयात्मकत्वस्य तैः क अनभ्युपगमात् । तथाहि - घटादिकार्यात्मकपृथिव्यादिद्रव्याणां तैर्नित्यत्वाऽनभ्युपगमेन परमाणु-णि लक्षणपृथिव्यादिद्रव्याणाञ्चाऽनित्यत्वानभ्युपगमेनैकस्मिन् परस्परानुविद्धाया उत्पाद-व्यय-ध्रौव्यात्मकताया अनुक्तत्वात्। न चास्त्वेवमपि तन्मतस्य प्रामाण्यमिति वाच्यम्, જે દ્રવ્યમાં નિયત નામનો ગુણધર્મ રહે છે તેમાં કોઈ પણ સ્વરૂપે અનિયત્વ રહેતું નથી. તથા તેમના મતે ઘટ-પટાદિ જે જે કાર્ય દ્રવ્યમાં અનિત્યત્વ રહે છે તેમાં કોઈ પણ સ્વરૂપે નિત્યત્વ રહેતું નથી. આમ તૈયાયિક આદિના મત મુજબ નિત્યત્વ અને અનિત્યત્વ પરસ્પર વ્યધિકરણ હોવાથી કોઈ પણ એક પદાર્થ પરસ્પર અનુવિદ્ધ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છે' - તેવું જૈનેતર દર્શનમાં તાત્ત્વિક રીતે સિદ્ધ થતું નથી. જેમ કે શિવાદિત્યમિશ્રએ સપ્તપદાર્થો ગ્રંથમાં જણાવેલ છે કે “પૃથ્વી નિત્ય અને અનિત્ય છે. પરમાણુસ્વરૂપ પૃથ્વી નિત્ય છે. કાર્યાત્મક પૃથ્વી અનિત્ય છે. પાણી પણ નિત્ય અને અનિત્ય – એમ બે પ્રકારે છે. પરમાણુસ્વરૂપ પાણી = જલીય પરમાણુઓ નિત્ય છે. તથા કાર્યાત્મક જલદ્રવ્ય અનિત્ય છે.” શંકા :- (ર્તન.) પૃથ્વી વગેરે દ્રવ્યોને, નૈયાયિકોએ પણ નિત્યાનિત્યસ્વરૂપ માનેલ છે. “તેથી ઉત્પાદન વ્યય-ધ્રૌવ્યાત્મકતા માત્ર જિનશાસનમાં જ જણાવેલ છે' - તેવું કઈ રીતે કહી શકાય ? TO પ્રત્યેક પદાર્થ ત્રિલક્ષણયુક્ત છે નિરાકરણ :- (.) હમણાં ઉપર અમે જે વાત જણાવી ગયા તેનાથી જ તમારી શંકાનું નિરાકરણ છે. થઈ જાય છે. કારણ કે નૈયાયિક વગેરે વિદ્વાનો પૃથિવીત્વાદિસામાનાધિકરણ્યન ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યને માનવા છતાં પણ પૃથિવીત્વાદિઅવચ્છેદન-ત્રિતયાત્મકત્વ માનતાં નથી. જેમ કે ઘટાદિ કાર્યસ્વરૂપ જે પૃથ્વી વગેરે દ્રવ્યમાં અનિત્યતાનો સ્વીકાર તેઓ કરે છે તેમાં નિત્યત્વનો સ્વીકાર કરતા નથી. તથા પરમાણુ સ્વરૂપ જે પૃથ્વી આદિ દ્રવ્યમાં નૈયાયિકો નિત્યત્વનો સ્વીકાર કરે છે તેમાં અનિત્યત્વને માનતા નથી. આમ પરમતમાં જે આકાશ આદિ દ્રવ્ય નિત્ય છે તે અનિત્ય નથી તથા જે ઘટાદિ દ્રવ્ય અનિત્ય છે તે નિત્ય નથી. તેથી એક પણ પદાર્થમાં પરસ્પર અનુવિદ્ધ એવી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતા પરદર્શનમાં જણાવેલ નથી. તેથી પ્રત્યેક પદાર્થને ઉત્પાદ આદિ ત્રિતયાત્મક સ્વરૂપે, કેવલ જૈનશાસનમાં જ બતાવેલ છે - તેવું સિદ્ધ થાય છે. જિજ્ઞાસા :- (ર રા.) નૈયાયિક વગેરે વિદ્વાનો આકાશ આદિને કેવલ નિત્ય માને તથા ઘટાદિ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy