SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ • पौद्गलिकग्रहणगुणव्याख्योपदर्शनम् । ૨૦/૨૦ રી (વલી=) અનઈ જીવ દ્રવ્ય સહજ ચેતના ગુણ છઈ. તે લક્ષણઈ જ સર્વ અચેતન દ્રવ્યથી ભિન્ન છઈ. अट्ठफासे, रूवी, अजीवे, सासए, अवट्ठिए, लोगदव्वे । से समासओ पंचविहे पण्णत्ते। तं जहा - दव्वओ, प खेत्तओ, कालओ, भावओ, गुणओ। दव्वओ णं पोग्गलत्थिकाए अणंताई दव्वाइं, खेत्तओ ___ कालओ न कयाइ न आसि जाव निच्चे, भावओ वण्णमंते गंधमते रसमंते फासमंते, गुणओ गहणगुणे" (મ:.શ.૨, ૩.૦, .99૮, પૃ.૭૪૮) તિા સત્ર “હળપુત્તિ પ્રહvi = પરસ્પર સમ્પર્ધનમ્, નીચેના म वा औदारिकादिभिः प्रकारैः” (भ.सू.२/१०/११८ वृ.) इति तद्वृत्तौ श्रीअभयदेवसूरयो व्याचक्षते । र्श ग्रहणगुणपदरहस्यार्थोऽग्रे (११/४) वक्ष्यते । - जीवलक्षणञ्च सहजचेतनाऽरूपाऽवेदाः। सहजा = स्वाभाविकी चेतना, अनादिकालीनेति यावत् । तत एव जीव इतराऽखिलद्रव्येभ्यो भिद्यते। तदुक्तं तत्त्वार्थराजवार्तिके “चैतन्यम् आत्मनः स्वभावो - નાઃિ(તા.રા.વા.ર/૮/૧) તિા ત વ મકવતીસૂત્રવૃત્તી “નીવë = ચૈતન્ય” (મ.ફૂ.ર/૧૦/૭૨૦) का इत्युक्तम् । एतेन “पुरुषस्तु चेतनावान्” (भा.प्र.पूर्वखण्ड/प्रकरण-२/घ पृ.९) इति भावप्रकाशे भावमिश्रोक्तिः व्याख्याता। કેટલા સ્પર્શ છે ?' ઉત્તર :- “હે ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ હોય છે. પગલાસ્તિકાય રૂપી છે, અજીવ છે, શાશ્વત છે, અવસ્થિત છે, લોકમાં સર્વત્ર ફેલાયેલ દ્રવ્ય છે. સંક્ષેપથી પુલાસ્તિકાય પાંચ પ્રકારે બતાવાયેલ છે. તે આ રીતે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ગુણથી. (૧) દ્રવ્યથી પુદગલાસ્તિકાય અનંતા દ્રવ્યો છે. (૨) ક્ષેત્રથી પુદ્ગલાસ્તિકાય ફક્ત લોકમાં ફેલાયેલા છે. (૩) કાળથી પુદ્ગલાસ્તિકાય ક્યારેય ન હતા તેવું નથી. યાવત્ તે નિત્ય છે. (૪) ભાવથી તે વર્ણ-ગંધ-રેસ-સ્પર્શવાળા છે. (૫) ગુણથી તે ગ્રહણગુણવાળા છે. અર્થાત્ છ દ્રવ્યમાંથી ફક્ત પુદ્ગલદ્રવ્યને જ પકડી શકાય છે. પ્રસ્તુતમાં “ગ્રહણગણ' પદની છણાવટ ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે બે રીતે કરી છે. (૧) પરસ્પર પુદ્ગલો એકબીજા સાથે જોડાય તેવા પરિણામવાળા હોવાથી ગ્રહણગુણવાળા કહેવાય. અથવા (૨) પુદ્ગલદ્રવ્યો જીવની સાથે ઔદારિક-વૈક્રિય વગેરે પ્રકારે શરીરરૂપે માં જોડાય તેવા પરિણામવાળા હોવાથી ગ્રહણગુણવાળા કહેવાય છે.” “ગ્રહણગણ' પદનો ગૂઢાર્થ રહસ્યાર્થ તો આગળ (૧૧/૪) કહેવાશે. બાકીની વાત તો ઉપર સ્પષ્ટ જ છે. 5 જીવલક્ષણની વિચારણા A (નીવ) તથા જીવનું લક્ષણ સહજ ચેતના, રૂપાભાવ અને વેદાભાવ છે. સહજ એટલે સ્વાભાવિક. મતલબ કે અનાદિકાલીન ચેતના એ જીવનું લક્ષણ છે. તેવી ચેતનાના લીધે જ જીવ બીજા દ્રવ્યોથી જુદો પડે છે. તેથી જ તત્ત્વાર્થરાજવાર્તિકમાં અકલંકસ્વામીએ જણાવેલ છે કે “ચૈતન્ય એ આત્માનો સ્વભાવ છે. તે અનાદિકાલીન છે.” તેથી જ ભગવતીસૂત્રવ્યાખ્યામાં “જીવત્વ = ચેતનત્વ' - આમ જણાવેલ છે. જીવ શાશ્વત હોવાથી જીવત્વસ્વરૂપ ચૈતન્ય પણ અનાદિકાલીન જ છે. ભાવપ્રકાશમાં ભાવમિશ્રજી જે કહે છે કે “પુરુષ તો ચેતનાવિશિષ્ટ છે' - તેની પણ સ્પષ્ટતા ઉપર મુજબ થઈ જાય છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy