SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१९ निश्चयतोऽतीताऽनागतकालाऽसत्त्वम् । १६१५ तथापि तत्रैवाऽनुपदमेव “समयो वर्तमान एव सन्, नाऽतीतोऽनागतो वा, तयोः विनष्टाऽनुत्पन्नत्वेन अविद्यमानत्वाद् ” (पि.नि.५८, वृ.पृ.२४) इति तदीयोक्त्या तेषामपि कालपर्यायपक्षे एव स्वरसो १ ज्ञायते, पारमार्थिकद्रव्यस्य ध्रुवत्वात् । अत एवाशाम्बराणामपि कालत्रैविध्यं व्यवहारत एवाऽभिप्रेतम् । रा तदुक्तं गोम्मटसारे “ववहारो पुण तिविहो तीदो वटुंतगो भविस्सो दु” (गो.सा.जी.का.५७६) इति। म ન “તિવિષે રાતે પત્રજો તે નહીં (૧) તીર્ત, (૨) પદુષ્પ, (૩) સાતે” (સ્થા.૨/૪/૦૧૭, पृ.२६७) इत्यादिः पूर्वोक्तः (१०/१३) स्थानाङ्गसूत्रप्रबन्धोऽपि व्याख्यातः, लोकव्यवहारतः कालस्य त्रिविधत्वेऽपि दर्शितरीत्या ऊर्ध्वतासामान्यरूपताबाधेन वर्त्तनापर्यायलक्षणस्य एकस्य एव तस्य परमार्थतो की यौक्तिकत्वात् । यथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तिमुपजीव्य काललोकप्रकाशे “वर्तमानः पुनर्वर्तमानैकसमयात्मकः। ण પણી નૈશ્વી: સર્વો-ડથતુ વ્યાવહારિક:” (.7ો.પ્ર.૨૮/૦૧૮) તિા अत एव “अद्धासमय इति वर्तमानकालः, अतीताऽनागतयोः विनष्टाऽनुत्पन्नत्वाद्” (अनु.द्वा.सू. જણાવેલ છે કે “વર્તમાન સમય જ સત = પારમાર્થિક છે. અતીત સમય અને અનાગત સમય પારમાર્થિક નથી. કારણ કે અતીત સમય નષ્ટ હોવાથી અવિદ્યમાન છે તથા અનાગત સમય અનુત્પન્ન હોવાથી ગેરહાજર છે.” આ કથનથી તેમને તાત્ત્વિક રીતે કાલ પર્યાય તરીકે જ માન્ય છે - તેમ સિદ્ધ થાય છે. કારણ કે પારમાર્થિક દ્રવ્ય તો ધ્રુવ જ હોય છે. તેથી જ દિગંબરોને પણ અતીતાદિ ત્રણ કાળ વ્યવહારથી જ માન્ય છે, નિશ્ચયથી નહિ. આથી ગોમ્મદસારમાં જણાવેલ છે કે “વળી, વ્યવહારમાળ ત્રણ પ્રકારે છે. (૧) અતીત, (૨) વર્તમાન, (૩) ભવિષ્ય.' છે વ્યવહારથી ત્રિવિધ કાલ, નિશ્વયથી એકવિધ છે. (ત્તેર) સ્થાનાંગસૂત્રમાં જે જણાવેલ છે કે “કાળ ત્રણ પ્રકારે કહેવાયેલ છે. તે આ પ્રમાણે - મે (૧) અતીત, (૨) વર્તમાન અને (૩) અનાગત.” - તે પૂર્વોક્ત (૧૦/૧૩) પ્રબંધનું પણ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટીકરણ સમજી લેવું. ઉપરોક્ત પ્રબંધમાં કાળને ત્રણ પ્રકારે જે બતાવેલ છે, તે લોકવ્યવહારથી | સંગત થવા છતાં પણ ઉપર જણાવ્યા મુજબ અતીત કાળ વિનષ્ટ હોવાથી તથા અનાગત કાળ અનુત્પન્ન હોવાથી કાળ ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ બની શકે નહિ. તેથી વર્તનાપર્યાય સ્વરૂપ એક જ કાળ તત્ત્વ છે માનવું એ જ પરમાર્થથી યુક્તિસંગત છે. તેથી નિશ્ચયથી કાળ પર્યાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે. જંબુદ્વીપપ્રજ્ઞતિવૃત્તિને આશ્રયીને કાલલોકપ્રકાશમાં જણાવેલ છે કે “વર્તી રહેલ એક સમયરૂપ જે કાળ, તે નિશ્ચયથી વર્તમાન કાળ છે. બીજો બધો વ્યાવહારિક કાળ છે.” કે કાલપચપક્ષમાં હરિભદ્રસૂરિજી-અભયદેવસૂરિજીનો સ્વરસ . (ત) તેથી જ “અતીત કાળ વિનષ્ટ છે. તથા અનાગત કાળ અનુત્પન્ન છે. તેથી અદ્ધાસમય વર્તમાનકાળસ્વરૂપ એક છે' - આ મુજબ અનુયોગદ્વારવૃત્તિમાં જણાવનાર શ્રીહરિભદ્રસૂરિજીનો સ્વરસ કાળપર્યાયપક્ષમાં જણાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્રિવ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિજીનો સ્વરસ પણ કાળને પર્યાય 1. ચવદારઃ પુનઃ ત્રિવિષ: – (૧) અતીતઃ, (૨) વર્તમાન , (૨) મવથતુI 2. ત્રિવિધ વાતઃ પ્રજ્ઞતઃ તલ્ યથા - (૧) અતીતઃ, (૨) પ્રત્યુત્પન્ન , (૩) સનાત |
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy