SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ १६०८ . परिणाम-वर्तनादयो वस्तुधर्मा एव काल: 0 १०/१९ -વિધિ-ઘર ત્યાગપરત્વ” (પ્રશમરતિ-ર૧૮) રૂલ્યાંથી માત્” (સ.ત.વાણું-9/8ા.9/g.૬૪) રૂત્યુત્ય प जीवादिपरिणामात्मककालो व्यवस्थापितः। अत्र स्थले पुण्यपत्तनस्थभाण्डारकरप्राच्यविद्यासंशोधन मन्दिरीयायां माण्डलग्रामस्थभाण्डागारीयायां च सम्मतितर्कवृत्तिहस्तप्रती टिप्पनके “परिणाम-वर्तना -परत्वाऽपरत्वादयो वस्तुधर्माः। स एव च कालः” (स.त.१/१/वृ.टिप्पनक) इत्येवं निर्दिष्टं न विस्मर्तव्यम् । किञ्च, पर्यायात्मककाले द्रव्यत्वोपचारेण भगवतीसूत्रोक्तद्रव्यषट्कस्य उपपादनं यदत्र कृतं तद् भगवतीसूत्रव्याख्यातृणां श्रीअभयदेवसूरीणामपि सम्मतमेव । अत एव तत्रैव पूर्वं पञ्चमशतक _-नवमोद्देशकविवरणे “समयादिकालः तेषु (= जीवेषु) साधारणशरीरावस्थायाम् अनन्तेषु प्रत्येकशरीराव7वस्थायाञ्च परीत्तेषु प्रत्येकं वर्त्तते, तत्स्थितिलक्षणपर्यायरूपत्वात् तस्य” (भ.सू.५/९/सू.२२६/पृ.२४८) इत्युक्त्या ण स्पष्टमेव कालस्य पर्यायरूपता उपदर्शिता। विभक्तिविचारे '“जो वत्तणासरूवो माणुसखेत्ता बहिं पि का किल कालो । सो तग्गयवत्थूणं पज्जाओ न उ पुढो दव्यं ।।” (वि.वि.५७) इति अमरचन्द्राचार्योक्तिरप्यत्राऽनुसन्धेया । वस्तुतस्तु कालस्य कृत्स्नलोकव्यापित्वमेव, वर्तनादिपरिणतद्रव्याणां समग्रलोकव्याप्तत्वात् । પરિણામ એ જ અતીત આદિ કાલ તરીકે માન્ય છે. કારણ કે “પરિણામ, વર્તના, વિધિ, પરત્વ, અપરત્વ સ્વરૂપ કાળ છે' - આવું આગમમાં (પ્રશમરતિમાં) જણાવેલ છે.” આ રીતે જીવાદિ દ્રવ્યોના પરિણામ સ્વરૂપ કાળતત્ત્વનું શ્રીઅભયદેવસૂરિજીએ સમ્પતિતર્કવ્યાખ્યામાં વર્ણન કરેલ છે. પૂનામાં (પુન્યપત્તનમાં) આવેલ ભાંડારકરપ્રાચ્યવિદ્યાસંશોધનમંદિરમાં તથા માંડલ ગામના જ્ઞાનભંડારમાં રહેલ સંમતિતર્કવ્યાખ્યાની હસ્તપ્રતમાં ટિપ્પણમાં આ સ્થળે નોંધેલ છે કે “પરિણામ, વર્તન, પરત્વ, અપરત્વ વગેરે વસ્તુગત ગુણધર્મો છે. તથા તે જ કાળ છે.” આ ટિપ્પણને પણ અહીં ભૂલવા જેવું નથી. કાળ પર્યાવરવરૂપ : ભગવતીસૂત્રવ્યાખ્યા . (ષ્યિ.) વળી, ભગવતીસૂત્રમાં ૨૫ મા શતકમાં છ દ્રવ્યનું નિરૂપણ કરેલ છે. તેની સંગતિ અહીં હા પર્યાયાત્મક કાળમાં દ્રવ્યત્વનો ઉપચાર કરીને કરવામાં આવેલ છે. તે ભગવતીસૂત્રની વ્યાખ્યા કરનાર શ્રીઅભયદેવસૂરિજીને પણ માન્ય જ છે. તેથી જ તેઓશ્રીએ સ્વયમેવ ભગવતીસૂત્રમાં પૂર્વે પાંચમા શતકના 2 નવમા ઉદેશાના વિવરણમાં કાળને સ્પષ્ટપણે પર્યાયસ્વરૂપે જણાવેલ છે. આ રહ્યા તેઓશ્રીના શબ્દો.. “અનંતકાયદશામાં રહેલા અનંતા જીવોની અંદર પ્રત્યેકમાં સમયાદિ કાળ રહેલ છે. તથા પ્રત્યેકકાયદશામાં વર્તતા દરેક પ્રત્યેકકાય જીવોમાં સમયાદિ કાળ રહેલ છે. કારણ કે કાળ એ તો જીવોની સ્થિતિસ્વરૂપ પર્યાયાત્મક છે.” અહીં ભગવતીસૂત્રવ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિજીએ કાળને સ્પષ્ટપણે પર્યાય તરીકે દર્શાવેલ છે. વિભક્તિવિચાર પ્રકરણમાં અમરચંદ્રસૂરિજી પણ જણાવે છે કે “મનુષ્યક્ષેત્રની બહાર પણ જે ખરેખર વર્તનાસ્વરૂપ કાળ છે તે ત્યાં રહેલ વસ્તુનો પર્યાય છે. તે સ્વતંત્ર દ્રવ્ય નથી.” આ વાતનું અહીં અનુસંધાન કરવું. એક કાળ સમગ્રલોકવ્યાપક (વસ્તુ.) વાસ્તવમાં તો કાળ સમગ્ર લોકમાં ફેલાઈને રહેલો છે. કારણ કે વર્તન વગેરે પર્યાયથી પરિણત થયેલા જીવ-અજીવ દ્રવ્યો ૧૪ રાજલોકમાં વ્યાપ્ત છે. તથા જો “કાળ' શબ્દથી સમય, આવલિકા 1. यो वर्तनास्वरूपो मानुषक्षेत्राद् बहिरपि किल कालः। स तद्गतवस्तूनां पर्यायः, न तु पृथग् द्रव्यम्।। ""
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy