SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१९ ० पुद्गलेभ्य: कालाऽऽनन्त्यविमर्शः । १५८७ द्रव्यत्वेऽपि सप्रदेशत्वाऽसम्भवात् । न हि पर्याये परमार्थतः सप्रदेशत्वं प्रदेशात्मकत्वं वा सम्भवति । वस्तुतस्तु श्रीमलयगिरिसूरीणामपि कालपर्यायपक्ष एव स्वरसः ज्ञायते, यतः पुद्गलास्तिकायाद् प अद्धासमये द्रव्यार्थिकतयाऽनन्तगुणत्वोक्तेः सङ्गतिकृते प्रज्ञापनाव्याख्यायाम् “एकस्यैव परमाणोः अनागते । काले तत्र द्विप्रदेशिक-त्रिप्रदेशिकयावद्दशप्रदेशिक-सङ्ख्यातप्रदेशिकाऽसङ्ख्यातप्रदेशिकाऽनन्तप्रदेशिकस्कन्धान्तःपरिणामितया अनन्ता भाविनः संयोगाः पृथक्पृथक्कालाः केवलवेदसा उपलब्धाः। यथा चैकस्य परमाणोः तथा म सर्वेषां प्रत्येकं द्विप्रदेशादिस्कन्धानां चाऽनन्ताः संयोगाः पुरस्कृताः पृथक्पृथक्काला उपलब्धाः, सर्वेषामपि र्श मनुष्यक्षेत्रान्तर्वर्तितया परिणामसम्भवाद्” (प्रज्ञा.३/७९ पृ.१४१) इत्यादिप्रतिपादनेन मलयगिरिसूरिभिः प्रत्येकं ... पुद्गलपरमाण्वादिषु अनागतादिकालावच्छेदेन भिद्यमानानाम् अनन्तानां संयोगानां पृथक्काल- .. द्रव्यत्वमुपदर्शितम् । इत्थञ्च तत्तत्संयोगलक्षणपर्यायाणामेव स्वतन्त्रकालद्रव्यत्वोक्तिः औपचारिककाल-पण द्रव्यपक्षपातिन्येवेत्यवसीयते । ननु भगवतीपञ्चविंशतितमशतकचतुर्थोद्देशसूत्रे प्रदेशार्थचिन्तायां श्रीअभयदेवसूरिभिः तद्व्याख्यायां કે પ્રદેશાત્મક્તા સંભવતી નથી. આ રીતે શ્રીમલયગિરિસૂરિજીના વચનની સંગતિ કરી શકાય છે. # કાળ સંયોગાત્મક છે : મલયગિરિસૂરિજી # (વસ્તુ) વાસ્તવમાં તો શ્રીમલયગિરિસૂરિજી મહારાજનો પણ સ્વરસ તો “કાળતત્ત્વ પર્યાયાત્મક છે - આ પક્ષમાં જ હતો તેમ જણાય છે. કારણ કે “પગલાસ્તિકાય કરતાં અદ્ધાસમય દ્રવ્યાર્થથી અનંતગુણ અધિક છે' - આ પન્નવણાસૂત્રોક્તિની સંગતિ કરવા માટે તેઓશ્રીએ પન્નવણાવ્યાખ્યામાં જણાવેલ છે કે “ફક્ત એક પરમાણુના ભવિષ્યકાળની અપેક્ષાએ પરમાણમાં અનંત તતદ્રવ્યસંયોગ મળી શકશે. તે આ રીતે - દ્વિદેશિક સ્કંધ, ત્રિપ્રદેશિક અંધ.. યાવત્ દશપ્રદેશિક સ્કંધ, સંખ્યાતપ્રદેશિક સ્કંધ, અસંખ્યાતપ્રદેશિક સ્કંધ, અનન્તપ્રદેશિક સ્કંધ સ્વરૂપે એક-એક પરમાણુ ભાવમાં પરિણમવાના હોવાથી એ પ્રત્યેક પરમાણુદ્રવ્યમાં ભવિષ્યકાલીન અનંતા ત–તક્યણુકાદિદ્રવ્યસંયોગો પ્રાપ્ત થશે. પુદ્ગલપરમાણુનિષ્ઠ તે તે સંયોગો જ પૃથક પૃથક કાલસ્વરૂપે કેવલજ્ઞાન દ્વારા જણાવેલ છે. જેમ એક પરમાણુમાં રહેલા બાં અનંત સંયોગોને આગળ કરીને અલગ-અલગ કાલ ઉપલબ્ધ થાય છે તેમ હિંપ્રદેશિક, ત્રિપ્રદેશિક વગેરે તમામ સ્કંધોને લક્ષમાં રાખીને તે પ્રત્યેકમાં રહેલા અનંતા સંયોગોને મુખ્ય કરવામાં આવે તો બીજા જ અલગ-અલગ કાલ ઉપલબ્ધ થાય છે, જણાય છે. કારણ કે તે બધા ય દ્રવ્યોમાં મનુષ્યક્ષેત્રમાં અંતવર્તી થવા સ્વરૂપે તેવા પરિણામ સંભવે છે.” શ્રીમલયગિરિસૂરિજી મહારાજે પન્નવણાવૃત્તિમાં આવું પ્રતિપાદન કરવા દ્વારા પુદ્ગલપરમાણુ વગેરે પ્રત્યેક દ્રવ્યમાં અનાગત આદિ કાળની અપેક્ષાએ જુદા-જુદા જે અનંતા સંયોગો મળે છે તે તમામ સંયોગોને જ તેમણે પૃથફ કાલદ્રવ્ય તરીકે જણાવેલ છે. આ રીતે તે તે સંયોગ સ્વરૂપ પર્યાયોને જ સ્વતન્ત કાલદ્રવ્યસ્વરૂપે જણાવનારી મલયગિરિસૂરિવાણી પણ કાળ ઔપચારિક દ્રવ્ય છે' - આ મતમાં જ પ્રવેશ પામે છે - તેવું અમને જણાય છે. # કાળ સપ્રદેશ છે - ભગવતીસૂત્રવૃત્તિકાર * શંક :- (ન.) તમે અદ્ધાસમયમાં પન્નવણાસૂત્રના આધારે અપ્રદેશતાની વાત કરો છો. પણ ભગવતીસૂત્રના ૨૫ મા શતકના ચોથા ઉદેશાના સૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે તો અલ્પ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy