SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१८ ० अप्रदेशसूत्र-पर्यायसूत्रविचार: १५७७ અપ્રદેશતા રે સૂત્રિ અનુસરી, જો અણુ કહિછે રે તેવ; તો પર્યાયવચનથી જોડીઈ, ઉપચારઈ સવિ એહ /૧૦/૧૮ (૧૭૯) સમ. હવઈ જો ઈમ કહસ્યો જે “સૂત્રિ કાલ અપ્રદેશ કહિઉ છી. परकीययुक्त्यन्तरमुपदर्श्य निराकरोति - ‘अप्रदेशत्वे'ति । अप्रदेशत्वसूत्रालि कालाणुः कथ्यते यदि। ત પર્યાયસૂત્રાદ્ધિ સર્વમેવોપરિવાર/૨૮ प्रकृते दण्डान्वयस्त्वेवम् - यदि अप्रदेशत्वसूत्राद् हि कालाणुः कथ्यते तर्हि पर्यायसूत्रात् । सर्वमेव औपचारिकं हि ।।१०/१८ ।। ____ प्रज्ञापनायां तृतीये अल्प-बहुत्वपदे धर्मास्तिकायादिगोचरायां द्रव्यार्थप्रदेशार्थतयाऽल्पबहुत्वपृच्छायाम् श “अद्धासमए न पुच्छिज्जइ, पएसाऽभावा” (प्रज्ञा.३/७९/पृ.१४०) इति कालस्य अप्रदेशत्वमावेदितं ... श्यामाचार्येण | तद्वृत्तौ श्रीमलयगिरिसूरिभिः “परमाणूनां समुदायः तदा स्कन्धो भवति यदा ते परस्परसापेक्षतया । परिणमन्ति, परस्परनिरपेक्षाणां केवलपरमाणूनामिव स्कन्धत्वाऽयोगात् । अद्धासमयास्तु परस्परं निरपेक्षा एव, ण वर्तमानसमयभावे पूर्वापरसमययोरभावात् । ततो न स्कन्धत्वपरिणामः। तदभावाच्च नाऽद्धासमयाः प्रदेशाः का किन्तु पृथग् द्रव्याण्येव” (प्र.३/७९ पृ.१४०) इत्युक्तम् । अत्र हि स्कन्धपरिणामाभावेन प्रदेशानात्मकत्वाद् અવતરકિકા - દિગંબર વિદ્વાનો કાલાણુદ્રવ્યની સિદ્ધિ માટે નવી દલીલ કરે છે. તે યુક્તિને દેખાડીને તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી આગળના શ્લોક દ્વારા કરે છે : શ્લોકાર્ધ - જો અપ્રદેશત્વદર્શક આગમસૂત્રના આધારે તમે કાલાણુનું નિરૂપણ કરતા હો તો પર્યાયસૂત્રથી કાલદ્રવ્ય_પ્રતિપાદક સર્વ શાસ્ત્રવચન ઔપચારિક જ જાણવા. (૧૦/૧૮) અપ્રદેશસૂત્ર વિચાર . વ્યાખ્યાર્થી :- પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા અલ્પ-બહત્વપદમાં અસ્તિકાયદ્વારમાં દ્રવ્યાર્થતાની અને આ પ્રદેશાર્થતાની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિ સંબંધી અલ્પ-બહુત્વનો પ્રશ્ન ઉપસ્થિત થતાં પન્નવણાસૂત્રકાર વ શ્રીશ્યામાચાર્ય નામના પૂર્વધર મહર્ષિએ એવું જણાવેલ છે કે “અદ્ધાસમય (= કાળ) અલ્પ-બહુ–પૃચ્છામાં પૂછવામાં નથી આવતો. કારણ કે તેમાં પ્રદેશ = નિરવયવ અંશ જ નથી.” પન્નવણાવૃત્તિમાં ઉપરોક્ત સ સૂત્રની સ્પષ્ટતા કરતાં શ્રીમલયગિરિસૂરિજીએ જણાવેલ છે કે “પરમાણુઓનો સમૂહ ત્યારે અંધ બને છે કે જ્યારે તેઓ પરસ્પર સાપેક્ષરૂપે પરિણમે. કેવલ પરમાણુઓની જેમ પરસ્પર નિરપેક્ષ એવા પુદ્ગલદ્રવ્યોમાં સ્કંધપરિણામ હોતો નથી. અદ્ધાસમયો તો પરસ્પર નિરપેક્ષ જ હોય છે. કારણ કે વર્તમાન સમય હોય ત્યારે અતીત-અનાગત સમયો હાજર જ નથી હોતા. તેથી અદ્ધાસમયોમાં સ્કંધપરિણામ હોતો નથી. સ્કંધપરિણામ ન હોવાથી અદ્ધાસકયો પ્રદેશાત્મક નથી, પરંતુ સ્વતંત્રદ્રવ્યો જ છે.' અહીં શ્રીમલયગિરિસૂરિજીએ સ્કંધપરિણામના અભાવથી અદ્ધાસકયો પ્રદેશાત્મક બની શકતા ન હોવાથી સ્વતંત્ર 1. શ્રદ્ધાસમય: પૃથ, પ્રવેશ માવત્ |
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy