SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ १५६४ : स्निग्ध-रुक्षत्वशक्तिविरहेण कालाणूनां कायत्वाऽभाव: 0 १०/१६ પરમાણુપુદ્ગલની પરિ તિર્યપ્રચયયોગ્યતા પણ નથી, તે માટઈ ઉપચારશું પણિ કાલ દ્રવ્યનઈ એ અસ્તિકાયપણું ન કહવાએ. //૧૦/૧૬ll - पञ्चास्तिकायतात्पर्यवृत्तौ जयसेनाचार्येण “स्निग्ध-रूक्षत्वशक्तेरभावादुपचारेणापि कायत्वं नास्ति कालाणू ના” (ગ્વ.૪/૦રૂ/૧૨ તા.) રૂત્યેવં છાત્તસ્થાડનસ્તિકાયë હેતુપ્રવર્શનપુરસ્પરમુન્ रा यदा पुद्गलाणवः स्निग्धत्व-रूक्षत्वशक्तिभ्यां मिथोऽनुविद्धतया परिणमन्ति, स्कन्धरूपताञ्चापद्यन्ते म तदा मुख्यतया अस्तिकायविधया व्यवह्रियन्ते, स्वतन्त्राश्च पुद्गलाणवः उपचारेण अस्तिकायतयोच्यन्ते स्निग्धत्वादिशक्तिसत्त्वात् । कालाणुषु स्निग्धत्वादिशक्तिविरहेण न मुख्यतया नाप्युपचारेणाऽस्तिकाय" त्वव्यवहार इति जयसेनाचार्याभिप्रायः । __अत एवाऽस्तु तिर्यक्प्रचयात्मकत्वविरहेऽपि तिर्यक्प्रचययोग्यता परमाणुपुद्गलद्रव्यस्येव कालाणुण द्रव्यस्येति निरस्तम्, સવાલ :- પુદ્ગલ પરમાણુઓ અસ્તિકાયસ્વરૂપે પરિણમે છે અને કાલાણુઓ અસ્તિકાયરૂપે પરિણમતા નથી. આનું કારણ શું છે ? જ કાલાણુમાં નિગ્ધતા કે રૂક્ષતા નથી જ જવાબ :- (પગ્યા.) તમારા સવાલનો જવાબ પંચાસ્તિકાય ગ્રંથની તાત્પર્યવૃત્તિમાં જયસેન નામના દિગંબરાચાર્યએ આપેલ છે. ત્યાં તેમણે જણાવેલ છે કે ‘સ્નિગ્ધ-રૂક્ષત્વશક્તિ ન હોવાથી ઉપચારથી પણ કાલાણુ દ્રવ્યમાં કાયવ = અસ્તિકાયત = તિર્યફપ્રચયાત્મકત્વ રહેતું નથી.” આમ હેતપ્રદર્શનપૂર્વક કાલાણુ દ્રવ્યમાં અસ્તિકાયત્વના અભાવનું જયસેનાચાર્યએ સમર્થન કરેલ છે. જે બે શક્તિ દ્વારા સ્કંધપરિણામ (ચા.) પુદ્ગલ પરમાણુઓમાં સ્નિગ્ધત્વશક્તિ અને રૂક્ષત્વશક્તિ હોય છે. તેથી પુદ્ગલ પરમાણુઓ L. એક-બીજા સાથે જોડાઈ શકે છે, બંધાઈ શકે છે, સ્કંધસ્વરૂપે પરિણમી શકે છે. જ્યારે પુગલાણુઓ સ્કંધરૂપે પરિણમે ત્યારે તેને મુખ્યતયા અસ્તિકાય = પુદ્ગલાસ્તિકાય કહેવાય. કાલાણુદ્રવ્યમાં તેવી શક્તિ નથી. તેથી કાલાણુમાં મુખ્ય સ્કંધપરિણામ = અસ્તિકાયત્વ નથી. છૂટા-છવાયા પરમાણુઓ યદ્યપિ સ્કંધરૂપે પરિણમેલા નથી. પરંતુ સ્નિગ્ધ-રૂક્ષપરિણામ તેમાં વિદ્યમાન છે. તેથી ભવિષ્યમાં ગમે ત્યારે તે સ્કંધરૂપે પરિણમવાના છે. તેથી છૂટા છવાયા પુદ્ગલોને ઉપચારથી સ્કંધ = અસ્તિકાય કહી શકાય. પરંતુ કાલાણુઓ તો સ્વયં એકબીજા સાથે જોડાયેલા પણ નથી. તથા એકબીજા સાથે જોડાવા માટે જરૂરી એવા સ્નિગ્ધ -રૂક્ષ પરિણામને પણ ધારણ નથી કરતા. તેથી કાલાણુઓનો ઉપચારથી પણ સ્કંધ-અસ્તિકાય-તિકપ્રચયસ્વરૂપે વ્યવહાર કરી ન શકાય. આ પ્રમાણે જયસેનાચાર્યનું તાત્પર્ય સમજાય છે. શંકા :- (ત વા.) કાલાણુદ્રવ્યમાં છૂટા-છવાયા પુદ્ગલાણુની જેમ તિર્યકપ્રચયાત્મકતા નથી. એ વાત બરાબર છે. તેમ છતાં જેમ સ્વતંત્ર પુદ્ગલપરમાણુઓમાં તિર્યપ્રિચયયોગ્યતા રહેલી છે, તેમ કાલાણુમાં તિર્યકુપ્રચયયોગ્યતાનો સ્વીકાર કરવામાં શું વાંધો ? • પુસ્તકોમાં “કહવોઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. છે
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy