SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१३ • कालसंस्थानम् औपचारिकम् . १५२९ स्यात् । न च तैः दर्शितमिति तेषां कालद्रव्यपक्षे स्वरसो नासीदित्यवसीयते । पूर्वं तत्रैव तैः “काल -भावौ हि तत्पर्यायौ” (आ.नि.१२७ वृ.) इति कण्ठतः कालस्य पर्यायरूपतोक्ता। 'तदिति द्रव्यं શેયમ્ “નિવેલિયાડું તવા-...(ધ્યા.વ૨) રૂત્યાદ્રિધ્યાનશતકથાવિવરને દરિમદીયાવરटिप्पणके मलधारिहेमचन्द्रसूरिभिरपि यः एव मनुजक्षेत्राकारः स एव कालस्यापि उपचारतो दर्शितः, न तु परमार्थवृत्त्या । धर्मरत्नप्रकरणवृत्तौ जयन्तीश्राविकाकथायां श्रीदेवेन्द्रसूरिभिरपि “कालो उ वत्तणारूवो । नियसंठाणविमुक्को, उवयारा, दव्वपज्जाओ।।” (ध.र.४६/ज.२३) इत्युक्त्या वर्तनारूपतया द्रव्यपर्यायात्मकस्य कालस्य परमार्थतः स्वसंस्थानरहितत्वेऽपि उपचारतः संस्थानं दर्शितम् । ___ आवश्यकसूत्रावचूा ध्यानशतकव्याख्याऽवसरे “जिणदेसियाई लक्खण-संठाणे"(ध्या.श.५२)त्यादिगाथाविवरणे कालसंस्थानप्रतिपादनाऽवसरे “कालस्य मनुष्यक्षेत्राकृतिः। सूर्यादिक्रियाऽभिव्यङ्ग्यो हि कालः किल मनुष्यक्षेत्र एव वर्तते । अतो य एवाऽस्याऽऽकारः स एव कालस्य उपचारतो विज्ञेयः” (आ.सू.अव.ध्या.श.५२ पृ.४८१) इत्युक्त्या ज्ञानसागरसूरीणामपि कालस्य स्वतन्त्रद्रव्यत्वम् अनभिमतम्, अन्यथा कालस्य निरुपचरितं संस्थानं तैः दर्शितं स्यादित्यवधेयम् । દર્શાવેલ નથી. તેથી જણાય છે કે “કાળ એ દ્રવ્ય છે' - આ પક્ષમાં તેઓશ્રીને સ્વરસ નહિ હોય. તેમજ તેઓશ્રીએ આવશ્યકનિર્યુક્તિવ્યાખ્યામાં જ પૂર્વે “કાળ અને ભાવ એ દ્રવ્યના પર્યાય જ છે' - આમ સ્પષ્ટપણે કહેવા દ્વારા કાળને પર્યાયાત્મક જણાવેલ છે. “નિબલિયાડું...” ઈત્યાદિ ધ્યાનશતકની ગાથાના વિવરણ પ્રસંગે હારિભદ્રીઆવશ્યકવૃત્તિના ટિપ્પણમાં માલધારી હેમચંદ્રસૂરિજીએ પણ જે મનુષ્યક્ષેત્રનો આકાર છે, તે જ આકાર કાળમાં પણ ઉપચારથી જણાવેલ છે. પરંતુ કાળનો અનુપચરિત આકાર ત્યાં જણાવેલ નથી. “કાળ તો વર્તનારૂપ છે, દ્રવ્યપર્યાયાત્મક છે. તે પોતાના સંસ્થાનથી રહિત છે. ઉપચારથી કાળ સંસ્થાનયુક્ત દ્રવ્ય છે' - આ મુજબ ધર્મરત્નપ્રકરણવૃત્તિમાં જયંતીશ્રાવિકાની કથામાં કહીને શ્રીદેવેન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “વર્તનાસ્વરૂપ હોવાથી કાળ દ્રવ્યના પર્યાયસ્વરૂપ છે. તેથી કાળ પરમાર્થથી સંસ્થાનશૂન્ય છે. તેમ છતાં ઉપચારથી કાળમાં સંસ્થાન છે. મતલબ કે તેમના મતે પણ કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી. ! કાળ અંગે જ્ઞાનસાગરસૂરિજીનો અભિપ્રાય [. (સવ.) શ્રી જ્ઞાનસાગરસૂરિજી મહારાજે આવશ્યકસૂત્રની અવચૂર્ણિ રચેલી છે. ત્યાં ધ્યાનશતકની વ્યાખ્યા કરવાના અવસરે “નિલિયાણું આ પ્રમાણે જે ઉપરોક્ત ગાથા આવે છે તેનું સ્પષ્ટીકરણ કરતાં કાલસંસ્થાન આ પ્રમાણે જણાવેલ છે કે “કાળ એ મનુષ્યક્ષેત્રની આકૃતિવાળો છે. કાળની અભિવ્યક્તિ સૂર્ય વગેરેની ક્રિયા દ્વારા થાય છે. આ કાળ મનુષ્યક્ષેત્રમાં જ રહે છે. તેથી જે મનુષ્યક્ષેત્રનો આકાર છે તે જ આકાર ઉપચારથી કાળનો જાણવો.” મતલબ કે તેઓશ્રીએ પણ કાળનું સંસ્થાન ઔપચારિક = આરોપિત જ જણાવેલ છે. તેથી તેમને પણ કાળ એ સ્વતંત્ર દ્રવ્ય તરીકે માન્ય નથી. જો કાળ એ સ્વતંત્ર દ્રવ્ય હોત તો કાળનું અનુપચરિત = સ્વાભાવિક = વાસ્તવિક સંસ્થાન ત્યાં બતાવેલું હોત. કારણ કે દરેક સ્વતંત્ર દ્રવ્યને પોતાનું મૌલિક = અનુપચરિત = નિરુપાધિક એવું સંસ્થાન = આકાર 1+૩. ગિનવેશિતાનિ નાજ-સંસ્થાન.... 2. ત્તસ્તુ વર્તનારૂપ: નિબસંસ્થાનવિમુ, ૩૫વારાત્, ચર્ચા://
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy